વોશિંગ્ટનમાં બન્ને દેશોનાં પ્રતિનિધિ મંડળો વચ્ચે મંત્રણા વોશિંગ્ટનમાં ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સોદા અંગે વાટાઘાટોનો નવો રાઉન્ડ શરૂૂ થયો છે. આ મુદ્દાઓ પર ચર્ચા…
View More ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલનો બીજો રાઉન્ડ, ટૂંક સમયમાં મળી શકે છે ગૂડ ન્યૂઝAmerica news
ઇરાન ડીલ નહીં સ્વીકારે તો બોમ્બ ફૂટશે, કરાર આગળ વધારવાની શક્યતા નથી: ટ્રમ્પ
કરાર વગર હોર્મુઝ સ્ટ્રેટ નહીં ખુલે, બેઠકમાં ઇરાન આવશે કે નહીં તે અંગે અસ્પષ્ટતા ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધવિરામની વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ…
View More ઇરાન ડીલ નહીં સ્વીકારે તો બોમ્બ ફૂટશે, કરાર આગળ વધારવાની શક્યતા નથી: ટ્રમ્પશાંતિ વાર્તા પહેલાં ઈરાન-અમેરિકા વચ્ચે ધબાધબી
હોર્મુઝ સ્ટ્રેટ પાસે અમેરિકી દળોએ ઈરાની કાર્ગો જહાજ પર કબજો કરી લેતાં ઈરાને વળતો ડ્રોન હુમલો કર્યો અમેરિકન બ્લોકેડના કારણે શાંતિ મંત્રણામાં ભાગ લેવું શક્ય…
View More શાંતિ વાર્તા પહેલાં ઈરાન-અમેરિકા વચ્ચે ધબાધબીઅમેરિકામાં કાળજું કંપાવતી ઘટના!! પિતાએ પોતાના જ 7 બાળકો સહિત 8ની કરી હત્યા
અમેરિકાના લુઈસિયાના રાજ્યના શ્રેવપોર્ટ શહેરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. એક વ્યક્તિએ 8 બાળકોને ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર…
View More અમેરિકામાં કાળજું કંપાવતી ઘટના!! પિતાએ પોતાના જ 7 બાળકો સહિત 8ની કરી હત્યામંગળવાર સુધીમાં ઈરાન ડીલ નહીં કરે તો ફરીથી બોમ્બમારો : ટ્રમ્પ
એક તરફ ઈરાન યુધ્ધનો અંત થાય તો પાર્ટીની જાહેરાત, બીજી તરફ ફરી સળગાવવાની વાત ! ટ્રમ્પ – જેમણે ઈરાન સાથે સંઘર્ષ સમાપ્ત થયા પછી વ્હાઇટ…
View More મંગળવાર સુધીમાં ઈરાન ડીલ નહીં કરે તો ફરીથી બોમ્બમારો : ટ્રમ્પટ્રમ્પ પ્રશાસનનો યુ-ટર્ન!! અમેરિકાએ રશિયન ઓઇલની ખરીદી પર 16મે સુધી આપી છૂટ
વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી ખેંચતાણની વચ્ચે અમેરિકાએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અમેરિકાએ રશિયાના કાચા તેલ પર લાદવામાં આવેલા કડક પ્રતિબંધોમાં આપેલી છૂટછાટની મુદત…
View More ટ્રમ્પ પ્રશાસનનો યુ-ટર્ન!! અમેરિકાએ રશિયન ઓઇલની ખરીદી પર 16મે સુધી આપી છૂટપોતાના યુધ્ધોન્માદને દૈવી ગણાવવા ટ્રમ્પની AI પોસ્ટ
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી વિવાદ છેડયો છે. આ વખતે ઈસુ ખ્રિસ્ત દ્વારા ભેટી પડેલો પોતાનો ફોટો પોસ્ટ કર્યો છે. પૃષ્ઠભૂમિમાં યુએસ ધ્વજ સાથે…
View More પોતાના યુધ્ધોન્માદને દૈવી ગણાવવા ટ્રમ્પની AI પોસ્ટપરમાણુ રહસ્યો જાણતા 10 અમેરિકી વૈજ્ઞાનિકો ગુમ થઇ જતા હાહાકાર
વ્હાઇટ હાઉસ દ્વારા અસ્પષ્ટ અને ગોળગોળ જવાબો : કોઇ મોટા કાવતરામાં અમેરિકા ફસાઇ ગયું હોવાની શંકા યુનાઇટેડ સ્ટેટ્સમાં 10 વૈજ્ઞાનિકોના મૃત્યુ અથવા ગુમ થવાના અહેવાલો…
View More પરમાણુ રહસ્યો જાણતા 10 અમેરિકી વૈજ્ઞાનિકો ગુમ થઇ જતા હાહાકારઅમેરિકાનું દબાણ છતાંય રશિયા ભારતને આપશે અનલિમિટેડ ઓઇલ
વૈશ્વિક સ્તરે અમેરિકા અને પશ્ચિમી દેશોના વધતા દબાણ છતાં ભારત અને રશિયાની વ્યૂહાત્મક ભાગીદારી એક નવા શિખરે પહોંચી છે. ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલિપોવે સ્પષ્ટ…
View More અમેરિકાનું દબાણ છતાંય રશિયા ભારતને આપશે અનલિમિટેડ ઓઇલટ્રમ્પને તડકે મૂકી હોર્મુઝનો માર્ગ ખોલવા બ્રિટન-ફ્રાંસની આગેવાનીમાં યુરોપ તૈયાર
અમેરિકા-ઈરાન વચ્ચેના તાજેતરના સંઘર્ષ અને હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધને કારણે વૈશ્વિક તેલ પુરવઠો અને શિપિંગને ગંભીર જોખમ પહોંચ્યું છે. આ પરિસ્થિતિ વચ્ચે યુરોપે અમેરિકા વગર સ્વતંત્ર…
View More ટ્રમ્પને તડકે મૂકી હોર્મુઝનો માર્ગ ખોલવા બ્રિટન-ફ્રાંસની આગેવાનીમાં યુરોપ તૈયાર