અમરેલી જિલ્લામા રાજુલા માર્કેટીંગ યાર્ડમાં લોક સુખાકારી માટે ત્રિવિધ સુવિધાનો કાર્યક્રમ ઇફ્કો ચેરમેન દિલીપ સંઘાણીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા આયોજન કરવામાં…
View More રાજુલા માર્કેટીંગ યાર્ડમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના અધ્યક્ષ સ્થાને ત્રિવિધ કાર્યક્રમ યોજાયોamreli news
ધારીમાંથી પાક-અફઘાન કનેકશન ધરાવતા મૌલાનાની અટકાયત
મૌલાનાના મોબાઇલમાંથી પાક અને અફઘાનીસ્તાનના સાત વોટ્સએમ ગ્રુપ મળ્યા જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર છે. ત્યારે અમરેલી SOGએ…
View More ધારીમાંથી પાક-અફઘાન કનેકશન ધરાવતા મૌલાનાની અટકાયતરાજુલા નજીક હાઇવે પર ટ્રકની પાછળ કાર ઘૂસી જતા એકનું મોત, ત્રણ ઘાયલ
અમરેલી જિલ્લાના રાજુલા નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર હિંડોરણાના પુલ પર મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હિંડોરણા બ્રિજ પાસે ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા ટ્રક…
View More રાજુલા નજીક હાઇવે પર ટ્રકની પાછળ કાર ઘૂસી જતા એકનું મોત, ત્રણ ઘાયલઓએનજીસીમાં યુવાનોને નોકરી આપી દેવાના બહાને અમરેલીના નિવૃત્ત શિક્ષિકા સાથે 2.21 લાખની ઠગાઇ
અમરેલીમા રોકડવાડીમા રહેતા એક નિવૃત શિક્ષિકા સાથે એક વૃધ્ધ વિકલાંગે યુવક યુવતીઓને ઓએનજીસીમા નોકરી અપાવી દેવાના બહાને કટકે કટકે રૂૂપિયા 2.21 લાખ લઇ છેતરપીંડી…
View More ઓએનજીસીમાં યુવાનોને નોકરી આપી દેવાના બહાને અમરેલીના નિવૃત્ત શિક્ષિકા સાથે 2.21 લાખની ઠગાઇઅમરેલીમાંથી બાઇકચોર ગેંગ ઝડપાઇ
અમરેલીમાં બાઇક ચોરી કરી તરખાટ મચાવતી ગેંગના બે સભ્યોને ચોરીના કુલ 24 બાઇક મુદ્દામાલ સાથે કઈઇએ પકડી પાડયા હતા. જેની સાથે જ અમરેલી કઈઇની ટીમે…
View More અમરેલીમાંથી બાઇકચોર ગેંગ ઝડપાઇઅમરેલીમાં ચાર દિવસમાં ત્રણ સિંહના મોત
એશિયાઈ સિંહો જે ગુજરાતના ગૌરવ સમાન છે, તે સિંહની 16મી વસ્તી ગણતરી આગામી મે મહિનામાં થવાની છે. નોંધનીય છે કે, ગુજરાતના 11 જિલ્લાના 58 તાલુકાની…
View More અમરેલીમાં ચાર દિવસમાં ત્રણ સિંહના મોતહિન્દુ યુવક સાથે લગ્ન કરવાની જીદમાં મુસ્લિમ યુવતીની હત્યા
અમરેલી જિલ્લાના ખાંભામાં પિતાએ જ ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી 181ને મદદે બોલાવી પણ પોલીસને માત્ર લાશ જ હાથ લાગી ખાંભાના ડેડાણ ગામે પઓનર કિલિંગથનો…
View More હિન્દુ યુવક સાથે લગ્ન કરવાની જીદમાં મુસ્લિમ યુવતીની હત્યાઅમરેલીના મીઠાપુર ડુંગરીમાંથી 14 હજાર લીટર બાયો ડીઝલના જથ્થા સાથે બે ઝડપાયા
ચલાલા નજીક આવેલા મીઠાપુર ડુંગરીમાંથી અનઅધિકૃત બાયો ડીઝલનું વેચાણ કરતા બે શખ્સોને એલસીબીએ ઝડપી લીધા હતા. અહીંથી ટ્રક, ડીસ્પેન્સરી પંપ, ઈલેકટ્રીક મોટર અને ટાંકી…
View More અમરેલીના મીઠાપુર ડુંગરીમાંથી 14 હજાર લીટર બાયો ડીઝલના જથ્થા સાથે બે ઝડપાયાસૌ.યુનિ.એ અમરેલીની સીતારામ કોલેજનું કેન્દ્ર રદ કર્યુ
વિદ્યાર્થીઓને એસ.ડી. કોટક લો કોલેજમાં કેન્દ્ર ફાળવ્યું: પેપરલીક અંગે તપાસ શરૂ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સેમસ્ટર-4 અને સેમેસ્ટર-2ની બીજા તબક્કાની પરીક્ષાઓ ચાલી રહી છે. જેમાં અમરેલીની…
View More સૌ.યુનિ.એ અમરેલીની સીતારામ કોલેજનું કેન્દ્ર રદ કર્યુVIDEO: અમરેલીમાં મોટી દુર્ઘટના: ગિરિયા રોડ ઉપર ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ, પાયલોટનું મોત
અમરેલીના ગીરિયા રોડ પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં એક ખાનગી કંપનીનું તાલીમી વિમાન ક્રેશ થતાં પાયલોટનું મોત થયું છે. આ વિમાન…
View More VIDEO: અમરેલીમાં મોટી દુર્ઘટના: ગિરિયા રોડ ઉપર ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ, પાયલોટનું મોત