rajkot

ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ગોંડલ યાર્ડ પાસે હાઇવે ઉપર ખેડૂતોનું ચક્કજામ

Published

on

ડુંગળીના પોષણ ભાવ ના મળતા ખેડૂતો વિફર્યા હતા અને ગોંડલ યાર્ડ પાસે હાઇવે ઉપર ચકકજામ કરી રોડ ઉપર ડુંગળી ફેકી વિરોધ પ્રદર્શન કરતા વાહનોના થપ્પા લાગી જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાગોંડલ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ડુંગળીના ભાવ ન મળતા યાર્ડ પાસે નેશનલ હાઈવે પર ખેડૂતોએ ડુંગળી ફેંકી કર્યો વિરોધ ડુંગળીનું એક્સપોર્ટ બંધ થતા વેપારી ખેડૂતોને મોટી નુકશાની ભોગવવાની નોબત ખેડૂતોના વિરોધ વચ્ચે નેશનલ હાઈવે પર સર્જાયા ટ્રાફિકજામના દ્રશ્યો ડુંગળીનું એક્સપોર્ટ બંધ થતા વેપારી ખેડૂતોમાં ભભૂકતો રોષ. ખેડૂતોએ નેશનલ હાઇવે પર ચક્કાજામ કરી દેતા હાઇવે ની બન્ને બાજૃ વાહનો ના થપપા લાગી જતા દોડી આવેલી પોલીસે ચક્કાજામ દુર કરી વાહન વ્યવહાર પુર્વવત કરાવ્યો હતો.ખેડૂતોએ યાર્ડ ના ગેઇટ પાસે એકઠા થઈ હરરાજી અટકાવવા ગેઇટ પાસે ચક્કાજામ કરી યાર્ડ મા જતા વાહનો અટકાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version