સુરેન્દ્રનગરના ઉભડા ગામમાં નેતાઓને પ્રવેશ બંધીના બોર્ડ

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના મોટા ઉભડા ગામમાં લાંબા સમયથી પડતર સમસ્યાઓના નિરાકરણ ન આવતા ગ્રામજનોએ આકરું પગલું લીધું છે. ગામના પ્રવેશદ્વાર પર બોર્ડ મૂકી નેતાઓ…

View More સુરેન્દ્રનગરના ઉભડા ગામમાં નેતાઓને પ્રવેશ બંધીના બોર્ડ

ચોટીલાના ખેરડી ગામે કલબ પર દરોડો, રાજકોટના 10 સહિત 26 ખેલૈયા ઝડપાયા

4 લાખની રોકડ અને કાર-બાઇક સહિત 14.26 લાખનો મુદ્દામાલ જપ્ત : સ્થાનિક પોલીસને ઉંઘતી રાખીને લીંબડી ડીવાયએસપીની સ્કવોડે દરોડો પાડ્યો સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ…

View More ચોટીલાના ખેરડી ગામે કલબ પર દરોડો, રાજકોટના 10 સહિત 26 ખેલૈયા ઝડપાયા

નકલી ઇન્કમટેકસ રેડમાં ભાજપ કાર્યકર સહિતના ઝડપાયા

પોલીસે ડાકોરમાંથી દબોચી લીધા, મુખ્ય સૂત્રધાર ફરિયાદીના મામાનો દીકરો નીકળ્યો, 2.23 લાખ રોકડ, બે તોલા સોનુ રિકવર કરાયું પાટડીના આદરીયાણામાં નકલી ઇન્કમટેક્સ ઓફિસર બની 6…

View More નકલી ઇન્કમટેકસ રેડમાં ભાજપ કાર્યકર સહિતના ઝડપાયા

સુરેન્દ્રનગર અને આણંદના સાત શખ્સોની બોગસ હથિયાર લાઇસન્સ પ્રકરણમાં ધરપકડ

ખોટા ડોક્યુમેન્ટના આધારે અન્ય રાજ્યોમાંથી હથિયાર મેળવવાના પ્રકરણમાં ગુજરાત એટીએસના દરોડા નાગાલેન્ડ – મણિપુરના નકલી હથિયાર લાઈસન્સના આધારે રિવોલ્વર-પિસ્ટલ સહિતનાં હથિયારો ખરીદીને ગુજરાતમાં સપ્લાય કરવાના…

View More સુરેન્દ્રનગર અને આણંદના સાત શખ્સોની બોગસ હથિયાર લાઇસન્સ પ્રકરણમાં ધરપકડ

ધ્રાંગધ્રાના યુવાનને મધરાત્રે પ્રેમિકાને મળવા જવું ભારે પડયું, પતિ સહિત પાંચ શખ્સનો જીવલેણ હુમલો

યુવાને જીવલેણ હુમલાની ફરિયાદ કરતા, પરિણીત પ્રેમિકાએ છેડતીની ફરિયાદ નોંધાવી : બન્નેનો ઈન્સ્ટાગ્રામ પર સંપર્ક થયો હતો સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથક ધ્રાંગધ્રા શહેરમાં રહેતા એક…

View More ધ્રાંગધ્રાના યુવાનને મધરાત્રે પ્રેમિકાને મળવા જવું ભારે પડયું, પતિ સહિત પાંચ શખ્સનો જીવલેણ હુમલો

પીજીવીસીએલના ડેપ્યુટી ઈજનેરને જાનથી મારી નાખવાની ધમકી

સાયલા વીજ કચેરીના નાયબ ઈજનેરને તમારો સ્ટાફ લાઈન કલીયર જલદી કેમ નથી આપતો તેમ કહી સુદામડાના શખ્સે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે…

View More પીજીવીસીએલના ડેપ્યુટી ઈજનેરને જાનથી મારી નાખવાની ધમકી

ચોટીલા હાઇવે પર માતા-પુત્ર પર ટ્રક ફરી વળી : માતાનું મોત, બે પુત્ર ગંભીર

સુરેન્દ્રનગર ચોટીલા હાઇવે પર થઇ હડાળાનો પરિવાર ચોટીલા બાધા કરવા જતો હતો. ત્યારે તેમના પિતા આગળ સ્કૂટર ચલાવતા અને માતા 2 પુત્ર ચાલીને જતા હતા.…

View More ચોટીલા હાઇવે પર માતા-પુત્ર પર ટ્રક ફરી વળી : માતાનું મોત, બે પુત્ર ગંભીર

થાનગઢમાં છ એકર ફોરેસ્ટ લેન્ડ ઉપર ખડકી દેવાયેલી હોટલ-11 દુકાનો તોડી પડાઇ

150 મીટરમાં બંગલા અને 350 મીટરનો બગીચો પણ બનાવી નાખ્યો થાનગઢ તાલુકાના જામવાડીમાં ખનીજમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજચોરીને મદદ થાય એવી કામગીરી ચાલતી હતી એવી હોટલ,બંગલો…

View More થાનગઢમાં છ એકર ફોરેસ્ટ લેન્ડ ઉપર ખડકી દેવાયેલી હોટલ-11 દુકાનો તોડી પડાઇ

સુરેન્દ્રનગરમાં જુગારના 13 દરોડા, 58 શખ્સો પકડાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં સાતમ-આઠમના તહેવારોમાં જુગારની મૌસમ પુરબહારમાં ખીલી હતી. ત્યારે પોલીસે પણ ઠેરઠેર દરોડા કરીને 13 દરોડા કરીને જુગાર રમતા 58 જુગારીયાઓને રોકડ અને મોબાઈલ…

View More સુરેન્દ્રનગરમાં જુગારના 13 દરોડા, 58 શખ્સો પકડાયા

દસાડામાં બનેવીએ કૌટુંબિક સાળી સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી

મુળ મધ્યપ્રદેશમાં રહેતો પરીવાર ખેતમજુરી અર્થે દસાડા તાલુકાના એક નાના એવા ગામમાં આવ્યો હતો. ત્યારે એમપીના યુવાને કૌટુંબીક સાળી સાથે વાડીની ઓરડીમાં કુકર્મ આચર્યુ હતુ.…

View More દસાડામાં બનેવીએ કૌટુંબિક સાળી સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી