જિલ્લાના એક મહિલા સભ્ય અને બે અધિકારીઓની મુખ્યમંત્રી એવોર્ડ માટે પસંદગી !

જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટના નેતૃત્વ હેઠળ મુખ્યમંત્રી મેડલ માટે મોકલવામાં આવેલ પાંચ નામો પૈકી એક મહિલા સભ્ય જિજ્ઞાસા બી. ગોપિયાણી સહિત બે અધિકારીઓ જયેશ એચ.…

જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટના નેતૃત્વ હેઠળ મુખ્યમંત્રી મેડલ માટે મોકલવામાં આવેલ પાંચ નામો પૈકી એક મહિલા સભ્ય જિજ્ઞાસા બી. ગોપિયાણી સહિત બે અધિકારીઓ જયેશ એચ. રાણા અને પ્રધ્યુમનસિંહ એલ. ગોહિલ ના નામોની પસંદગી કરવામાં આવી છે.!

જિલ્લા કમાન્ડન્ટ ગીરીશ સરવૈયા દ્વારા સમગ્ર હોમગાર્ડઝ પરિવાર વતી તમામને શુભેચ્છાઓ પાઠવવામાં આવી.!