દરોડા પડ્યા તો બે-ત્રણ કરોડ રૂપિયા સળગાવી દીધા, છતાં 39 લાખ રોકડા મળ્યા

બિહારનો એક સરકારી એન્જિનિયર કાળા નાણાંનો કુબેર નીકળ્યો. જ્યારે તેના ઘરે દરોડો પાડવામાં આવ્યો ત્યારે તે આખી રાત બેસી રહ્યો અને પકડાઈ જવાના ડરથી 2…

View More દરોડા પડ્યા તો બે-ત્રણ કરોડ રૂપિયા સળગાવી દીધા, છતાં 39 લાખ રોકડા મળ્યા

બિહારના પટનામાં ભયંકર અકસ્માત: ટ્રક અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થતાં 8 લોકોનાં મોત

  બિહારના પટનામાં એક ભયંકર માર્ગ અકસ્માતની ઘટના બની છે. આ માર્ગ અકસ્માત પટનાના શાહજહાંપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. આ અકસ્માતમાં આઠ લોકોના મોત…

View More બિહારના પટનામાં ભયંકર અકસ્માત: ટ્રક અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થતાં 8 લોકોનાં મોત

બિહારમાં SIR સામે કોર્ટમાં જનાર એક પણ પક્ષ ચૂંટણી પંચ સમક્ષ ન ગયો: સુપ્રીમની ફટકાર

બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) કેસની સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટે શુક્રવારે એ હકીકત પર નારાજગી વ્યક્ત કરી કે ચૂંટણી પંચના નિર્દેશો છતાં રાજકીય પક્ષો…

View More બિહારમાં SIR સામે કોર્ટમાં જનાર એક પણ પક્ષ ચૂંટણી પંચ સમક્ષ ન ગયો: સુપ્રીમની ફટકાર

કોંગ્રેસની ‘મતદાર અધિકાર યાત્રા’માં મોટી દુર્ઘટના: રાહુલની ગાડી નીચે એક પોલીસકર્મી આવી ગયો, જુઓ વિડીયો

  આજે બિહારના નવાદા જિલ્લામાં કોંગ્રેસે ‘મતદાર અધિકાર યાત્રા’નું આયોજન કર્યું હતું. આ યાત્રા દરમિયાન એક મોટી દુર્ઘટના બની હતી. યાત્રા દરમિયાન, સુરક્ષા માટે તહેનાત…

View More કોંગ્રેસની ‘મતદાર અધિકાર યાત્રા’માં મોટી દુર્ઘટના: રાહુલની ગાડી નીચે એક પોલીસકર્મી આવી ગયો, જુઓ વિડીયો

બિહારમાં SIR, મતોની હેરાફેરી સામે વિપક્ષની કૂચ, ચૂંટણી પંચે ચર્ચા માટે 30 સાંસદોને આમંત્ર્યા

  સંસદની બેઠક શરૂ થાય એ પહેલાં રણનીતિ નક્કી કરાઇ   બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ વોટર રિવિઝન (SIR), મતદાર યાદીમાં અનિયમિતતા અને ચૂંટણીમાં કથિત હેરાફેરી સામે…

View More બિહારમાં SIR, મતોની હેરાફેરી સામે વિપક્ષની કૂચ, ચૂંટણી પંચે ચર્ચા માટે 30 સાંસદોને આમંત્ર્યા

બિહારનાં 7 જિલ્લામાં પૂર; 10 લાખ લોકો પ્રભાવિત, 11નાં મોત

ગંગા સહિત 10 નદીઓ ભયજનક સપાટીથી ઉપર: યુપીમાં પણ નદી-નાળાઓ ઉભરાયા: હિમાચલમાં હજુય 37 લોકો લાપતા ભારે વરસાદને કારણે ઉત્તર પ્રદેશ-બિહારમાં પૂરની સ્થિતિ છે. બિહારના…

View More બિહારનાં 7 જિલ્લામાં પૂર; 10 લાખ લોકો પ્રભાવિત, 11નાં મોત

65 લાખ મતદારોની બાદબાકી: ચૂંટણી પંચનો જવાબ માગતી સુપ્રીમ

બિહારમાં મતદાર યાદી સુધારણા મામલે એડીઆરના વકીલે કમી કરાયેલા તમામ મતદારોની યાદી માગી, વધુ સુનાવણી 12મીએ મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR ) પછી 1…

View More 65 લાખ મતદારોની બાદબાકી: ચૂંટણી પંચનો જવાબ માગતી સુપ્રીમ

બિહારનો ગરીબ પ્લમ્બર રાતોરાત બની ગયો દેશનો સૌથી ધનિક

બેંક ખાતામાં માત્ર રૂા.500ની બેેલેન્સ હતી અને 10 લાખ કરોડ જમા થઇ ગયા, પોલીસ-ઇન્કમટેક્સ અને બેંક પણ ધંધે લાગ્યા બિહારમાં એક ગરીબ પ્લમ્બરના કોટક મહિન્દ્રા…

View More બિહારનો ગરીબ પ્લમ્બર રાતોરાત બની ગયો દેશનો સૌથી ધનિક

બિહારમાં એઈમ્સની નર્સના બે બાળકોને ઘરમાં જીવતા સળગાવ્યા

બિહારમાં ગુનેગારોનો આતંક ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે. પટનાના જાનીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અપરાધીઓએ એક દર્દનાક અને કમકમાટીભરી ઘટનાને અંજામ આપ્યો છે. અહીં, ઓલ ઇન્ડિયા…

View More બિહારમાં એઈમ્સની નર્સના બે બાળકોને ઘરમાં જીવતા સળગાવ્યા

બિહારમાં મોટાપાયે મતદારોના નામ કમી કરાશે તો અમે હસ્તક્ષેપ કરીશું: સુપ્રીમ

આજે સુપ્રીમ કોર્ટે ખાતરી આપી હતી કે જો ભારતના ચૂંટણી પંચ (ઊઈઈં) દ્વારા હાથ ધરવામાં આવેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (જઈંછ) ના ભાગ રૂૂપે 1 ઓગસ્ટના…

View More બિહારમાં મોટાપાયે મતદારોના નામ કમી કરાશે તો અમે હસ્તક્ષેપ કરીશું: સુપ્રીમ