અમરેલીના વરસડા નજીકથી એસઓજીની ટીમે વ્હેલ માછલીનું ઉલ્ટી (એમ્બરગ્રીસ )નું વેચાણ કરવા જઈ રહેલા ભાવનગરના શખ્સને ઝડપી લીધો હતો. તેમની પાસેથી એસઓજીએ 2.19 કરોડની કિંમતની…
View More અમરેલીના વરસડા નજીકથી વ્હેલ માછલીની 2.19 કરોડની ઊલટી ઝડપાઇamreli
અમરેલીના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતના કાફલા ઉપર મધરાત્રે હુમલાનો પ્રયાસ
અમરેલીના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રતાપ દુધાત પર થયેલા હુમલાના પ્રયાસે રાજકીય વર્તુળોમાં ગરમાવો લાવી દીધો છે. ગત મોડી રાત્રે ધારી નજીક દૂધાળા…
View More અમરેલીના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતના કાફલા ઉપર મધરાત્રે હુમલાનો પ્રયાસઅમરેલીના ગાવડકામાં ભૂમાફિયાઓના ત્રાસથી ખેડૂતો પરેશાન, રસ્તા પર ઉતર્યા
ભૂ-માફિયાઓના ત્રાસથી ગાવડકા ગામના ખેડૂતો પરેશાન, રસ્તો રોકીને ખેડૂતોએ રામધૂન અને ન્યાય આપોના સૂત્રોચાર કર્યા અમરેલી છેલ્લા ઘણા વર્ષોથી ઈકોઝોનમાં છે. તેમ છતાં ભૂ-માફીયાઓ તંત્રનો…
View More અમરેલીના ગાવડકામાં ભૂમાફિયાઓના ત્રાસથી ખેડૂતો પરેશાન, રસ્તા પર ઉતર્યાઅમરેલી જિલ્લાની પ્રથમ સરકારી બ્લડ બેંક સાવરકુંડલામાં કાર્યરત થશે
ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના પ્રયાસોથી મંજૂર થયેલી બ્લડ બેંક ટૂંક સમયમાં જ ખુલ્લી મુકાશે અમરેલી જિલ્લા માટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે.…
View More અમરેલી જિલ્લાની પ્રથમ સરકારી બ્લડ બેંક સાવરકુંડલામાં કાર્યરત થશેઅમરેલીમાં યુવતી પર જીવલેણ હુમલો કરનાર ધરારપ્રેમી સહિત બે શખ્સો ઝડપાયા
અમરેલી જીલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે મંગળવારે ધોળા દિવસે શહેરના મધ્યભાગે આવેલ ભાવકા ભવાની મંદિરે કામકાજ માટે ગયેલી…
View More અમરેલીમાં યુવતી પર જીવલેણ હુમલો કરનાર ધરારપ્રેમી સહિત બે શખ્સો ઝડપાયાઅમરેલીમાં બીજે સગાઇ થઇ જતાં યુવતીનું ગળું કાપવા પૂર્વ પ્રેમીનો પ્રયાસ
રાજ્યમાં હત્યા, મારામારી, જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે મંગળવારે (16 સપ્ટેમ્બર) અમરેલી શહેરમાં ધોળા દિવસે 24 વર્ષીય યુવતી પર એક…
View More અમરેલીમાં બીજે સગાઇ થઇ જતાં યુવતીનું ગળું કાપવા પૂર્વ પ્રેમીનો પ્રયાસલાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ, રાજુલામાં રસ્તાઓ વહેવા લાગ્યા
લાંબા વિરામ બાદ ફરી એક વખત અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજુલા, ખાંભા, ધારી ગીર…
View More લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ, રાજુલામાં રસ્તાઓ વહેવા લાગ્યાઅમરેલી જિલ્લાના નેશનલ-સ્ટેટ હાઈવેના નિર્માણમાં બેફામ ભ્રષ્ટાચારની ફરિયાદ
અમુક ઈંચ વરસાદમાં જ રાજ્યભરના રોડ પર ખાડાથી લઈને રસ્તો ધોવાઇ જવા સુધીના સમાચાર હવે કોઈ નવી વાત નથી રહી. આ રસ્તા પર પડતા ભૂવાના…
View More અમરેલી જિલ્લાના નેશનલ-સ્ટેટ હાઈવેના નિર્માણમાં બેફામ ભ્રષ્ટાચારની ફરિયાદઅમરેલીમાં ખેતરમાં સિંહે પશુનો શિકાર કર્યો, વન વિભાગે પેટ્રોલીંગ વધાર્યુ
સિંહોની અવરજવર વધતા લોકોમાં ભયનો માહોલ અમરેલી શહેરમાં સિંહોની વધતી અવરજવરે સ્થાનિકોમાં ચિંતા જગાવી છે. મોડી રાત્રે એક સિંહે શહેરના બાયપાસ નજીક ખેડૂતના ખેતરમાં પશુનો…
View More અમરેલીમાં ખેતરમાં સિંહે પશુનો શિકાર કર્યો, વન વિભાગે પેટ્રોલીંગ વધાર્યુઅમરેલી પંથકમાં અતિવૃષ્ટી રાહત પેકેજમાં રહેલ વિસંગતતાઓનો વિરોધ
અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ખેડૂતોએ ઓક્ટોબર 2024માં થયેલા અતિ ભારે વરસાદને કારણે ઉભા પાકોને થયેલા નુકસાનની સામે સરકારી રાહત પેકેજમાં જોવા મળતી વિસંગતતા…
View More અમરેલી પંથકમાં અતિવૃષ્ટી રાહત પેકેજમાં રહેલ વિસંગતતાઓનો વિરોધ