ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં છેલ્લા સાતેક દિવસ દરમિયાન નાના મોટા દરોજ અકસ્માત થયા છે.જેમાં મહુવા નો મુસ્લિમ પરિવાર નો અકસ્માત ખુંટિયા સાથે થતા એક નવ…
View More ભાવનગરના મહુવાના મુસ્લિમ પરિવારને તળાજા નજીક નડ્યો અકસ્માત, બાળકનું મોતbhavnagar
ભાવનગરના ઉમરાળા નજીક ટ્રાવેલ્સે બાઇકને અડફેટે લેતા બે યુવાનનાં મોત
ભાવનગર જિલ્લાના ઉમરાળા ખાતે ઉમરાળા-ધોળા જવાના રસ્તા ઉપર મોડી રાત્રીના લક્ઝરી બસના ચાલકે પુરપાટ ઝડપે બસ ચલાવી બાઇક લઇને જતાં બે લોકો સાથે ધડાકાભેર અકસ્માત…
View More ભાવનગરના ઉમરાળા નજીક ટ્રાવેલ્સે બાઇકને અડફેટે લેતા બે યુવાનનાં મોતભાવનગરમાં આવાસ યોજનાના છઠ્ઠા માળની બાલ્કનીમાંથી પડી જતા યુવતીનું મોત
ભાવનગર શહેરના સુભાષનગર વીપી સોસાયટીમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઇ.વીગના છઠ્ઠા માળમાં રહેતા પરિવારમાં દિવાળી વેકેશનમાં સુરતથી મહેમાન આવેલા. જ્યાં મોડી રાત્રે જાનવીબેન રમેશભાઇ સગર…
View More ભાવનગરમાં આવાસ યોજનાના છઠ્ઠા માળની બાલ્કનીમાંથી પડી જતા યુવતીનું મોતભાવનગર પાસે પદયાત્રી સંઘ પર ST બસ ફરી વળી: એક મોત, ચાર ઘાયલ
આણંદથી ઉંચાકોટડા જતાં ભાવિકો સાથે બનેલો બનાવ : બસે એક કિલોમીટર સુધી તબાહી મચાવી આણંદ જિલ્લાના પદ યાત્રીઓનો સંઘ ઉંચા કોટડા સ્થિત માં ચામુંડા ના…
View More ભાવનગર પાસે પદયાત્રી સંઘ પર ST બસ ફરી વળી: એક મોત, ચાર ઘાયલભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદે બેનો ભોગ લીધો
મકાન ધરાશાઇ થતાં મહુવામાં વૃધ્ધ અને સિહોરમાં મહિલાનું મોત ગોહિલવાડ પંથકમાં માવઠા એ બે લોકોનો જીવ લીધો છે. મકાન ધરાસાઈ થતાં મહુવામાં વૃદ્ધનું અને સહોર…
View More ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદે બેનો ભોગ લીધોસિંહોની સુરક્ષા માટે વનવિભાગ એલર્ટ: અમરેલી-ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ
અમરેલી અને ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં સિંહોની સુરક્ષા માટે વનવિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. રાજુલા, જાફરાબાદ, મહુવા અને પીપાવાવ જેવા દરિયાઈ કોસ્ટલ વિસ્તારો સિંહોનું…
View More સિંહોની સુરક્ષા માટે વનવિભાગ એલર્ટ: અમરેલી-ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂશેત્રુંજી ડેમ 8મી વખત ઓવરફલો, 59 દરવાજા બે ફૂટ ખોલાયા
ડેમમાં 15340 ક્યુસેકની આવક ચાલુ ભાવનગર જિલ્લાની જીવાદોરી શેત્રુંજી ડેમના 59 દરવાજા બે ફૂટ ખોલાયા ભાવનગર જિલ્લામાં આવેલો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ચોમાસા સીઝન બાદ…
View More શેત્રુંજી ડેમ 8મી વખત ઓવરફલો, 59 દરવાજા બે ફૂટ ખોલાયાભાવનગરના વેપારીને GSTનાં દંડમાં દેણું થઇ જતા રાજકોટમાં 70 લાખની ચોરી કરી
ભક્તિનગર સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાંચ, ભાવનગરથી સ્કુટર લઇ રાજકોટ ચોરી કરવા આવ્યો રાજકોટના ભક્તિનગર સોસાયટી શેરી નં. પમાં રહેતા અને પેલેસ રોડ…
View More ભાવનગરના વેપારીને GSTનાં દંડમાં દેણું થઇ જતા રાજકોટમાં 70 લાખની ચોરી કરીતળાજાના સરતાનપર ગામમાં 85 વર્ષના વૃધ્ધાને છરી બતાવી લાજ લૂંટી
છરી લાગતા ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયા ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ મથકે ધૃણાસ્પદ કહી શકાય તેવી દુષ્કર્મ ની ફરિયાદ નોંધાઇ છે.જેમાં સરતાનપર બંદર ના ઇસમે 85…
View More તળાજાના સરતાનપર ગામમાં 85 વર્ષના વૃધ્ધાને છરી બતાવી લાજ લૂંટીભાવનગરમાં ડોકટરના ઘરમાં આગ, સગીર દાઝ્યો, 8ના શ્ર્વાસ રૂંધાયા
ભાવનગર શહેરમાં આજે વહેલી સવારે તબીબના બંગલામાં શોર્ટ સર્કીટથી આગ ભભુકી ઉઠતા ઘરમાં રહેલ એસી ફાટતાં કાર્બન ડાયોકસાઇડ ફેલાતા ડોકટરનો પરિવાર ઝપટે આવી ગયો હતો…
View More ભાવનગરમાં ડોકટરના ઘરમાં આગ, સગીર દાઝ્યો, 8ના શ્ર્વાસ રૂંધાયા