T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન ઉભેલા વિવાદ બાદ હવે એક નવો સવાલ ઊભો થયો છે કે શું ICC ભવિષ્યમાં ભારત પાસેથી મોટી ટુર્નામેન્ટોના યજમાન…
View More ભારત પાસેથી ICC ટૂર્નામેન્ટની યજમાની છીનવાશે ? ઓસ્ટ્રેલિયન અખબારનો દાવોCategory: Sports
T-20 વર્લ્ડ કપમાં સાત ટીમોનું સ્થાન સુપર-8માં ફાઇનલ
ઓસ્ટ્રેલિયા બહાર ફેંકાયું, પાકિસ્તાન માટે આજે ‘કરો યા મરો’નો જંગ વર્ષ 2026 ના ટી-20 વર્લ્ડ કપમાં મંગળવારે એક મોટો વળાંક આવ્યો છે, જ્યાં શ્રીલંકા અને…
View More T-20 વર્લ્ડ કપમાં સાત ટીમોનું સ્થાન સુપર-8માં ફાઇનલવૈભવ સૂર્યવંશી આ વર્ષે નહીં આપે બોર્ડની પરીક્ષા
IPLની વ્યસ્તતાના કારણે તૈયારી ન કરી શક્યા અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે તોફાની ઈનિંગ રમનારા સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશી આ વર્ષે તેની ધોરણ 10ની…
View More વૈભવ સૂર્યવંશી આ વર્ષે નહીં આપે બોર્ડની પરીક્ષાઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપમાંથી બહાર, શ્રીલંકા સુપર-8માં નિશ્ર્ચિત
T20 વર્લ્ડ કપ 2026માં ઓસ્ટ્રેલિયાની સફર સમાપ્ત થઈ ગઈ છે. ગઇકાલે પલ્લેકેલેમાં રમાયેલા મેચમાં શ્રીલંકાએ શાનદાર જીત નોંધાવીને પોતે સુપર-8માં જગ્યા પાકી કરી લીધી છે…
View More ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપમાંથી બહાર, શ્રીલંકા સુપર-8માં નિશ્ર્ચિતઈટાલીને હરાવવામાં ઈંગ્લેન્ડને પરસેવો છૂટી ગયો, સુપર-8 માટે ક્વોલિફાય
જેક્સની 21 બોલમાં અડધી સદી, ઈટાલીના માનેન્ટીએ પણ 22 બોલમાં ફિફટી ફટકારી બે વખતનું ચેમ્પિયન ઇંગ્લેન્ડ ફરી એકવાર 2026 T20 વર્લ્ડ કપમાં મોટા અપસેટથી બચી…
View More ઈટાલીને હરાવવામાં ઈંગ્લેન્ડને પરસેવો છૂટી ગયો, સુપર-8 માટે ક્વોલિફાયT20 વર્લ્ડ કપમાં ફરી ભારત-પાક.નો મુકાબલો થઈ શકે, કાલે નિર્ણાયક દિવસ
ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ સ્ટેજમાં ગઈ કાલે રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ, જેમાં ભારતે 61 રને શાનદાર જીત મેળવી…
View More T20 વર્લ્ડ કપમાં ફરી ભારત-પાક.નો મુકાબલો થઈ શકે, કાલે નિર્ણાયક દિવસપાકિસ્તાનની હારથી અકળાયેલા શોએબ અખ્તરે ચેરમેન નકવીને ‘જાહિલ’ ગણાવ્યો
T20 વર્લ્ડ કપ 2026ની લીગ મેચમાં પાકિસ્તાનનો ભારત સામે કારમો પરાજય થયો હતો. આ હાર બાદ પાકિસ્તાનના પૂર્વ બોલર શોએબ અખ્તર પોતાની બોર્ડના ચેરમેન મોહસિન…
View More પાકિસ્તાનની હારથી અકળાયેલા શોએબ અખ્તરે ચેરમેન નકવીને ‘જાહિલ’ ગણાવ્યોપાક. સામે ભારતની ધુરંધર જીતથી ગુજરાતભરમાં જશ્નનો માહોલ
દેશભરમાં દિવાળીનો માહોલ; 61 રનથી ઐતિહાસિક જીતને લોકોએ રસ્તા પર ઉજવી; અડધી રાત સુધી આતીશબાજી ચાલુ રહી, તિરંગાઓ લઈને વિજયયાત્રા નીકળી વિશ્વકપની કોલંબોમાં રમાયેલી 27મી…
View More પાક. સામે ભારતની ધુરંધર જીતથી ગુજરાતભરમાં જશ્નનો માહોલયુદ્ધોન્માદથી ખેલાયેલી મેચમાં ભારતે પાક.ને આપ્યો ઘોર પરાજ્ય
પરસ્પરની શત્રુતાથી ખિન્ન શત્રુદેશોની ટીમોએ હસ્તધૂનન ન કર્યું ભારતીય બોલરોનો દરેક દડો જાણે કે એટોમિક મિસાઈલ સુપર-8માં ભારતનો પ્રવેશ: શિવરાત્રી સંગાથે ભારત વિજયની ઉજવણી ઈશાન…
View More યુદ્ધોન્માદથી ખેલાયેલી મેચમાં ભારતે પાક.ને આપ્યો ઘોર પરાજ્યપ્રથમ બોલિંગનો નિયમ પાક. કેપ્ટન સલમાનને ભારે પડયો
આ મેદાનમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમનું પલ્લું ભારે રહ્યું છે શ્રીલંકાના કોલંબો સ્થિત આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલા T20 વર્લ્ડ કપ 2026 (T20 World Cup…
View More પ્રથમ બોલિંગનો નિયમ પાક. કેપ્ટન સલમાનને ભારે પડયો