ખાનગી ડિનરમાં ફેડરલ હાઉસિંગ એજન્સીના ડિરેક્ટર બિલ પુલ્ટન અને USના નાણામંત્રી બેન્સર વચ્ચે ઝપાઝપી; ટ્રમ્પને ચૂગલી કરવાની વાતમાંથી ભડક્યા ફેડરલ હાઉસિંગ ફાઇનાન્સ એજન્સીના ડિરેક્ટર બિલ…
View More ટ્રમ્પની પાર્ટીમાં ધબાધબી: મંત્રીનું જડબું તોડી નાખવા ધમકીAmerica news
અમેરિકાની દાદાગીરી સામે એક થવા બ્રિકસ દેશોને જિનપિંગની હાકલ, ખુલ્લી વ્યવસ્થા પર ભાર
ટ્રમ્પના ‘ટેરિફ બ્લેક મેઇલ’ સામે બ્રાઝિલનું ખુલ્લુ બંડ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગઇકાલે યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા ઉભા કરાયેલા વેપાર પડકારો માટે બ્રિક્સ રાષ્ટ્રોને એક થઇને…
View More અમેરિકાની દાદાગીરી સામે એક થવા બ્રિકસ દેશોને જિનપિંગની હાકલ, ખુલ્લી વ્યવસ્થા પર ભારયુક્રેન યુધ્ધ ન રોકાતાં ટ્રમ્પ ગુસ્સામાં: રશિયા પર નવા પ્રતિબંધોની ધમકી
યુક્રેન પર સતત હુમલો કરી રહેલા રશિયા માટે મુશ્કેલી વધી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવાના રોજ જાહેરાત કરી છે કે તેઓ રશિયા પર…
View More યુક્રેન યુધ્ધ ન રોકાતાં ટ્રમ્પ ગુસ્સામાં: રશિયા પર નવા પ્રતિબંધોની ધમકીજાહેરમાં પેશાબનો વિરોધ કરનારા યુવકને અમેરિકામાં ગોળીએ દેવાયો
હરિયાણાનો શખ્સ ડોન્કી રૂટ દ્વારા ડોલરિયા દેશમાં ગયો હતો હરિયાણાના જીંદ જિલ્લાના એક 26 વર્ષીય યુવાનની શનિવારે કેલિફોર્નિયા, અમેરિકામાં જાહેરમાં પેશાબ કરવાનો વિરોધ કર્યા બાદ…
View More જાહેરમાં પેશાબનો વિરોધ કરનારા યુવકને અમેરિકામાં ગોળીએ દેવાયોટ્રમ્પની ઐસીતૈસી: યુરોપમાં ભારતની ડીઝલ નિકાસ વધી
રશિયાથી ક્રુડ ઓઇલ સસ્તા ભાવે ખરીદી, રિફાઇન કરી ઇંધણની યુરોપમાં નિકાસ, ઓગસ્ટમાં પ્રતિદિન 2,42,000 બેરલ થઇ ભારતે અમેરિકાના ટેરિફની પરવા કર્યા વિના એવી રમત રમી…
View More ટ્રમ્પની ઐસીતૈસી: યુરોપમાં ભારતની ડીઝલ નિકાસ વધીતેરી ગલીઓ મેં ન રખેંગે કદમ: યુએનની સામાન્ય સભા માટે મોદી અમેરિકા નહીં જાય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં ન્યૂયોર્કમાં યોજાનાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) સત્રમાં હાજરી આપશે નહીં. તેમના સ્થાને વિદેશ મંત્રી એસ. જયશંકર UNGAમાં ભારતનું પ્રતિનિધિત્વ…
View More તેરી ગલીઓ મેં ન રખેંગે કદમ: યુએનની સામાન્ય સભા માટે મોદી અમેરિકા નહીં જાયતુમને પુકારા ઔર હમ ચલે આયે: ટ્રમ્પ-મોદીની દોસ્તીમાં વધુ એક ટ્વિસ્ટ
ટ્રમ્પે મોદીને મહાન વ્યક્તિ ગણાવી મિત્રતા અતૂટ રહેશે તેવું નિવેદન આપ્યા બાદ પીએમએ કહ્યું, હૃદયથી આભાર, ભારત- અમેરિકા વચ્ચે વૈશ્ર્વિક વ્યૂહાત્મક ભાગીદારી અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ…
View More તુમને પુકારા ઔર હમ ચલે આયે: ટ્રમ્પ-મોદીની દોસ્તીમાં વધુ એક ટ્વિસ્ટ‘અમેરિકન સૈનિકો સુરક્ષા આપી શકતા નથી..’ યુક્રેન સાથેના યુદ્ધ પર રશિયાએ આપ્યું મોટું નિવેદન
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ હજુ બંધ થયું નથી. વિશ્વના ઘણા મોટા નેતાઓએ યુદ્ધ રોકવાનો પ્રયાસ કર્યો, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે…
View More ‘અમેરિકન સૈનિકો સુરક્ષા આપી શકતા નથી..’ યુક્રેન સાથેના યુદ્ધ પર રશિયાએ આપ્યું મોટું નિવેદનમોદી-ટ્રમ્પની દોસ્તી ખતમ, બંન્ને દેશોના સંબંધો તળિયે: જોમ બોલ્ટન
ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને એક સનસનાટીભર્યું નિવેદન આપ્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની ઊંડી વ્યક્તિગત…
View More મોદી-ટ્રમ્પની દોસ્તી ખતમ, બંન્ને દેશોના સંબંધો તળિયે: જોમ બોલ્ટનજાપાન પર વરસી પડ્યા ટ્રમ્પ: ટેરિફ 25 ટકાથી ઘટાડી 15 ટકા કરી
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે નવા અમેરિકા-જાપાન વેપાર કરારને લાગુ કરવા માટે કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. તેમણે આ ‘અમેરિકા-જાપાન વેપાર સંબંધોને એક નવા…
View More જાપાન પર વરસી પડ્યા ટ્રમ્પ: ટેરિફ 25 ટકાથી ઘટાડી 15 ટકા કરી