ભાવનગરના ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરોના પઠાણી ઉઘરાણી અને ધમકીઓથી કંટાળીને એક યુવકે આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના સુભાષનગર વિસ્તારમાં…
View More ભાવનગરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી કેટરિંગ સંચાલક યુવાનનો આપઘાતbhavnagar news
ભાવનગર મહાપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ચકાસણીના દિવસે ભાવનગર રાજકારણમાં મોટા ઉલટફેર જોવા મળ્યા છે. ભાવનગર મહાનગર પાલિકાના વોર્ડ નંબર 2 કુંભારવાડા માં કોંગ્રેસના અધિકૃત ઉમેદવારનું ફોર્મ…
View More ભાવનગર મહાપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદભાવનગર પંથકમાં ચામુંડા માતાજીના મંદિરે થયેલ ચોરીનો ભેદ ન ઉકેલાતા કોળી સમાજના ધરણા
ભાવનગર જિલ્લાના દાઠા પોલીસ મથક નીચે આવતા જાદપર ટીમ્બો તરીકે ઓળખાતા વિસ્તારમાં ચામુંડા માતા નું ભવ્ય મંદિર છે.આ મંદિર જિલ્લામાં બહુમત કોળી સમાજના બારૈયા શાખ…
View More ભાવનગર પંથકમાં ચામુંડા માતાજીના મંદિરે થયેલ ચોરીનો ભેદ ન ઉકેલાતા કોળી સમાજના ધરણાભાવનગરમાં વાળંદ સમાજના ઉમેદવારને ભાજપે ટિકિટ આપીને કાપી નાખતા પ્રચંડ રોષ
વોર્ડ નં.11માં બહુમતી ધરાવતાં સમાજનું અપમાન ભારે પડશેની આગેવાનોની ચિમકી ભાવનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના જંગમાં ઉમેદવારોના નામોની જાહેરાત થતાની સાથે જ રાજકીય ગરમાવો આવી ગયો…
View More ભાવનગરમાં વાળંદ સમાજના ઉમેદવારને ભાજપે ટિકિટ આપીને કાપી નાખતા પ્રચંડ રોષભાવનગર ભાજપ કાર્યાલયમાં પૂર્વ મેયરનું અપમાન? બારડ બોલ્યા પાર્ટી કોઈના બાપની નથી
ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે ભાવનગર ભાજપનો આંતરિક કલહ ચરમસીમાએ પહોંચ્યો છે. ગઈકાલે શહેર ભાજપ કાર્યાલય ખાતે ટિકિટની રજૂઆત કરવા પહોંચેલા પૂર્વ મેયર ભરત બારડ સાથે…
View More ભાવનગર ભાજપ કાર્યાલયમાં પૂર્વ મેયરનું અપમાન? બારડ બોલ્યા પાર્ટી કોઈના બાપની નથીભાવનગરમાં મેયર, ડેપ્યુટી મેયર, નેતા, દંડક સહિત ભાજપના અનેક દિગ્ગજો કપાયા
ભાવનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે તે પૂર્વે ગઈ કાલે મોડી રાત્રે ભાજપ દ્વારા 51 પૈકી 47 ઉમેદવારોના નામ…
View More ભાવનગરમાં મેયર, ડેપ્યુટી મેયર, નેતા, દંડક સહિત ભાજપના અનેક દિગ્ગજો કપાયાભાવનગરના વેજોદરી ગામેથી 4.16 લાખના લીલા ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
આરોપીએ પ્લોટમાં શેરડીના પાક વચ્ચે લીલા ગાંજાના છોડનું વાવેતર કરેલ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વેજોદરી ગામે પીથલપુર રોડ પર આવેલા એક પ્લોટમાં સ્પેશિયલ ઓપરેશન ગૃપના…
View More ભાવનગરના વેજોદરી ગામેથી 4.16 લાખના લીલા ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયોભાવનગરમાં દારૂ બિયરના રૂ.11 લાખથી વધુના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા: બુટલેગર ફરાર
ભાવનગર શહેરના કાળુભા રોડ વિસ્તારમાં આવેલા એક બંગલામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ત્રાટકીને વિદેશી દારૂ અને બિયરનો મસમોટો જથ્થો ઝડપી પાડી બે શખ્સોની…
View More ભાવનગરમાં દારૂ બિયરના રૂ.11 લાખથી વધુના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા: બુટલેગર ફરારભાવનગરમાં કેટરિંગના ધંધાર્થી યુવાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
ભાવનગર શહેરના ડેરી રોડ તિલકનગર વિસ્તારમાં રહેતા મેહુલભાઈ ઉર્ફે લોચો ઉમેશભાઈ માંડલીયા ઉં.વ.34 નામના યુવકે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લેતા ભારે ચકચાર મચી હતી. કેટરીંગના…
View More ભાવનગરમાં કેટરિંગના ધંધાર્થી યુવાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુંમોસમમાં પલટો; ભાવનગર-ઘોઘામાં 1 ઈંચ, અન્યત્ર ઝાપટા
સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાડંબર વચ્ચે ભારે પવન ફુંકાયો, વધુ એક દિવસ માવઠાની આગાહી ગુજરાતમાં હવામાનમાં પલટો આવ્યા બાદ છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેમાં…
View More મોસમમાં પલટો; ભાવનગર-ઘોઘામાં 1 ઈંચ, અન્યત્ર ઝાપટા