યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સતત વિશ્વભરમાં ચાલી રહેલા અસંખ્ય યુદ્ધો બંધ કરવાનો દાવો કર્યો છે. તેમણે તાજેતરમાં જ જણાવ્યું હતું કે તેમણે એવા યુદ્ધો ઉકેલ્યા…
View More યુધ્ધ બંધ કરાવ્યાના ટ્રમ્પના દાવાની મજાક ઉડાવતા અલ્બેનિયાના પીએમAmerica news
અમેરિકા ભારત પર દબાણ બંધ કરે, મોદી અપમાન સહન નહીં કરે: પુતિન
ભારત સાથે ચીનને પણ સ્વમાની દેશ ગણાવી રશિયન પ્રમુખે કહ્યું, અમારી પાસેથી ઓઇલ ખરીદવાનું ભારત બંધ કરશે તો તેને જ નુકસાન; રશિયાને કાગનો વાઘ કહેવા…
View More અમેરિકા ભારત પર દબાણ બંધ કરે, મોદી અપમાન સહન નહીં કરે: પુતિનઅમેરિકામાં શટડાઉન દર્શાવે છે કે ટ્રમ્પ પોતાના રિપબ્લીકન સાંસદોનો વિશ્ર્વાસ ખોઇ બેઠા છે
અમેરિકામાં સાત વર્ષ પછી ફરી એક વાર શટડાઉન લાગુ થતાં આખી દુનિયાની મીટ અમેરિકા પર મંડાયેલી છે. શટડાઉનના કારણે અમેરિકાનું અડધું સરકારી તંત્ર ઠપ્પ થઈ…
View More અમેરિકામાં શટડાઉન દર્શાવે છે કે ટ્રમ્પ પોતાના રિપબ્લીકન સાંસદોનો વિશ્ર્વાસ ખોઇ બેઠા છેપુતિન ફકત કાગળનો વાઘ, પરમાણુ હુમલાની ચેતવણી આપતા ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટન નજીક ક્વોન્ટિકો મિલિટરી બેઝ ખાતે ટોચના લશ્કરી અધિકારીઓ સાથે અચાનક બેઠક યોજી હતી. આ બેઠકમાં સેંકડો જનરલો, એડમિરલો અને તેમના…
View More પુતિન ફકત કાગળનો વાઘ, પરમાણુ હુમલાની ચેતવણી આપતા ટ્રમ્પનોબેલ પુરસ્કારમાં રસ નથી પણ ન મળે તો અમેરિકાનું અપમાન: ટ્રમ્પ
વર્જિનિયાના ક્વોન્ટિકોમાં ટોચના સેનાપતિઓ સાથે એક કાર્યક્રમમાં બોલતા, ટ્રમ્પે દાવો કર્યો કે તેમણે પહેલાથી જ સાત વૈશ્વિક સંઘર્ષોને ઉકેલવામાં મદદ કરી છે, અને તેમની નવી…
View More નોબેલ પુરસ્કારમાં રસ નથી પણ ન મળે તો અમેરિકાનું અપમાન: ટ્રમ્પઅમેરિકામાં શટડાઉન, ટ્રમ્પની તાનાશાહીને ઘરઆંગણે તમાચો
સેનેટમાં કામચલાઉ ભંડોળ બિલ પાસ કરાવવામાં ટ્રમ્પ સરકાર નિષ્ફળ, 60ની જરૂર સામે 55 મતો જ મળ્યા 9 લાખ સરકારી કર્મચારીઓના પગાર-ભથ્થાં અટકશે, બે દશકામાં પાંચમી…
View More અમેરિકામાં શટડાઉન, ટ્રમ્પની તાનાશાહીને ઘરઆંગણે તમાચોગાઝા યુધ્ધ રોકવા ઇઝરાયલ સહમત, ટ્રમ્પની 20 મુદ્દાની શાંતિ યોજના
હમાસ પ્રસ્તાવ સ્વીકારે તો 48 કલાકમાં જ યુધ્ધ વિરામ: બંધકોના છૂટકારા બાદ ઇઝરાયલ ગાઝામાંથી સેના પાછી ખેંચશે, હમાસ પ્રસ્તાવ ન સ્વીકારે તો ઇઝરાયલ જે કંઇ…
View More ગાઝા યુધ્ધ રોકવા ઇઝરાયલ સહમત, ટ્રમ્પની 20 મુદ્દાની શાંતિ યોજનાઆર્જેન્ટિનામાં ત્રણ યુવતીઓની આંગળી કાપી, નખ ખેંચ્યા પછી હત્યા: ઇન્સ્ટા પર લાઇવ પ્રસારણ
આર્જેન્ટિનામાં એક ડ્રગ ગેંગે ત્રણ યુવતીની ક્રૂરતાથી હત્યા કરી અને આખી ઘટનાને ઇન્સ્ટાગ્રામ પર કશદય બતાવી. આ ઘટના 19 સપ્ટેમ્બરના રોજ બની હતી. હવે વિરોધ…
View More આર્જેન્ટિનામાં ત્રણ યુવતીઓની આંગળી કાપી, નખ ખેંચ્યા પછી હત્યા: ઇન્સ્ટા પર લાઇવ પ્રસારણઅમેરિકાના ચર્ચમાં ગોળીબાર, ચારનાં મોત, અન્ય 8ને ઇજા
ચર્ચને આગ ચાંપનારા હુમલાખોરને પોલીસે ગોળીએ દીધો મિશિગનમાં ચર્ચ ઓફ જીસસ ક્રાઇસ્ટ ઓફ લેટર-ડે સેન્ટ્સ ચેપલમાં રવિવારની સેવા દરમિયાન એક બંદૂકધારીએ ગોળીબાર કર્યો, જેમાં ઓછામાં…
View More અમેરિકાના ચર્ચમાં ગોળીબાર, ચારનાં મોત, અન્ય 8ને ઇજાચીને ભારતીય દવાઓની આયાત ડ્યૂટી શૂન્ય કરી: અમેરિકાને લપડાક
ટ્રમ્પે 100 ટકા ટેરિફ નાખતાં મુશ્કેલીમાં મૂકાયેલા ફાર્મા ઉદ્યોગને આંશિક રાહત ચીને ભારતીય ફાર્માસ્યુટિકલ (દવા) ઉત્પાદનોની આયાત પરની ડ્યૂટીમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.…
View More ચીને ભારતીય દવાઓની આયાત ડ્યૂટી શૂન્ય કરી: અમેરિકાને લપડાક