અમેરિકાએ ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે ઈરાનના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે, જેમાં એર ડિફેન્સ સાઈટ્સ, રડાર સિસ્ટમ, દરિયાઈ…
View More ઈરાને અમેરિકાના હુમલાનો આપ્યો જડબાતોડ જવાબ, મિસાઈલો-ડ્રોનથી કર્યો વળતો હુમલોAmerica
સપ્તાહોના વિરામ પછી અમેરિકાનો ઇરાન પર હુમલો, જવાબમાં તહેરાને યુએઇ, જોર્ડનને નિશાન બનાવ્યા
અમેરિકન દળોએ હોર્મુઝ સ્ટ્રેટમાં લારાક ટાપુ પર બે રોકેટ લોન્ચર પર હુમલો કર્યા બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે હડતાળ થઈ છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ…
View More સપ્તાહોના વિરામ પછી અમેરિકાનો ઇરાન પર હુમલો, જવાબમાં તહેરાને યુએઇ, જોર્ડનને નિશાન બનાવ્યાઈરાનના સૌથી મોટા ઓઈલ હબ ખાર્ગ આઈલેન્ડ પર હુમલો! ટ્રમ્પના દાવાથી વિશ્વભરમાં ખળભળાટ
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર તણાવ વધ્યો છે. રવિવારે અમેરિકાએ ઈરાની ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતાં. આ પછી ઈરાને પણ વળતો પ્રહાર કરતા જોર્ડનમાં અમેરિકી…
View More ઈરાનના સૌથી મોટા ઓઈલ હબ ખાર્ગ આઈલેન્ડ પર હુમલો! ટ્રમ્પના દાવાથી વિશ્વભરમાં ખળભળાટવેનેઝુએલાના 65 અબજ બેરલ ઓઇલ પર ટ્રમ્પનો કબજો
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે વેનેઝુએલા સાથે જેને તેમણે વિશ્વ ઇતિહાસની સૌથી મોટી ઓઇલ ડીલ ગણાવી છે તેની જાહેરાત કરી છે. ટ્રમ્પનો દાવો છે…
View More વેનેઝુએલાના 65 અબજ બેરલ ઓઇલ પર ટ્રમ્પનો કબજોઅમેરિકામાં રાજ્યાશ્રય માંગનાર 14 હજાર ગુજરાતીઓ જોખમમાં
ટ્રમ્પ પ્રશાસન અમેરિકામાં B1/B2 વિઝા પર આશ્રય માંગનારા વિદેશીઓના વિઝા રદ કરવાની તૈયારીમાં છે. આ નિર્ણયથી 2 લાખ લોકોના વિઝા રદ થવાની શક્યતા છે, જેમાં…
View More અમેરિકામાં રાજ્યાશ્રય માંગનાર 14 હજાર ગુજરાતીઓ જોખમમાંસૌથી નાપસંદ દેશોની યાદીમાં ચીન-અમેરિકા ટોચે
વિશ્વભરના દેશોની આંતરરાષ્ટ્રીય છબી તેમની વિદેશ નીતિઓ, સૈન્ય હસ્તક્ષેપ, રાજકીય નિર્ણયો અને માનવાધિકાર રેકોર્ડના આધારે નક્કી થાય છે. ’વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂ’ના તાજેતરના વૈશ્વિક ગ્લોબલ અહેવાલ…
View More સૌથી નાપસંદ દેશોની યાદીમાં ચીન-અમેરિકા ટોચેઅમેરિકામાં બે લાખ વિદેશીઓના બિઝનેસ, ટુરિસ્ટ વીઝા રદ કરવા ટ્રમ્પ તંત્રની તૈયારી
અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ અને ઇમિગ્રેશન નિયમોના દુરુપયોગ સામે ટ્રમ્પ વહીવટીતંત્રે અત્યાર સુધીનું સૌથી કડક વલણ અપનાવ્યું છે. દિવ્ય ભાસ્કર તેમજ આંતરરાષ્ટ્રીય અહેવાલો અનુસાર, યુએસ સ્ટેટ…
View More અમેરિકામાં બે લાખ વિદેશીઓના બિઝનેસ, ટુરિસ્ટ વીઝા રદ કરવા ટ્રમ્પ તંત્રની તૈયારીઅમેરિકાના સ્ટોરમાં લૂંટ બાદ ગુજરાતી વેપારીની હત્યા
અમેરિકાના ટેનેસી રાજ્યના જેક્સનમાં ગુજરાતી વેપારીની હત્યા કરી લૂંટની ઘટના બની છે. લૂંટની ધટનાને અંજામ આપવા માટે સ્ટોરમાં આરોપી ઘૂસ્યો હતો અને અંધાધૂંધ ફાયરિંગ કર્યું…
View More અમેરિકાના સ્ટોરમાં લૂંટ બાદ ગુજરાતી વેપારીની હત્યાટ્રમ્પના 50% ટેરિફથી કેનેડા ભડક્યું: ટ્રેડ ડીલ રદ, અમેરિકાને ‘ડોલર-ટુ-ડોલર’ જવાબ આપવાની કરી જાહેરાત
વિશ્વના બે સૌથી નજીકના પાડોશી દેશો અમેરિકા અને કેનેડા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો વેપાર વિવાદ હવે વધુ ઉગ્ર બન્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ…
View More ટ્રમ્પના 50% ટેરિફથી કેનેડા ભડક્યું: ટ્રેડ ડીલ રદ, અમેરિકાને ‘ડોલર-ટુ-ડોલર’ જવાબ આપવાની કરી જાહેરાતTikTok પર મોટી કાર્યવાહી: બાળકોની પ્રાઈવસી કેસમાં $400 મિલિયનનો દંડ
આજના ડિજિટલ યુગમાં બાળકોની ઓનલાઈન સલામતી દરેક માતાપિતા માટે એક મોટી ચિંતા છે. આ ચિંતાને ગંભીરતાથી લેતા યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DOJ)એ એક મહત્વપૂર્ણ…
View More TikTok પર મોટી કાર્યવાહી: બાળકોની પ્રાઈવસી કેસમાં $400 મિલિયનનો દંડ