તાવના કારણે મગજમાં ગાંઠ થઈ જતાં ઓપરેશન કરાવ્યા બાદ પરિણીતાએ સારવારમાં દમ તોડ્યો શહેરમાં ભર ઉનાળે માવઠુ પડવાથી મિશ્ર વાતાવરણને કારણે રોગચાળો વકરી રહ્યો છે…
View More ગાંધીગ્રામની પરિણીતા અને કિશાનપરાના પ્રૌઢને તાવ ભરખી ગયોCategory: સૌરાષ્ટ્ર
ઋષિ વાટિકામાં દારૂડિયાઓના ત્રાસથી ચૂંટણીનો બહિષ્કાર
વોર્ડ નં.1માં બુટલેગરો અને દારૂડિયાઓનો અસહ્ય ત્રાસ, દારૂ ઢીંચી ડિંગલ કરતા તત્વો રોડ ઉપર ‘ઢીંગલા’ થઇ જાય છે અવાર-નવાર રજૂઆતો છતાં નિરાકરણ નહીં આવતા રાજકીય…
View More ઋષિ વાટિકામાં દારૂડિયાઓના ત્રાસથી ચૂંટણીનો બહિષ્કારકાળમુખુ ટ્રેક્ટર યમદૂત બનીને ત્રાટક્યું: લગ્નના ગીતો ગુંજે તે પહેલા મોરબીની યુવતીનું અકસ્માતમાં મોત
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા જામ પરિવારમાં અત્યારે લગ્નની શરણાઈઓ ગુંજવાની તૈયારી હતી, પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. આગામી 22મી એપ્રિલના રોજ જેના લગ્ન…
View More કાળમુખુ ટ્રેક્ટર યમદૂત બનીને ત્રાટક્યું: લગ્નના ગીતો ગુંજે તે પહેલા મોરબીની યુવતીનું અકસ્માતમાં મોતકોડીનારના આદપોકારમાં રસ્તો ખુલ્લો કરવા મુદ્દે ખેડૂતે ઝેરી દવા પી લેતા દોડધામ
કોડીનાર તાલુકાના આદપોકાર અને સયાજી રાજપરા ગામની સીમમાં વર્ષો જૂના રસ્તાના વિવાદે આજે હિંસક વળાંક લીધો હતો. વહીવટી તંત્ર દ્વારા રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ…
View More કોડીનારના આદપોકારમાં રસ્તો ખુલ્લો કરવા મુદ્દે ખેડૂતે ઝેરી દવા પી લેતા દોડધામકામ ધંધો કરવા ઠપકો આપતા કપાતરે કુહાડીથી પિતાનું ઢીમ ઢાળી દેતા અરેરાટી
માળિયા મિયાણા તાલુકાના મોટાભેલા ગામનો બનાવ, કુહાડીથી બન્ને પગના કાંડા કાપી જઘન્ય હત્યા કહેવાય છે કે પિતા સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે ઠપકો આપતા હોય છે,…
View More કામ ધંધો કરવા ઠપકો આપતા કપાતરે કુહાડીથી પિતાનું ઢીમ ઢાળી દેતા અરેરાટીમોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખની ભાજપને રામરામ કરી ફરી ઘરવાપસી
છેલ્લા 3 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા અને જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશ ગામી ફરીથી કોંગ્રેસમાં જોડાયા છે. આજે મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મુકેશ ગામીએ…
View More મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખની ભાજપને રામરામ કરી ફરી ઘરવાપસીહત્યા અને હથિયાર સપ્લાય કરવાના ગુનામાં 13 વર્ષથી વોન્ટેડ આરોપીની ધરપકડ
રાજકોટ જિલ્લા અને જૂનાગઢ પોલીસ જેને શોધતી હતી તે ઇનામી આરોપી યુપીથી પકડાયો રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને લાંબા સમયથી પોલીસને થાપ…
View More હત્યા અને હથિયાર સપ્લાય કરવાના ગુનામાં 13 વર્ષથી વોન્ટેડ આરોપીની ધરપકડજસદણના શિક્ષકના રૂા.4.50 લાખ ઉપાડી લઈ બે ભાઈઓએ ધમકી આપી
જસદણ તાલુકાના લીલાપુર ગામે ફરજ બજાવતા અને રાજકોટના નિર્મલા કોન્વેન્ટ રોડ ઉપર રહેતા એક શિક્ષકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ તેના મિત્રએ રૂૂ.4.50 લાખ રૂૂપિયા ઉપાડી લીધા…
View More જસદણના શિક્ષકના રૂા.4.50 લાખ ઉપાડી લઈ બે ભાઈઓએ ધમકી આપીપોરબંદર-આસનસોલ, ઓખા-શકુરબસ્તી વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે
મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા પોરબંદર અને આસનસોલ વચ્ચે વિશેષ ભાડા પર “સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન” ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર…
View More પોરબંદર-આસનસોલ, ઓખા-શકુરબસ્તી વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાશેગાંધીધામના કોંગી અગ્રણીનો નકલી વીડિયો વાયરલ કરનાર ‘ન્યુઝ ચેનલ’ના સંચાલકોએ 20 લાખ માગ્યા!
ગાંધીધામમાં રહેતા અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા રાજકીય-સામાજિક અગ્રણી હાજી જુમાભાઈ ઈબ્રાહીમ રાયમાને બદનામ કરી તેમની પાસેથી લાખો રૂૂપિયા પડાવવાનું મોટું કાવતરું સામે આવ્યું છે.…
View More ગાંધીધામના કોંગી અગ્રણીનો નકલી વીડિયો વાયરલ કરનાર ‘ન્યુઝ ચેનલ’ના સંચાલકોએ 20 લાખ માગ્યા!