આંતરરાષ્ટ્રીય
એકેડેમી મ્યુઝિયમ ગાલામાં અવનવી ફેશન સાથે હોલિવૂડની સુંદરીઓ છવાઇ
લોસ એન્જલસમાં એકેડેમી મ્યુઝિયમ ઓફ મોશન પિકચર્સમાં એકેડેમી મ્યુઝિયમ ગાલા ફેશન સમારોહ શાનદાર રીતે ઉજવાય ગયો. આ અવસરેે રેડ કાર્પેટ ઉપર નામાંકિત તારલાઓએ પોતાનો જલવો બતાવ્યો હતો. જેમાં કેન્ડલ જૈનર, મારીયો એન્ઝુઓની, ક્રિસી ટીગેન, જહોન લિજેન્ડ, નતાશા લિયોન, માર્ગારેટ કેલી, ડેમી મુર, તરાજી હેનસન સહીતના દિગ્ગજો અવનવી ફેશન સ્ટાઇલમાં નજરે પડે છે.