ભાવનગરમાં પિતા-પુત્રની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા

પરિવારજનોનું હૈયાફાટ રૂદન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજર રહી આપી સાંત્વના કાશ્મીરમાં આતંકવાદીઓના કાયરતાભર્યા કૃત્ય સામે ભારે આક્રોશ જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં તા.22 એપ્રિલના રોજ થયેલાં આતંકી…

View More ભાવનગરમાં પિતા-પુત્રની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા

પહલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા 3 મૃતકને અંતિમ વિદાય: સુરતમાં યુવક અને ભાવનગરમાં પિતા-પુત્રની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા

  જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે (22મી એપ્રિલ, 2025) થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત થયા હતા. ત્રણેય ગુજરાતીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત લવાયા…

View More પહલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા 3 મૃતકને અંતિમ વિદાય: સુરતમાં યુવક અને ભાવનગરમાં પિતા-પુત્રની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા

ભાવનગરમાં કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી, 1.25 લાખનો દારૂ-બિયરનો જથ્થો પકડાયો

  શહેરના વિદ્યાનગર વિસ્તારમાં જાહેર રસ્તા પર પડેલી બ્રેઝા કારમાંથી ઇંગ્લીશ દારૂૂ અને બિયરનું કટીંગ થાય તે પહેલાં જ એલસીબીએ ત્રાટકી રૂૂા.1.25 લાખનો દારૂૂ અને…

View More ભાવનગરમાં કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી, 1.25 લાખનો દારૂ-બિયરનો જથ્થો પકડાયો

ફેસબુકમાં ઉશ્કેરણીજનક પોસ્ટ મામલે ભાવનગરના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો

ભાજપના અગ્રણી અને શૈક્ષણિક સંસ્થા ચલાવતા અમર આચાર્યને ફેસબુક પર ભડકાઉ પોસ્ટ મૂકવી ભારે પડી છે.ભડકાઉ પોસ્ટ મૂકી વિવાદમાં આવેલા અમર આચાર્ય વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ…

View More ફેસબુકમાં ઉશ્કેરણીજનક પોસ્ટ મામલે ભાવનગરના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો

ભાવનગર નજીક કાર પલટી મારી જતાં સાળા-બનેવીનાં મોત, ચાર લોકોને ઇજા

  ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના સાણોદર ગામના પાટીયા પાસે ત્રણ કારનો અકસ્માત થતાં એ કાર એ ગુલાટ મારતા તેમાં સવાર સાળા -બનેવી ના મોત નીપજ્યા…

View More ભાવનગર નજીક કાર પલટી મારી જતાં સાળા-બનેવીનાં મોત, ચાર લોકોને ઇજા

ભાવનગરના મહુવા પંથકમાં પિતાના હાથે પુત્રની હત્યા

  ભાવનગર જિલ્લાના મહુવાના ચુના ગામે પિતા પુત્ર વચ્ચે ઝઘડો થતાં પિતાએ પુત્ર ઉપર હુમલો કરતા ઈજા પામેલ પુત્રનું ભાવનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું…

View More ભાવનગરના મહુવા પંથકમાં પિતાના હાથે પુત્રની હત્યા

ભાવનગરના અઘેવાડામાં ગોડાઉનમાં તસ્કરોને રોકડ ન મળતાં પાન મસાલાના છ બાચકાં ચોરી ગયા

ઘટના સીસીટીવીમાં કેદ : બે શખ્સોની ઓળખ મેળવી ઝડપી લેવા તજવીજ ભાવનગરના અધેવાડા ગામમાં આવેલ ગોડાઉનમાંથી રૂૂ.44 હજારની કિંમતના તાનસેન પાન મસાલાના પેકેટ ભરેલા છ…

View More ભાવનગરના અઘેવાડામાં ગોડાઉનમાં તસ્કરોને રોકડ ન મળતાં પાન મસાલાના છ બાચકાં ચોરી ગયા

ભાવનગરમાં સમરસ હોસ્ટેલમાં બીમારીથી કંટાળી તબીબી છાત્રાનો ગળેફાંસો ખાઈ આપઘાત

શહેરના વિદ્યાનગરમાં સમરસ હોસ્ટેલમાં એક છાત્રાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું છે. હોસ્ટેલના પાંચમાં માળે રહેતી છાત્રાએ અચાનક જીવન ટૂંકાવી લેતા સાથી વિદ્યાર્થિનીઓ હતપ્રત થઈ…

View More ભાવનગરમાં સમરસ હોસ્ટેલમાં બીમારીથી કંટાળી તબીબી છાત્રાનો ગળેફાંસો ખાઈ આપઘાત

ભાવનગરમાં તળાજા લેન્ડગ્રેબિંગના 7 પૈકીના 6 આરોપીને પોલીસે જવા દીધા:ગૃહમંત્રીને ફરિયાદ

ભાવનગર જિલ્લાના તળાજાના દાતરડ વાળા ની વાડી ખાતે રહેતા હરજીભાઈ ઓઘાભાઈ ભૂત અને મહુવા ખાતે રહેતા પરષોત્તમભાઈ પાંચાભાઈ સેંતા એ તળાજામા વેપાર ધંધો કરતા અને…

View More ભાવનગરમાં તળાજા લેન્ડગ્રેબિંગના 7 પૈકીના 6 આરોપીને પોલીસે જવા દીધા:ગૃહમંત્રીને ફરિયાદ

ભાવનગરમાં દારૂ-બિયર ભરેલી કાર સાથે 12 લાખનો મુદ્દામાલ કબજે

ભાવનગરના નારી ગામ નજીકથી વિદેશી દારૂૂ અને બિયરનો જથ્થો ભરેલી કાર સાથે ચાલકની ધરપકડ કરી પોલીસે રૂૂ.12 લાખ ઉપરાંતની કિંમતનો જથ્થો કબજે કર્યો છે. ત્રાપજના…

View More ભાવનગરમાં દારૂ-બિયર ભરેલી કાર સાથે 12 લાખનો મુદ્દામાલ કબજે