પાટડી પોલીસે 2 શખસને રૂૂ. 4.63 લાખના 67 કિલો 900 ગ્રામ પોષ ડોડવાના જથ્થા સાથે ઝબ્બે કર્યા છે. જેમાં પાટડી અને બજાણા પોલીસે ફિલ્મી ઢબે…
View More પાટડીમાં ફિલ્મી ઢબે બોલેરોનો પીછો કરી પોલીસે બે શખ્સોને 68 કિલો પોષડોડા સાથે ઝડપી લીધાCategory: સુરેન્દ્રનગર
પાટડીના દસાડામાં વિદ્યાર્થીને ઉઠાવી જઇ આધેડ દ્વારા દુષ્કર્મનો પ્રયાસ
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 50 વર્ષના આધેડે શાળાએ જતી સગીરાનું મોંઢે ડુચો દઈ અપહરણ કરી અવાવરુ જગ્યાએ લઈ ગયો…
View More પાટડીના દસાડામાં વિદ્યાર્થીને ઉઠાવી જઇ આધેડ દ્વારા દુષ્કર્મનો પ્રયાસચોટીલા આંગણવાડીનું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું, સંચાલિકા સહિત બે સામે કાર્યવાહી
ગોલીડાની પ્રાથમિક શાળાના મધ્યાહ્ન ભોજનમાં ગેરરીતિ ઝડપાતા સંચાલકને તાત્કાલિક અસરથી છૂટા કરાયા સુરેન્દ્રનગર-ચોટીલામાં આંગણવાડીના સંચાલકો બાળકોને આપવામાં આવતું સરકારી અનાજ બારોબાર સગેવગે કરવામાં આવતો હોવાની…
View More ચોટીલા આંગણવાડીનું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું, સંચાલિકા સહિત બે સામે કાર્યવાહીચોટીલામાં પેટના દુ:ખાવાની સારવાર માટે ગયેલી સગીરાએ શિશુને જન્મ આપ્યો
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકાના એક ગામમાં રહેતા પરીવારની 16 વર્ષથી સગીર દિકરીને ગત તા. 29મી જુલાઈએ રાત્રે પેટમાં દુ:ખાવો થતા દવાખાને લઈ જવાઈ હતી. જેમાં…
View More ચોટીલામાં પેટના દુ:ખાવાની સારવાર માટે ગયેલી સગીરાએ શિશુને જન્મ આપ્યોસુરેન્દ્રનગરમાં આર્થિક તકલીફ દૂર કરવાના બહાને BSNLના નિવૃત્ત કર્મચારી સાથે 5.11 લાખની ઠગાઇ
સુરેન્દ્રનગરમાં રહેતા અને બીએસએનએલના નિવૃત્ત કર્મચારીને તાંત્રિક વિધિના બહાને રૂૂ. 5,11,111નો ચૂનો લાગી ગયાની ઘટના બહાર આવી હતી. આ બનાવમાં ભોગ બનનારે વઢવાણના 1 શખસ…
View More સુરેન્દ્રનગરમાં આર્થિક તકલીફ દૂર કરવાના બહાને BSNLના નિવૃત્ત કર્મચારી સાથે 5.11 લાખની ઠગાઇસુરેન્દ્રનગરના ઝીંઝુવાડાની શાળામાં ચાલુ ક્લાસે પંખો ખાબકતા બે છાત્રો ઘવાયા
સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા ગામમાં આવેલી એક શાળામાં એક ગંભીર ઘટના બની હતી. ચાલુ ક્લાસરૂૂમ દરમિયાન અચાનક પંખો છત પરથી નીચે પડતાં બે વિદ્યાર્થીઓ ગંભીર રીતે…
View More સુરેન્દ્રનગરના ઝીંઝુવાડાની શાળામાં ચાલુ ક્લાસે પંખો ખાબકતા બે છાત્રો ઘવાયાથાનગઢમાં વ્યાજખોરોનો ત્રાસ: રિવોલ્વર લઇ આવેલા શખ્સે પૈસાના બદલે મકાન લખી દેવા ધમકી આપી
થાનગઢમાં વ્યાજ ખોરોએ થાનના રહીશના ઘરમા જઇ મહિલાઓ એકલા હતા ત્યારે ધમકી આપી હતી.જ્યારે 10 લાખ વ્યાજસહિત રકમ વસુલવા મકાનનો દસ્તાવેજ કરી આપવા ધમકી આપી…
View More થાનગઢમાં વ્યાજખોરોનો ત્રાસ: રિવોલ્વર લઇ આવેલા શખ્સે પૈસાના બદલે મકાન લખી દેવા ધમકી આપીથાનગઢમાં હોટેલના કર્મચારીઓને માર મારી તોડફોડ, પાંચ હજારની લૂંટ
થાનગઢમાં અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી વાંકાનેર રોડ પર આવેલ હોટેલમાં બે શખ્સોએ તોડફોડ કરી રૂૂપિયા 5 હજારની લૂંટ ચલાવ્યાની ફરિયાદ થાન પોલીસ મથકે નોંધાઈ છે.…
View More થાનગઢમાં હોટેલના કર્મચારીઓને માર મારી તોડફોડ, પાંચ હજારની લૂંટસોનગઢમાં ગેરકાયદે કોલસાની લીઝમાં નવ મોટી ગેરરીતિ પકડાઇ, લીઝ હોલ્ડર સામે કાર્યવાહી
નાયબ કલેકટર એચ.ટી.મકવાણા અને તેમની ટીમે સોનગઢ તાલુકાના થાનગઢમાં કોલસાની બે લીઝનું નિરીક્ષણ કર્યું. સર્વે નંબર 50/પૈકી 1 અને 50/પૈકી 3 વાળી જમીનમાં આવેલી આ…
View More સોનગઢમાં ગેરકાયદે કોલસાની લીઝમાં નવ મોટી ગેરરીતિ પકડાઇ, લીઝ હોલ્ડર સામે કાર્યવાહીસુરેન્દ્રનગરના પીપળી ગામમાં દારૂનો દરોડો, 13.36 લાખની 1163 બોટલ ઝડપાઇ
ઓરડીમાં દારૂનો જથ્થો છુપાવ્યો હતો, બૂટલેગરની શોધખોળ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે દારૂૂબંધીના કાયદાનું ઉલ્લંઘન કરતા એક શખ્સને પકડ્યો છે. જિલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક ડો. ગીરીશ પંડ્યા…
View More સુરેન્દ્રનગરના પીપળી ગામમાં દારૂનો દરોડો, 13.36 લાખની 1163 બોટલ ઝડપાઇ