ઉપલેટામાં મેરવદર ગામે દીપડાનો યુવક પર હુમલો

ઉપલેટા તાલુકાના મેરવદર ગામે દીપડાનો આંતક યુવક ઉપર હુમલો કરીને ગંભીર ઈજા કરતા પ્રથમ ઉપલેટ હોસ્પિટલ વધુ સારવાર માટે જુનાગઢ ખસેડવામાં આવેલ છે આ અંગેની…

ઉપલેટા તાલુકાના મેરવદર ગામે દીપડાનો આંતક યુવક ઉપર હુમલો કરીને ગંભીર ઈજા કરતા પ્રથમ ઉપલેટ હોસ્પિટલ વધુ સારવાર માટે જુનાગઢ ખસેડવામાં આવેલ છે આ અંગેની વિગતે પ્રકારની છે.

મેરવદર ગામે રહેતા ઢાકેચા કિશન કુમાર ગોવિંદભાઈ ગામના પાદર આવેલા અવેળા પાસે જાડી જાખડા વિસ્તારમાં લઘુસંકાઈ જતા ત્યારે દીપડાયો હુમલો કરી મોટા ના ભાગ તથા હાથ માં ગંભીર ઈજા પહોંચાડેલા હતી ફોરેસ્ટ ખાતા દ્વારા તાત્કાલિક પિંજરું મુકવામાં આવેલ છે. ઉપલેટા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ઘણા સમયથી દીપડાનો આંતક છે થોડા સમય પહેલા મજેઠી ગામમાં પણ પાડાનું મારણ કરેલ હતું.