શનિ મહારાજની જન્મજયંતી નિમિત્તે આજે સવારથી જ શનિ દેવના મંદિરોમાં દર્શનાથીઓની કતારો લાગી હતી. રાજકોટના જયુબિલિ ગાર્ડનમાં આવેલ નવગ્રહ મંદિરે દર્શન માટે આજે વહેલી સવારથી…
View More ભલું કરે શનિદેવ: દર્શન માટે વહેલી સવારથી લાગી લાઈનોCategory: સૌરાષ્ટ્ર
કલેક્ટર બાદ મ્યુનિ. કમિશનરનો વધારાનો ચાર્જ DDOને સોંપાયો
રાજકોટ મહાનગરપાલિકા તથા કલેક્ટર કચેરીમાં સનદી અધિકારી ગેરહાજર હોવાના પગલે હાલ તમામ જવાબદારીઓ રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદને સોંપવામાં આવી છે. કલેક્ટર દસ…
View More કલેક્ટર બાદ મ્યુનિ. કમિશનરનો વધારાનો ચાર્જ DDOને સોંપાયોદ્વારકા નજીકથી બિનવારસુ હાલતમાં રૂ. 61.50 લાખનો ચરસનો જથ્થો ઝડપાયો
જામ ખંભાળિયા, તા. ૧૬: દ્વારકા નજીકના બંદર વિસ્તારમાંથી સ્થાનિક પોલીસના પેટ્રોલિંગ દરમિયાન ગઈકાલે મોડી સાંજના સમયે રૂ. 61.50 લાખ ની કિંમતનો ચોરસનો જથ્થો મળી…
View More દ્વારકા નજીકથી બિનવારસુ હાલતમાં રૂ. 61.50 લાખનો ચરસનો જથ્થો ઝડપાયોજૂનાગઢમાં સરકારી અનાજની ગેરકાયદેસર હેરફેર પર દરોડો, 18.85 લાખનો મુદ્દામાલ જપ્ત
બહારગામ મોકલવા માટે બે શખ્સોએ સસ્તા અનાજનો જથ્થો કાળાબજાર કરવા મગાવ્યો હતો જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સરકારી સસ્તા અનાજની ગેરકાયદેસર રીતે હેરફેર થતી હોવાની…
View More જૂનાગઢમાં સરકારી અનાજની ગેરકાયદેસર હેરફેર પર દરોડો, 18.85 લાખનો મુદ્દામાલ જપ્તચોટીલા હાઇવે પરથી 32.76 લાખનો દારૂ ઝડપાયો
યાત્રાધામ ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઈવે પર સાંગાણી વિદેશી દારૂૂની હેરાફેરી કરતો ક્ધટેનર ટ્રક સાથે નાની મોટી દારૂૂની બોટલ નંગ 24216 મળી કુલ રૂૂ. 47.76…
View More ચોટીલા હાઇવે પરથી 32.76 લાખનો દારૂ ઝડપાયોમોરબીમાં મકાન ભાડું ચડી જતાં ભાડૂઆતની પત્ની અને સગીર દીકરીને હવસનો શિકાર બનાવી
મોરબી શહેરમાં ચકચાર મચાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં શ્રમિક પરિવાર ભાડાના મકાનમાં રહેતો હોય અને મકાન ભાડું ચડી જતા પતિની સહમતીથી આરોપી મકાન માલિકે…
View More મોરબીમાં મકાન ભાડું ચડી જતાં ભાડૂઆતની પત્ની અને સગીર દીકરીને હવસનો શિકાર બનાવીબોટાદમાં નિદ્રાધીન મહિલાના ઓશિકા નીચેથી ચાવી લઇ ઘરમાંથી રૂા.5.24 લાખના દાગીનાની ચોરી
ઘરથી દૂર ઘરેણાંની પેટી તૂટેલી મળી આવી, પોલીસે તપાસ શરૂ કરી બોટાદ શહેરના સાળંગપુર રોડ પર આવેલી મહમદ ગફુર સોસાયટીમાં ચોરીની એક અજીબોગરીબ ઘટના પ્રકાશમાં…
View More બોટાદમાં નિદ્રાધીન મહિલાના ઓશિકા નીચેથી ચાવી લઇ ઘરમાંથી રૂા.5.24 લાખના દાગીનાની ચોરીજેતલસર પાસે રૂા.8600ના વિદેશી દારૂ સાથે એક્ટિવા અને કાર ઝડપાઈ
રૂા.1.38 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ, સપ્લાયરનું નામ ખુલ્યું જીલ્લામાં દારૂૂની હેરાફેરી રોકવા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત જેતપુર તાલુકા પોલીસે જેતલસર ગામની સીમમાં…
View More જેતલસર પાસે રૂા.8600ના વિદેશી દારૂ સાથે એક્ટિવા અને કાર ઝડપાઈલાઠીમાં હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા બાઈકચાલકે દમ તોડયો
બે દિવસ પૂર્વે દૂધ લેવા જતાં શ્રમિક યુવાનને અકસ્માત નડયો’તો લાઠીના ચાવંડ ગામે રહેતો શ્રમિક યુવાન બે દિવસ પૂર્વે પોતાનું બાઈક લઈને દૂધ લેવા જઈ…
View More લાઠીમાં હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા બાઈકચાલકે દમ તોડયોમોરબી હોસ્પિટલ વિસ્તારમાં આડેધડ પાર્કિંગથી એમ્બ્યુલ્સ નીકળવી પણ મુશ્કેલ
મોરબીમાં સાવસાર પ્લોટ વિસ્તાર એટલે કે હોસ્પિટલ વિસ્તારમાં આડેધડ વાહન પાર્કિંગને કારણે અનેક દર્દીઓ હેરાન થઈ રહ્યા છે ત્યારે એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનોને પોલીસ પણ…
View More મોરબી હોસ્પિટલ વિસ્તારમાં આડેધડ પાર્કિંગથી એમ્બ્યુલ્સ નીકળવી પણ મુશ્કેલ