Site icon Gujarat Mirror

કોંગ્રેસ મહિલા અનામત બિલની તરફેણમાં જ હતું : સુભાષીની યાદવ

ભાજપ પર આક્ષેપો: કહ્યું પક્ષનો વાસ્તવિક ઉદ્દેશ મહિલાઓને આરક્ષણ આપવાનો ન હતો : પ્રથમ જનગણના કરવા માંગણી

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જ પડકાર જોવા મળી રહ્યો છે ત્યારે વિશેષ સત્ર લોકસભામાં જય યોજાયું તેમાં ભાજપ એ મહિલા અનામત બીલ મુકવાનો નિર્ણય લીધો હતો પરંતુ વિરોધ પક્ષે તેનો વિરોધ કરતા તે અમાન્ય રહ્યું જે બાદ ભાજપે કોંગ્રેસને મહિલા વિરોધી માનસિકતા ધરાવતો પક્ષ ગણાવ્યો હતો. ત્યારે હાલ સમગ્ર દેશમાં કોંગ્રેસ વિવિધ મહાનગરોમાં જઈ તેમની માનસિકતા લોકો વચ્ચે મૂકી રહી છે ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે એઆઈસીસીના સેક્રેટરી અને ગુજરાતના પ્રભારી સુભાષીની યાદવ આવી પહોંચ્યા હતા. જેમાં તેઓએ જણાવ્યું હતું કે મહિલા આરક્ષણ બિલ માટે કોંગ્રેસ સંપૂર્ણ તૈયાર છે ત્યારે ભાજપ કોંગ્રેસ સમક્ષ વિરોધ કરી રહી છે તે તદ્દન ખોટો છે..

ત્યારે ભાજપ દ્વારા આયોજિત ત્રણ દિવસના વિશેષ સત્રમાં એવી કોઈ નક્કરબાદ થઈ ન હતી જેનાથી મહિલા અનામત બીલ પસાર કરવા માટે વિપક્ષો હા પાડે. ક્યારેક ત્રણ દિવસના વિશેષ ક્ષેત્રમાં કોંગ્રેસની ખરા અર્થમાં જીત થઈ છે. ઇન્ડિયા બ્લોકનું માનવું છે કે સરકાર સર્વપ્રથમ જનગરણા કરે અને ત્યારબાદ મહિલા અનામત ફરી વખત સંસદમાં રજૂ કરવામાં આવે તો વિભાગ તેને મંજૂર કરશે કારણ કે મહિલાના અનામત બીલની તરફેણમાં કોંગ્રેસ પહેલા પણ હતું અને આજે પણ છે.

સુભાષિની યાદવે જણાવ્યું હતું કે મહિલા આ રક્ષણ બિલ રાજીવ ગાંધીનું સ્વપ્ન હતું. એટલું જ નહીં તેઓએ માહિતી આપતા કહ્યું કે કોંગ્રેસની ઘણી યોજના એવી છે જે મહિલાઓ માટે ખૂબ જ ઉપયોગી નીવડી છે. અંતમાં તેઓએ માંગણી કરતા કહ્યું કે સરકાર ચોમાસા સત્ર દરમિયાન સર્વદળીય બેઠકનું આયોજન કરે અને મહિલા આરક્ષણ બિલ અંગે ચર્ચા વિચારણા કરે. તમે આક્ષેપ લગાવ્યો હતો કે આ બિલ ઉતાવળમાં અને પૂરતી ચર્ચા કર્યા વગર પસાર કરવામાં આવ્યું છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે પણ તેઓએ માહિતી આપતા જણાવ્યું કે હાલ અંદર કરંટ કોંગ્રેસ તરફી છે કારણ કે લોકો હવે ભાજપથી કંટાળી ગયા છે. જેનું મુખ્ય કારણ એ જ છે કે ભાજપ પાયાની સુવિધા આપવામાં નિષ્ફળ નીવડ્યું છે.

Exit mobile version