અમરેલીનાં બહુચર્ચિત લેટરકાંડ મામલે મોટા સમાચાર આવ્યા છે. લેટરકાંડનાં આરોપીઓને જેલ મુક્તિ મળી છે. અમરેલી સબ જેલમાંથી બહાર આવીને નભારત માતાકી જય, નવંદે માતરમના નાદ…
View More અમરેલી લેટરકાંડના ભાજપના ત્રણેય નેતાઓને જામીન, અંતે જેલમાંથી મુક્તિamreli news
અમરેલીના જૂના માર્કેટિંગ યાર્ડમાં આગ: કાર્પેટ, બારદાન સહિતનો સામાન ખાખ
અમરેલી શહેરના ભરચક વિસ્તારમાં આવેલા જૂના માર્કેટિંગ યાર્ડમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. જનરલ ગોડાઉનમાં લાગેલી આ આગમાં મોટા પ્રમાણમાં કાર્પેટ,…
View More અમરેલીના જૂના માર્કેટિંગ યાર્ડમાં આગ: કાર્પેટ, બારદાન સહિતનો સામાન ખાખઅમરેલી સરઘસકાંડમાં માનવ અધિકાર પંચની એન્ટ્રી
પોલીસવડા પાસે સમગ્ર ઘટનાનો માગ્યો અહેવાલ, નિર્લિપ્ત રાયના રિપોર્ટ અંગે સરકાર મૌન અમરેલીમાં ભાજપના બેજૂથોની આંતરીક લડાઇમાં ટાઇપીસ્ટ તરીકે નોકરી કરતી ગરીબ પરિવારની યુવતી પાયલ…
View More અમરેલી સરઘસકાંડમાં માનવ અધિકાર પંચની એન્ટ્રીલીલિયાના પૂંજાપાદર ગામે માલધારીના વાડામાં ધૂસી દીપડાએ 16 પશુ ફાડી ખાધા
ગુજરાતમાં છેલ્લાં ઘણાં સમયથી વિવિધ જગ્યાએથી દીપડાના આતંકના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો ગુજરાતના અમરેલી જિલ્લામાંથી પણ સામે આવ્યો…
View More લીલિયાના પૂંજાપાદર ગામે માલધારીના વાડામાં ધૂસી દીપડાએ 16 પશુ ફાડી ખાધાઅમરેલી સરઘસકાંડમાં જવાબદારો સામે તોળાતા પગલાં
રાજકીય ઇશારે વર્દીનો દમ બતાવનારાને પટ્ટાબાજી ભારે પડશે, નિર્લિપ્ત રાયના રિપોર્ટ તરફ સૌની મીટ ગુજરાતમાં બહુ ચર્ચિત અમરેલી લેટરકાંડની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઇજી નિર્લિપ્ત…
View More અમરેલી સરઘસકાંડમાં જવાબદારો સામે તોળાતા પગલાંપાટીદાર યુવતી મામલે જવાબ આપવામાં ધારાસભ્ય જે.વી. કાકડિયાના ગલ્લાતલ્લા
અમરેલી નકલી પત્રકાંડ હવે જાણે એક રાજકીય લડાઈ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. એક પત્ર જેમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા સામે હપ્તાખોરીના આરોપો…
View More પાટીદાર યુવતી મામલે જવાબ આપવામાં ધારાસભ્ય જે.વી. કાકડિયાના ગલ્લાતલ્લાઅમરેલી સરઘસકાંડમાં નિર્લિપ્તરાય દ્વારા તપાસનો ધમધમાટ
ભોગ બનેલ યુવતી અને ફરિયાદીના નિવેદનો લીધા, આજે પોલીસ કર્મચારીઓ અને પંચોના નિવેદનો અમરેલીના બહુચર્ચિત નિર્દોષ યુવતીના સરઘસકાંડમાં સ્ટેટ મોનિટરિંગ સેલના વડાએ તપાસનો ધમધમાટ શરૂ…
View More અમરેલી સરઘસકાંડમાં નિર્લિપ્તરાય દ્વારા તપાસનો ધમધમાટઅમરેલી લેટરકાંડ: પોલીસ દમન સામે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનમાં ફરિયાદ
અમરેલી લેટરકાંડ પ્રકરણમાં રાજયભરમાં ઘેરા પડઘા પડયા છે. જે પ્રકરણમાં જવાબદાર ત્રણ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે. છતા લેટરકાંડનો મુદો હજુ શાંત…
View More અમરેલી લેટરકાંડ: પોલીસ દમન સામે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનમાં ફરિયાદ‘ખોવાયા છે, જડે ઇ જાણ કરજો’, અમરેલી લેટરકાંડ મામલે પરેશ ધાનાણીનો કટાક્ષ
અમરેલી પત્રકાંડ અંગે પરેશ ધાનાણીએ એકસ પર પોસ્ટ કરી ભાજપ નેતાઓ પર આકરા પ્રહાર કરી રહ્યા છે. તેમણે અગાઉની ટ્વીટમાં એફએસએલનો રીપોર્ટ જાહેર કરવાની માંગ…
View More ‘ખોવાયા છે, જડે ઇ જાણ કરજો’, અમરેલી લેટરકાંડ મામલે પરેશ ધાનાણીનો કટાક્ષઅમરેલી ભાજપના સાંસદ-ધારાસભ્યોને મોઢું ખોલવા પડકાર
પાયલ ગોટી ઉપર થયેલ અત્યાચાર મામલે માજી સાંસદ વિરજી ઠુંમર ભાજપના સાંસદ અને ત્રણ ધારાસભ્યોને લખ્યો ખુલ્લો પત્ર સંઘાણી-રૂપાણી-રૂપાલા જેવા નેતાઓએ ઘટનાને વખોડી છતાં સ્થાનિક…
View More અમરેલી ભાજપના સાંસદ-ધારાસભ્યોને મોઢું ખોલવા પડકાર