Site icon Gujarat Mirror

ઈઝરાયેલ પરના હુમલાનો માસ્ટર માઈન્ડ હિઝબુલ્લા ચિફ માર્યો ગયો

સમજાવનારા જન્માક્ષર ક્રિકેટ જીવનશૈલી ગેજેટ્સ ટ્રેન્ડિંગ સમાચાર બ્રાન્ડ પોસ્ટ્સ હવામાન વિડિઓઝ તમારા માટે ખાસ વાયરલ અભિપ્રાય ફોટા ગુના ઇઝરાયલે હિઝબુલ્લાહ ચીફને મારી નાખ્યો: લેબનોનમાં ઓપરેશન દરમિયાન મોટો હુમલો લેબનોનમાં હાલમાં મોટા પાયે હુમલા ચાલી રહ્યા છે. ઇઝરાયલે બેરૂૂતમાં વાણિજ્યિક અને રહેણાંક વિસ્તારો પર હુમલા કર્યા છે. આ હુમલાઓમાં બુધવારે 200 થી વધુ લોકો માર્યા ગયા. લેબનોનમાં એક મોટું ઓપરેશન કરતી વખતે, ઇઝરાયલે હિઝબુલ્લાહ ચીફ નઇમ કાસેમને મારી નાખ્યો છે. ઈંઉઋ એ ગુરુવારે આ દાવાની પુષ્ટિ કરી.

ગઈકાલે ઈઝરાયેલે યુધ્ધ વિરામને ગણકાર્યા વિના લેબેનોન પર ઓછામાં ઓછી સો મિસાઈલથી હુમલો કર્યો હતો, જેમાં હિઝબુલ્લાહનો ઈરાન સમર્પિત વડો નઈમ કારોમ માર્યો ગયો હતો. ઈઝરાયેલના સંરક્ષણ સચિવે માહિતી આપી હતી કે ઈઝરાયેલ સામેના તમામ હુમલાઓ કે જે લેબેનોન સરહદેથી થતા હતા તેનો આ માસ્ટર માઈન્ડ હતો.

Exit mobile version