ભાણવડ પંથકના સ્થાનિક પોલીસ દ્વારા દેશી-વિદેશી દારૂૂ અંગે હાથ ધરવામાં આવેલા કોમ્બિંગ દરમિયાન બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દેશી દારૂૂની બે ભઠ્ઠી પર દોરડાઓ પાડવામાં…
View More બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ ત્રાટકીCategory: સૌરાષ્ટ્ર
ભાવનગરમાં બાળક સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરનાર શખ્સને 10 વર્ષની સજા
આઠ વર્ષ પુર્વે ભાવનગર શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા આધેડે 11 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરૂૂધ્ધનું કૃત્ય કરતા આ અંગેનો કેસ ત્રીજા એડીશ્નલ સેસન્સ જજ…
View More ભાવનગરમાં બાળક સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરનાર શખ્સને 10 વર્ષની સજાહિટ એન્ડ રન: બીડી લેવા જતા આધેડને અજાણ્યા વાહનચાલકે ઉલાળતાં મોત
ચોટીલા નજીક અકસ્માતમાં ઘવાયેલા આધેડે દમ તોડયો ચોટીલામાં આવેલા થાન રોડ ઉપર ઝુપડપટ્ટીમાં રહેતા આધેડ ચાલીને બીડી લેવા જતા હતા. ત્યારે અજાણ્યા વાહન ચાલકે ઠોકરે…
View More હિટ એન્ડ રન: બીડી લેવા જતા આધેડને અજાણ્યા વાહનચાલકે ઉલાળતાં મોતગરવા ગિરનારને સર કરવા રાજ્યભરના 107 સ્પર્ધકો દોટ મૂકશે
39મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આગામી તા.5 જાન્યુઆરી, 2025ના રોજ યોજાશે. જેમાં રાજ્યભરમાંથી 1207 જેટલા સ્પર્ધકો ગરવા ગિરનારને સર કરવા માટે દોટ મૂકશે.…
View More ગરવા ગિરનારને સર કરવા રાજ્યભરના 107 સ્પર્ધકો દોટ મૂકશેજામનગર-જામજોધપુરમાંથી રૂ. 56.25 લાખની વીજચોરી પકડાઇ
જામનગર શહેરમાં પખવાડિયા ના વિરામ બાદ ગત સોમવાર થી વીજ તંત્ર દ્વારા ફરી થી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને આજે અંગ્રેજી…
View More જામનગર-જામજોધપુરમાંથી રૂ. 56.25 લાખની વીજચોરી પકડાઇહનુમાન ચોકમાં ઘર પર પથ્થરમારો, મકાનમાં આગ ચાંપી
જામનગરમાં અંધ આશ્રમ નજીક હનુમાન ચોક વિસ્તારમાં એક રાજપૂત પરિવારના મકાન પર પથ્થર મારો કરાયો હતો, જે અંગેની ફરિયાદ કરવા માટે પરિવારજનો સીટી સી. ડિવિઝન…
View More હનુમાન ચોકમાં ઘર પર પથ્થરમારો, મકાનમાં આગ ચાંપીલાલપુરના સીંગચમાં કરિયાવર બાબતે સાસરિયાના ત્રાસથી પરિણીતાનો આપઘાત
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સિંગચ ગામમાં રહેતી સતવારા જ્ઞાતિની પરણીતા દહેજ ના ખપરમાં હોમાઇ છે. પોતાના દહેજ ભૂખ્યા સાસરીયાઓના ત્રાસના કારણે તેણીએ ગળાફાંસા દ્વારા આત્મહત્યા…
View More લાલપુરના સીંગચમાં કરિયાવર બાબતે સાસરિયાના ત્રાસથી પરિણીતાનો આપઘાતઅપહરણ અને દુષ્કર્મના કેસમાં ભૂવાને 14 વર્ષની સજા
જામનગર તાલુકાના નારણપર ગામની યુવતીને ધાક ધમકી આપી તેણીનું અપહરણ કરવા અને તેની સાથે દુષ્કર્મ આચારવા અંગે સાડા ત્રણ વર્ષ પહેલાં ગુનો નોંધાયો હતો, જે…
View More અપહરણ અને દુષ્કર્મના કેસમાં ભૂવાને 14 વર્ષની સજાલાલપુર ચોકડી પાસે ટ્રકે બાઇકને અડફેટે઼ લેતા 100 મીટર સુધી ઢસડાયું
જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે અંગ્રેજી નવા વર્ષના પ્રારંભની સાથે જ અકસ્માત સર્જાયો હતો. પરંતુ વાહનચાલકનો તેમાં બચાવ થયો છે. પુરપાટ ઝડપે લાલપુર…
View More લાલપુર ચોકડી પાસે ટ્રકે બાઇકને અડફેટે઼ લેતા 100 મીટર સુધી ઢસડાયુંભાવનગરમાં સરાજાહેર યુવાનને ઢોર માર મારનાર બે ટપોરીઓનો વરઘોડો નીકળ્યો
ભાવનગર શહેરના ડોન વિસ્તારમાં વેપારી યુવાનને ઢોર મારનાર બંને માથાભારે શખ્સોને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લઇ બરાબર સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. ભાવનગરમાં માથાભારે…
View More ભાવનગરમાં સરાજાહેર યુવાનને ઢોર માર મારનાર બે ટપોરીઓનો વરઘોડો નીકળ્યો