મૂળી તાલુકામાંથી ‘આપ’નો સફાયો, આગામી સમયમાં ખેડૂત સંમેલન યોજવા કરપડાની જાહેરાત ખેડૂત નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપ્યા બાદ પહેલી બેઠક યોજી હતી.…
View More ‘તમે જ્યાં જશો ત્યાં અમે તમારી સાથે’, રાજુ કપરડાના સમર્થનમાં 50 કાર્યકરોના રાજીનામાaap
હું ચૂપ ત્યાં સુધી ‘આપ’ સલામત : કરપડાની ચીમકી
જેલવાસ દરમિયાન કોઈએ ‘ભાવ’ પૂછયો નહીં, ખેડૂતોની વેદના જોઈ પાર્ટી છોડવાનું નક્કી કરી લીધુ’તું ગોપાલ ઈટાલિયા-મનોજ સોરઠિયા ઉપર આરોપોનો વરસાદ, હવે બિનરાજકીય રહીને કામ કરવાની…
View More હું ચૂપ ત્યાં સુધી ‘આપ’ સલામત : કરપડાની ચીમકીસ્થાનિક ચૂંટણીઓ પહેલા ‘આપ’ના સાવરણાની સળીઓ વેરવિખેર
વિસાવદરની પેટા ચૂંટણીના વિજય બાદ આવેલા ઉત્સાહમાં પંચર પાડતા રાજીનામા ધારાસભ્ય બન્યા બાદ ભાયાણી-વાઘાણીએ શરૂ કરેલો રાજીનામાનો દોર કરશન બાપુ અને કરપડાએ ચાલુ રાખ્યો ગુજરાતમાં…
View More સ્થાનિક ચૂંટણીઓ પહેલા ‘આપ’ના સાવરણાની સળીઓ વેરવિખેરરાજીનામું આપી કરપડા ભૂગર્ભમાં, ભાજપ સાથે ‘ગોઠવાઇ’ ગયાની ચર્ચા
મોબાઇલ પણ સ્વીચ ઓફ, સંપર્ક સાધવા ‘આપ’ના નેતાઓના પ્રયાસ છતાં મળતા નથી કરપડાના ટેકેદારોએ પાર્ટીને જ નિશાન બનાવવાનું શરૂ કરતા કેસરિયા કરે તેવા સંકેત આમઆદમી…
View More રાજીનામું આપી કરપડા ભૂગર્ભમાં, ભાજપ સાથે ‘ગોઠવાઇ’ ગયાની ચર્ચા‘આપ’ના લડાયક નેતા રાજુ કરપડાનું રાજીનામું
કડદા પ્રથા આંદોલનના પ્રણેતાએ અચાનક જ મેદાન છોડતાં સ્થાનિક રાજકારણમાં સન્નાટો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીને જબરો ફટકો પડયો છે. પાર્ટીના…
View More ‘આપ’ના લડાયક નેતા રાજુ કરપડાનું રાજીનામુંડિ મોલિશન નોટિસની સમયમર્યાદા વધારવા ‘આપ’ની માંગ
આમ આદમી પાર્ટીના હોદેદારો તેમજ કાર્યકરોએ જંગલેશ્ર્વર વિસ્તારના સ્થાનિકો સાથે મળીને આજે કલેક્ટર કચેરી પહોંચીને રજૂઆત કરી હતી. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે, ડિમોલેશન…
View More ડિ મોલિશન નોટિસની સમયમર્યાદા વધારવા ‘આપ’ની માંગ‘આપ’ના કરશનદાસ બાપુ કોંગ્રેસના માંડવે, નવી રાજકીય ઇનિંગ શરૂ કરશે?
જાણીતા આધ્યાત્મિક આગેવાન અને એક સમયે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા કરસનદાસ બાપુ હવે કોંગ્રેસમાં જોડાવવાના છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સાથે તેમની ગઇકાલે બેઠક…
View More ‘આપ’ના કરશનદાસ બાપુ કોંગ્રેસના માંડવે, નવી રાજકીય ઇનિંગ શરૂ કરશે?જૂનાગઢ જેલમાં જૂથ અથડામણ: ‘આપ’ના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા પર ખૂની હુમલો
જૂનાગઢ જિલ્લા જેલ અત્યારે કોઈને કોઈ કારણોસર વિવાદમાં રહેતી હોય છે, ત્યારે ગઈકાલે જેલના પરિસરમાં જ ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એટ્રોસિટી અને છેડતીના કેસમાં…
View More જૂનાગઢ જેલમાં જૂથ અથડામણ: ‘આપ’ના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા પર ખૂની હુમલો‘ભાજપ હમ સે ડરતી હૈ’, પુલિસ કો આગે કરતી હૈ; જેલ બહાર “આપ”નું ધમાસાણ
કેજરીવાલને રાજકોટ જેલમાં બંધ ખેડૂતો અને આપના નેતાઓને મળવા ન દેવાયા, હોટલ બહાર ચુસ્ત બંદોબસ્ત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય ક્ધવીનર અરવિંદ કેજરીવાલને રાજકોટ મધ્યસ્થ જેલમાં…
View More ‘ભાજપ હમ સે ડરતી હૈ’, પુલિસ કો આગે કરતી હૈ; જેલ બહાર “આપ”નું ધમાસાણહડદડનું આંદોલન ભાજપ છોડો આંદોલન સાબિત થશે: કેજરીવાલ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. શહેરના ભક્તિનગર સ્ટેશન પ્લોટ સ્થિત એન્જિનીયરિંગ એસોસિએશન હોલ ખાતે…
View More હડદડનું આંદોલન ભાજપ છોડો આંદોલન સાબિત થશે: કેજરીવાલ