Site icon Gujarat Mirror

એરપોર્ટ ઉપર અમિત શાહનું સ્વાગત કરતા ડો.ભરત બોઘરા

આજે સોમનાથ જિલ્લાના પ્રવાસે આવેલા ગૃહમંત્રી અમિતભાઇ શાહ રાજકોટ એરપોર્ટથી સોમનાથ જવા રવાના થયા ત્યારે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે ડો.બોઘરાને શું હાલ….ચાલ છે ડોકટર…. તેમ કહીને હળવી મજાક કરી હતી.

Exit mobile version