શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલા મેટોડા જીઆઇડીસીમાં પગપાળા જતા શ્રમિક યુવનને ટ્રક ચાલકે કચડી નાખતા ઘટના સ્થળેજ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ. જાણવા…
View More મેટોડામાં પગપાળા જતા શ્રમિક યુવાનને ટ્રકચાલકે કચડી નાખ્યોaccident
અકસ્માત કેસમાં દંપતીના વારસદારોને વ્યાજ સહિત 2.20 કરોડનું વળતર ચૂકવવા કોર્ટનો હુકમ
માણાવદર નજીક ગળવાવ ફાટક પાસે ડમ્પરે બાઈકને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી બાઇકસવાર દંપતીનું મૃત્યુ થયું હતું. જે 10 વર્ષ પહેલાંના ક્લેઇમ કેસમાં…
View More અકસ્માત કેસમાં દંપતીના વારસદારોને વ્યાજ સહિત 2.20 કરોડનું વળતર ચૂકવવા કોર્ટનો હુકમપડધરીમાં માતાજીના દર્શને જતા રાજકોટના પરિવારને નડ્યો અકસ્માત : ચારને ઇજા
રાજકોટમા ઘંટેશ્ર્વર રપ વારીયામા રહેતો પરીવાર સીએનજીમા બેસી પડધરી ગામે આવેલા પોતાનાં કુળદેવી માતાજીનાં દર્શને જઇ રહયો હતો . ત્યારે રંગપર ગામનાં પાટીયા પાસે કાર…
View More પડધરીમાં માતાજીના દર્શને જતા રાજકોટના પરિવારને નડ્યો અકસ્માત : ચારને ઇજાજમવા જતાં શ્રમિક યુવાન ઉપર ક્રેઈન ફરી વળતા મોત
લોઠડામાં રહેતો અને કારખાનામાં કામ કરતો યુવાન બપોરના સમયે જમવા જતો હતો. ત્યારે ક્રેઈનની ઠોકરે ચડી જતા વ્હીલ માથે ફરી વળ્યું હતું. ગંભીર રીતે ઘવાયેલા…
View More જમવા જતાં શ્રમિક યુવાન ઉપર ક્રેઈન ફરી વળતા મોતરાજકોટમાં બાઈક અકસ્માતમાં બે મિત્રોના મોત
શાપર અને ગુંદાસરાના બંને યુવાન જમવા નીકળ્યા બાદ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા બાદ મોત શાપર અને કોટડાસાંગાણીના ગુંદાસર ગામના બે યુવાન મિત્રો બાઈક લઈને જમવા…
View More રાજકોટમાં બાઈક અકસ્માતમાં બે મિત્રોના મોતકલ્યાણપુરના ભાટિયા, ખંભાળિયા અને દ્વારકા નજીક અકસ્માતમાં મુસાફરોને ઈજા
કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે શ્રીજી સોસાયટી વિસ્તારમાં રહેતા ઉકાભાઈ કણજારીયા નામના સતવારા વૃદ્ધ તેમના જી.જે. 37 એચ. 0973 નંબરના મોટર સાયકલ પર બેસી અને પોતાની…
View More કલ્યાણપુરના ભાટિયા, ખંભાળિયા અને દ્વારકા નજીક અકસ્માતમાં મુસાફરોને ઈજાપીધેલા કારચાલકે 9 વાહનોને અડફેટે ચડાવ્યા, તબીબ માતા-પુત્રી ઘવાયા
બીગ બજાર પાસેની ઘટના, અકસ્માત બાદ વિફરેલા ટોળાનો કાર ઉપર પથ્થરમારો-તોડફોડ રાજકોટમાં લાખો લોકો જેનાથી ત્રસ્ત છે તે અણઘડ ટ્રાફિક નિયમનમાં બેફિકર પીધેલા વાહનચાલકોને પણ…
View More પીધેલા કારચાલકે 9 વાહનોને અડફેટે ચડાવ્યા, તબીબ માતા-પુત્રી ઘવાયાધ્રોલ નજીક કાર પાછળ બાઇક ઘુસી જતા રાજકોટના આરટીઓ એજન્ટનું મોત
રાજકોટ જીલ્લાના ખામટા ગામની સીમમાં વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો છે.ત્યારે રાજકોટમાં રહેતો યુવક ધ્રોલથી પરત આવતો હતો ત્યારે ખામટા ગામની સીમમાં પહોંચતા કાર પાછળ…
View More ધ્રોલ નજીક કાર પાછળ બાઇક ઘુસી જતા રાજકોટના આરટીઓ એજન્ટનું મોતગોંડલ-કોટડાસાંગાણી રોડ ઉપર બોલેરો અડફેટે ખરેડાના યુવાનનું મોત
ગોંડલ કોટડાસાગાંણી રોડ પર BAPS સ્વામી નારાયણ ગુરુકુળ પાસે રોપલ પાર્ક – 3 નજીક રાત્રીના સાડા આઠ કલાકે બોલેરો પીકઅપ વાહન અને બાઈક વચ્ચે અકસ્માત…
View More ગોંડલ-કોટડાસાંગાણી રોડ ઉપર બોલેરો અડફેટે ખરેડાના યુવાનનું મોતઝારખંડના દેવઘરમાં ભયાનક અકસ્માત: બસ-ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 18 કાવડિયાઓના મોત, 20 ઈજાગ્રસ્ત
ઝારખંડના દેવઘરમાં આજે સવારે એક મોટો અકસ્માત થયો. બસ અને ટ્રક વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં ઓછામાં ઓછા 18 કાવડિયાઓના મોત થયા છે અને ઘણા…
View More ઝારખંડના દેવઘરમાં ભયાનક અકસ્માત: બસ-ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 18 કાવડિયાઓના મોત, 20 ઈજાગ્રસ્ત