સ્ટેજ પર બેસવા જેવી સામાન્ય બાબતે ઉગ્ર ઘર્ષણ: સામસામી ફરિયાદ નોંધાઇ જામનગરની પ્રખ્યાત હરિયા કોલેજમાં ગઈકાલે રાત્રે યોજાયેલા એક એવોર્ડ ફંક્શન દરમિયાન ટ્રસ્ટીઓ વચ્ચે ભારે…
View More હરિયા કોલેજમાં એવોર્ડ ફંક્શનમાં ટ્રસ્ટીઓ વચ્ચે બબાલattack
મેટોડામાં ડીજે બંધ કરવાનું કહેતા નિવૃત્ત આર્મીમેન પર હુમલો, વાહનોમાં તોડફોડ
આરોપીઓ મોડીરાત સુધી ડીજે વગાડતા હોય બંધ કરવાનું કહેતા હુમલો કર્યો આરોપીઓ દારૂના ધંધાર્થીઓ હોવાનો આક્ષેપ, સામાપક્ષે યુવાન ઘવાયો: ફરિયાદ નોંધવા તજવીજ રાજકોટના કાલાવડ રોડ…
View More મેટોડામાં ડીજે બંધ કરવાનું કહેતા નિવૃત્ત આર્મીમેન પર હુમલો, વાહનોમાં તોડફોડઆરતી ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં રાહદારી યુવકને બુકાનીધારી શખ્સોએ છરીના ઘા ઝીંકી લૂંટી લીધો
રાત્રીના ભાભીના ઘરેથી પરત ફરતી વખતે લૂંટારું ગેંગે 200 રૂપિયાની રોકડ અને મોબાઇલ પડાવી લીધા શહેરમાં ખાખીનો ખોપ ઓસર્યો હોય તેમ લુંટારું ગેંગ ફરી સક્રિય…
View More આરતી ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં રાહદારી યુવકને બુકાનીધારી શખ્સોએ છરીના ઘા ઝીંકી લૂંટી લીધો‘મને બેંકના કાગળ અને સોનું આપી દે’ કહી કપાતર પુત્રનો માતા ઉપર હુમલો
મવડી વિસ્તારમાં આવેલી ગીરનાર સોસાયટીમાં રહેતા મહીલાને તેના 15 વર્ષના સગીર પુત્રએ ‘મને બેંકના કાગળ અને સોનું આપી દે’ કહી લોખંડના પાઇપ વડે હુમલો કરી…
View More ‘મને બેંકના કાગળ અને સોનું આપી દે’ કહી કપાતર પુત્રનો માતા ઉપર હુમલોમૈત્રી કરારના 20 લાખની ઉઘરાણીમાં યુવતીના પરિવારનો યુવકના માતા-પિતા ઉપર હુમલો
વાંકાનેરનાં હસનપર ગામે રહેતા યુવાને રાજકોટમા રહેતી યુવતી સાથે સમાજની સમજુતીથી મૈત્રી કરાર કર્યા હતા . જે મૈત્રી કરારના રૂ. ર0 લાખની ઉઘરાણીમા યુવતીના…
View More મૈત્રી કરારના 20 લાખની ઉઘરાણીમાં યુવતીના પરિવારનો યુવકના માતા-પિતા ઉપર હુમલો‘તું અમારી જમીન જોઇને આવી છો’ રાજકોટ માવતરે આવેલી પરિણીતાને સાસરિયાઓનો ત્રાસ
શિતલ પાર્ક ચોકડીએ શહીદ સુખદેવ ટાઉનશીપમાં રહેતા રીંકલ હિતેશભાઈ વડાલીયા(ઉ.વ.33)એ ફરિયાદમાં પતિ હિતેશ રણછોડ,સસરા રણછોડ છગન,સાસુ લલિતાબેન રણછોડભાઈ,નણંદ દીપ્તિબેન સંદીપ વૈષ્નાણી, કાકાજી જગદીશભાઈ છગનભાઈ અને…
View More ‘તું અમારી જમીન જોઇને આવી છો’ રાજકોટ માવતરે આવેલી પરિણીતાને સાસરિયાઓનો ત્રાસમારા મમ્મીને કેમ હેરાન કરો છો કહી ઠપકો આપતા માતા-પુત્રો ઉપર ધોકા-છરીથી હુમલો
શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આંબેડકર નગરમાં માતા-પુત્રો ઉપર પાંચ શખ્સોએ ધોકા-છરી વડે હુમલો કરતા ઘવાયેલા બંને સગા ભાઈને સારવારમાં ખસેડાયા હતાં. મારા…
View More મારા મમ્મીને કેમ હેરાન કરો છો કહી ઠપકો આપતા માતા-પુત્રો ઉપર ધોકા-છરીથી હુમલોવ્યાજખોરને 4 લાખના 6.80 લાખ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી કરી યુવાનને બેરહેમીથી માર માર્યો
રાજકોટમાં વધુ એક વ્યાજખોરિ ની ઘટના સામે આવી છે આ ઘટનામાં એલઆઇસી એડવાઈઝરે પિતાની સારવાર માટે વ્યાજખોર પાસેથી ચાર લાખ રૂૂપિયા વ્યાજ લીધા બાદ…
View More વ્યાજખોરને 4 લાખના 6.80 લાખ ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી કરી યુવાનને બેરહેમીથી માર માર્યોકાલાવડના કૈલાશનગરમાં ખેડૂત અને તેના માતા-પિતા પર હુમલો
જામનગર જિલ્લાના કાલાવડમાં કૈલાશ નગર વિસ્તારમાં રહેતા અને ખેતી કામ સંભાળતા મયુરભાઈ નરશીભાઈ સાવલિયા નામના 38 વર્ષના પટેલ ખેડૂત યુવાને પોતાના ઉપર તેમજ પોતાના વૃદ્ધ…
View More કાલાવડના કૈલાશનગરમાં ખેડૂત અને તેના માતા-પિતા પર હુમલોવાંકાનેરમાં દેકારો કરવા મુદ્દે યુવાન ઉપર પાડોશી શખ્સોનો હુમલો
ટંકારાના ઓટારા ગામે 12 વર્ષની બાળકી ઝાડ ઉપર ચડતાં વીજશોક લાગ્યો વાંકાનેરમા આવેલા આંબેડકરનગરમા રહેતા યુવક સાથે દેકારો કરવા મુદે પાડોશમા રહેતા મહીલા સહીતનાં બે…
View More વાંકાનેરમાં દેકારો કરવા મુદ્દે યુવાન ઉપર પાડોશી શખ્સોનો હુમલો