ગુજરાત

સાંસદ પૂનમબેન માડમ અને અમિત શાહ વચ્ચે મુલાકાત

Published

on


જામનગરના સક્રિય સાંસદ પૂનમબેન માડમે ભારત સરકારના ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સાથે નવી દિલ્હીમાં મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં તેમને રાષ્ટ્રની અવિરત પ્રગતીના રોડ મેપ અંગે મહત્વની ચર્ચા કરવામાં આવી અને માર્ગદર્શન મેળવવામાં આવ્યુ હતુ. આ મુલાકાતને લઈને પૂનમબેન માડમે સોશિયલ મીડિયા પર પણ તેમના અનુયાયીઓને માહિતી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version