મવડીમાં યુવતીનો 13મા માળેથી આપઘાતનો પ્રયાસ, પરિવારના સભ્યએ જ જીવ બચાવ્યો

મવડી વિસ્તારમાં આવેલી સુરભી હાઇટ્સમાં ગઇકાલે એક ચોંકાવનારી ઘટના બની હતી. જેમાં 13 માળે એક ગેલેરીમાંથી યુવતી નીચે કુદવાનો પ્રયાસ કરતી હતી તેવામાં તેમના ઘરના…

મવડી વિસ્તારમાં આવેલી સુરભી હાઇટ્સમાં ગઇકાલે એક ચોંકાવનારી ઘટના બની હતી. જેમાં 13 માળે એક ગેલેરીમાંથી યુવતી નીચે કુદવાનો પ્રયાસ કરતી હતી તેવામાં તેમના ઘરના સભ્યએ દોડીને આવી યુવતીનો હાથ પકડી અને ઉપરની તરફ ખેંચી તેણીને બચાવી લીધી હતી યુવતીએ કયા કારણે આ પગલું ભર્યુ હતુ એ અંગે હાલ તપાસ ચાલી રહી હોવાનુ જાણવા મળી રહ્યુ છે.