અમરેલી જિલ્લામાં પાણી પત્રકમાં મગફળીનો પાક હોવાથી કપાસનાં પાકનો દાખલો તલાટી આપતા નથી

સમગ્ર રાજ્યમાં ઓક્ટોબર 2024 માં જે કમોસમી વરસાદ થયો હતો ત્યારે અમરેલી જિલ્લા ના ઘણા ગામડાઓમાં પાક નુકશાની થઈ હતી. આ બાબતની અનેક રજુવાતો થઇ…

View More અમરેલી જિલ્લામાં પાણી પત્રકમાં મગફળીનો પાક હોવાથી કપાસનાં પાકનો દાખલો તલાટી આપતા નથી

ન્યાયની માંગ સાથે પાયલ ગોટીનો લેટરબોંબ

8 માસ બાદ પણ ન્યાય નહીં મળતા મુખ્યમંત્રીને લખ્યો પત્ર, કૌશિક વેકરીયા સામે પણ સવાલ મંત્રી મંડળના વિસ્તરણની અટકળો વચ્ચે ફરી એક વખત અમરેલી ભાજપનો…

View More ન્યાયની માંગ સાથે પાયલ ગોટીનો લેટરબોંબ

લીલિયાના આંબા ગામે મકાનમાંથી રોકડ અને દાગીના મળી 8.71 લાખની ચોરી

પરિવાર બહારગામ ગયો ત્યારે તસ્કરો ત્રાટકયા લીલીયાના આંબા ગામમાં અજાણ્યા શખ્સે એક બંધ ઘરને નીશાન બનાવ્યું હતું. અહીં પરિવાર બહાર ગામ જતા જ મકાનમાં દરવાજાનો…

View More લીલિયાના આંબા ગામે મકાનમાંથી રોકડ અને દાગીના મળી 8.71 લાખની ચોરી

ખાંભાના મિતિયાળા રોડ પર ત્રણ શ્ર્વાનનો શિકાર કરતો દીપડો

અમરેલી જિલ્લાના ખાંભા શહેરમાં મિતિયાળા રોડ પર છેલ્લા 8 દિવસથી દીપડાની હલચલ વધી છે. દીપડાએ છેલ્લા 3 દિવસમાં 3 શ્વાનનો શિકાર કર્યો છે. આ ઘટનાથી…

View More ખાંભાના મિતિયાળા રોડ પર ત્રણ શ્ર્વાનનો શિકાર કરતો દીપડો

અમરેલીમાં મિત્રને વેપાર કરવા આપેલા 15.80 લાખ પરત ન આપતા યુવકે ફિનાઇલ પીધું

પૈસાની ઉઘરાણી કરીશ તો પોલીસમાં પકડાવી દઇશ મિત્રએ ધમકી પણ આપી અમરેલીમાં 26 વર્ષિય યુવકે મિત્રને દવાનો વેપાર કરવા આપેલા 15.80 લાખ પરત ન આપતા…

View More અમરેલીમાં મિત્રને વેપાર કરવા આપેલા 15.80 લાખ પરત ન આપતા યુવકે ફિનાઇલ પીધું

લાઠીના ભુરખિયા ગામેથી 59 કિલો અફીણના કાલાનો જથ્થો ઝડપાયો

અમરેલી જિલ્લામાં નશીલા પદાર્થોનું વેચાણ અટકાવવા માટે પોલીસની કામગીરી વધુ સઘન બની છે ત્યારે સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ દ્વારા લાઠીના ભુરખીયા ગામેથી મસમોટો માદક પદાર્થનો જથ્થો…

View More લાઠીના ભુરખિયા ગામેથી 59 કિલો અફીણના કાલાનો જથ્થો ઝડપાયો

બાબરા પંથકમાં દીકરી માની ક્ધયાદાન કરનાર શખ્સે પરિણીતા પર દુષ્કર્મ ગુજાર્યુ

આરોપી અને મદદગારી કરનાર પત્ની સામે ફરિયાદ નોંધાવી બાબરા તાલુકાના એક ગામમાં રહેતા શખ્સે પુત્રી માની જે યુવતીનું ક્ધયાદાન કર્યું હતું, તે યુવતી લગ્ન બાદ…

View More બાબરા પંથકમાં દીકરી માની ક્ધયાદાન કરનાર શખ્સે પરિણીતા પર દુષ્કર્મ ગુજાર્યુ

ફ્રોડના નાણાં બેંક ખાતામાં જમા કરાવી પૈસા કઢાવવા ધારીના બે યુવકના અપહરણ કરી માર માર્યો

ધારી તાલુકાના કુબડા ગામમાં યુવકના બેંક એકાઉન્ટમાં ફ્રોડથી મળેલા નાણાં ઓનલાઈન જમા કરાવ્યા બાદ ખાતુ બ્લોક થયું હોય આ નાણાં કઢાવવા માટે 12 શખ્સોએ બે…

View More ફ્રોડના નાણાં બેંક ખાતામાં જમા કરાવી પૈસા કઢાવવા ધારીના બે યુવકના અપહરણ કરી માર માર્યો

બાબરામાં દારૂની મહેફીલ માણતા ‘આપ’ના પ્રમુખને ભાજપ નેતાઓએ રંગે હાથ ઝડપ્યા

અમરેલીના બાબરામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ દારૂૂ પીતા પકડાયા હોવાની વાત સામે આવી છે, દારૂૂબંધીની વાતો કરતા આપ નેતા દારૂૂ પીતા ઝડપાતા લોકોમાં ચર્ચાનો વિષય…

View More બાબરામાં દારૂની મહેફીલ માણતા ‘આપ’ના પ્રમુખને ભાજપ નેતાઓએ રંગે હાથ ઝડપ્યા

જાફરાબાદના દરિયામાં હજુ 70 બોટ ફસાયેલી: રેસ્કયુ માટે 4 હેલિકોપ્ટર, NDRFની ટીમ સ્ટેન્ડ બાય

ગઇકાલે ત્રણ બોટ ડુબ્યા બાદ 17નું રેસક્યુ, 11 ખલાસી લાપતા, દરિયો શાંત થતા જ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરાશે: પરિસ્થિતિનો તાગ મેળવતા મુખ્યમંત્રી ધોધમાર વરસાદના પગલે…

View More જાફરાબાદના દરિયામાં હજુ 70 બોટ ફસાયેલી: રેસ્કયુ માટે 4 હેલિકોપ્ટર, NDRFની ટીમ સ્ટેન્ડ બાય