પાકિસ્તાન-ચીનની મધ્યસ્થીથી બે સપ્તાહના યુધ્ધવિરામ માટે ઈરાન-અમેરિકા-ઈઝરાયલ સહમત ભીષણ હુમલાની ધમકી વચ્ચે છેલ્લી ઘડીએ નાટ્યાત્મક ઘટનાક્રમ, કાયમી શાંતિ માટે ઈરાનની 10 શરતો પ્રમાણમાં ગુલ્લક ગણાતા…
View More આખરે શસ્ત્રો મ્યાન, વિશ્ર્વભરમાં હાશકારોAmerica news
‘આજે રાત્રે ઈરાનમાં એક સભ્યતા ખતમ થશે, હું એવું ઈચ્છતો નથી પરંતુ..’ ટ્રમ્પની સૌથી મોટી ધમકી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ચેતવણી આપતા આજે રાત્રે તેની આખી સભ્યતા ખતમ કરવાની ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું કે જો સમયમર્યાદા…
View More ‘આજે રાત્રે ઈરાનમાં એક સભ્યતા ખતમ થશે, હું એવું ઈચ્છતો નથી પરંતુ..’ ટ્રમ્પની સૌથી મોટી ધમકીઅમેરિકા-ઇઝરાયેલના હુમલામાં ઇરાની સૈન્યના ગુપ્તચર વડાનું મોત
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાન માટે અત્યંત માઠા સમાચાર સામે આવ્યા છે. ઈરાનની સૈન્ય શક્તિનો સૌથી મહત્વનો આધાર ગણાતી ’ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ…
View More અમેરિકા-ઇઝરાયેલના હુમલામાં ઇરાની સૈન્યના ગુપ્તચર વડાનું મોતહવે પરમાણુ યુદ્ધનો ખતરો, અમેરિકાના ડુમ્સડે વિમાનના આકાશમાં ભેદી આંટાફેરા
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને ઈરાન સાથેની શાંતિ મંત્રણા નિષ્ફળ જતાં હવે દુનિયા પર પરમાણુ યુદ્ધનું જોખમ તોળાઈ રહ્યું હોય તેવા સંકેતો મળી…
View More હવે પરમાણુ યુદ્ધનો ખતરો, અમેરિકાના ડુમ્સડે વિમાનના આકાશમાં ભેદી આંટાફેરાઇરાનના ઓઇલ ભંડાર લૂંટીને US તિજોરી છલકાવીશ : ટ્રમ્પ
અલ્ટિમેટમની મુદ્ત પૂરી થવા પૂર્વે ટ્રમ્પનો નવો ધડાકો : એ રીતે સૈન્ય અભિયાનનો ખર્ચ અમેરિકા વસૂલી લેશે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના સંઘર્ષ વચ્ચે…
View More ઇરાનના ઓઇલ ભંડાર લૂંટીને US તિજોરી છલકાવીશ : ટ્રમ્પડેડલાઈન પૂરી; રાત્રે ઈરાનને મીટાવી દેવાના ટ્રમ્પના હુંકારથી ખળભળાટ
રાત્રે 9 વાગ્યાથી અભૂતપૂર્વ હુમલાઓ શરૂ થશે; તાકાતવર સેનાના નિશાને ઈરાનના પરમાણુ પ્લાન્ટ, સીઝફાયરની માંગ ઈરાને ફગાવતા અમેરિકા મરણિયું બન્યું અમેરિકા અને ઇઝરાયેલના સંયુક્ત…
View More ડેડલાઈન પૂરી; રાત્રે ઈરાનને મીટાવી દેવાના ટ્રમ્પના હુંકારથી ખળભળાટવોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ નજીક ગોળીબાર: હાઇએલર્ટ
યુનાઇટેડ સ્ટેટ્સની રાજધાની વોશિંગ્ટન ડી.સી.માં વ્હાઇટ હાઉસ નજીક ગોળીબારની ઘટના બની છે. આ ઘટના બાદ સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે. રવિવારે વહેલી…
View More વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ નજીક ગોળીબાર: હાઇએલર્ટટ્રમ્પ માનસિક રીતે અસ્થિર ? પ્રમુખપદ પરથી હટાવો
અમેરિકી સંસદના પાંચ પ્રભાવશાળી કાયદા ઘડનારાઓએ 25મો સુધારો લાગુ કરવા સત્તાવાર માંગ કરી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાયા છે. ઈરાન વિરુદ્ધ…
View More ટ્રમ્પ માનસિક રીતે અસ્થિર ? પ્રમુખપદ પરથી હટાવોટ્રમ્પનું હોર્મુઝ ખોલવા અલ્ટિમેટમ; ‘ચાવી ખોવાઇ ગઇ’ ઇરાનની તોછડાઇ
ઇરાનની રાજધાની તહેરાન પર આખી રાત મિસાઇલ મારો, 13નાં મોત, આવતીકાલે ઇરાનના પુલ અને પાવર પ્લાન્ટ ઉડાવી દેવાની અમેરિકાની ધમકી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને…
View More ટ્રમ્પનું હોર્મુઝ ખોલવા અલ્ટિમેટમ; ‘ચાવી ખોવાઇ ગઇ’ ઇરાનની તોછડાઇઇઝરાયલને પડકાર, હમાસે ટ્રમ્પનો શાંતિ પ્રસ્તાવ ફગાવ્યો
ગાઝામાંથી ઇઝરાયલ સંપૂર્ણપણે પાછુ હટે પછી જ હથિયાર મૂકીશું ઈઝરાયલ જે હમાસને પૂરેપૂરી રીતે ખતમ કરી ચૂક્યું હોવાનો દાવો કરતું હતું, તે જ હમાસ ઈરાન…
View More ઇઝરાયલને પડકાર, હમાસે ટ્રમ્પનો શાંતિ પ્રસ્તાવ ફગાવ્યો