મનપાના વેરાવિભાગ દ્વારા મિલ્કતવેરા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે વધુ પાંચ મિલ્કત સીલ કરી પાંચ આસામીઓને જપ્તીની નોટીસ ફટકારી બાકીદારો પાસેથી સ્થળ ઉપર રૂા. 28.65 લાખની…
View More બાકીદારોની વધુ પાંચ મિલકત સીલ, પાંચને અપાઈ જપ્તીની નોટિસCategory: સૌરાષ્ટ્ર
નવી માર્ગદર્શિકા મુજબ લેન્ડ ગ્રેબિંગ કમિટિની પ્રથમ બેઠક, બે ડઝન અરજદારોને રૂબરૂ સાંભળ્યા
રાજકોટમાં સરકારની નવી માર્ગદર્શિકા બાદ આજે લેન્ડગ્રેબિંગ કમીટીની પ્રથમ બેઠક યોજાઇ હતી અને તેમાં દરેક કેસોમાં સુનાવણી દરમિયાન નવા નિયમ મુજબ પક્ષકારોને પણ રૂબરૂ સાંભળવામાં…
View More નવી માર્ગદર્શિકા મુજબ લેન્ડ ગ્રેબિંગ કમિટિની પ્રથમ બેઠક, બે ડઝન અરજદારોને રૂબરૂ સાંભળ્યાજસવંતપુરમાં ગૌચરના તળાવમાં 160 પ્લોટ ફાળવી દીધા!
નવા રિંગ રોડ ટચ કરોડોની જમીન ફાળવણીમાં તંત્રએ અક્કલનું દેવાળુ ફૂકયું ગ્રામ પંચાયતને જાણ કર્યા વગર 160 લોકોને ઘરથાળના પ્લોટ ફાળવી દેતા ભારે ચકચાર ગ્રામ…
View More જસવંતપુરમાં ગૌચરના તળાવમાં 160 પ્લોટ ફાળવી દીધા!પ્રદર્શન ગ્રાઉન્ડમાં પ્લેનેટ પરેડ નિદર્શન કાર્યક્રમ અંગે રૂપરેખા તૈયાર કરાઈ
જામનગરના પ્રદર્શન મેદાનમાં મેઝિક શો ની બાજુમાં આગામી તા. 24મી જાન્યુઆરી ના રોજ સાંજે 7.00 વાગ્યા થી રાત્રી ના 9.00 વાગ્યા સુધીના સમય ગાળા દરમિયાન…
View More પ્રદર્શન ગ્રાઉન્ડમાં પ્લેનેટ પરેડ નિદર્શન કાર્યક્રમ અંગે રૂપરેખા તૈયાર કરાઈલોગિંગ ઇન્ડસ્ટ્રીમાંથી બચાવાયેલા 20 હાથીઓને વનતારામાં મળશે નવું જીવન
દીર્ઘદૃષ્ટા પરોપકારી અનંત અંબાણીએ સ્થાપેલી અત્યાધુનિક એનિમલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સંસ્થા, વનતારા અરુણાચલ પ્રદેશની શોષણકારી લોગિંગ ઇન્ડસ્ટ્રીમાંથી મુક્ત કરાયેલા 20 હાથીઓ – 10 નર, 8…
View More લોગિંગ ઇન્ડસ્ટ્રીમાંથી બચાવાયેલા 20 હાથીઓને વનતારામાં મળશે નવું જીવનરાજકોટ નજીક રાવકીના ફાર્મહાઉસમાં ગંજીપાનાનો પાઠ માંડતા ધવલ ભૂવા સહિત 7 ઝડપાયા
લોધીકાના રાવકી ગામે વાડીમાં ચાલતી જુગાર ક્લબ ઉપર ગ્રામ્ય એલસીબીની ટીમ ત્રાંટકી હતી. જ્યાંથી જુગાર રમતા રાજકોટના 6 સહિત વાડીમાલીકને જુગાર રમતા ઝડપી લઈ…
View More રાજકોટ નજીક રાવકીના ફાર્મહાઉસમાં ગંજીપાનાનો પાઠ માંડતા ધવલ ભૂવા સહિત 7 ઝડપાયારાજકોટમાં એકલવાયા જીવનથી કંટાળી પિતા-પુત્રએ સજોડે વખ ઘોળ્યું
રાજકોટમા કોઠારીયા રોડ પર આવેલી ન્યુ સાગર સોસાયટીમા રહેતા યુવાને બે વર્ષ પુર્વે માતાનુ હૃદય રોગના કારણે મોત નીપજયા બાદ માનસીક બીમારી અને એકલવાયા…
View More રાજકોટમાં એકલવાયા જીવનથી કંટાળી પિતા-પુત્રએ સજોડે વખ ઘોળ્યુંભુજનું હમીરસર તળાવ પણ વૈશ્ર્વિક સ્મારકની યાદીમાં સામેલ
ભુજ શહેરનું ઐતિહાસિક હમીરસર તળાવ અને શહેરની વિશાળ જળ વ્યવસ્થાના ભાગનો 2025ની વર્લ્ડ મોન્યુમેન્ટ વોચમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સૂચિ વિશ્વભરમાં જાળવણીના તાકીદના પડકારોનો…
View More ભુજનું હમીરસર તળાવ પણ વૈશ્ર્વિક સ્મારકની યાદીમાં સામેલઉપલેટાનો શખ્સ સટ્ટો રમતા પકડાયો, રાજકોટના બુકી સહિત ત્રણ શખ્સોના નામ ખુલ્યા
ઉપલેટામાં ગ્રામ્ય એલસીબીએ દરોડો પાડી ક્રિકેટ સટ્ટાનું રેકેટ ઝડપી પાડ્યું હતું. આઈડી ઉપર ક્રિકેટનો સટ્ટો રમતા શખ્સની ધરપકડ કરી હતી. જ્યારે પુછપરછમાં રાજકોટના બુકી…
View More ઉપલેટાનો શખ્સ સટ્ટો રમતા પકડાયો, રાજકોટના બુકી સહિત ત્રણ શખ્સોના નામ ખુલ્યાકોન્ટ્રાકટરે પ્રેમમાં દગો દઇ બીજે સગાઇ કરી લેતા પ્રેમિકાએ ઓફિસમાં ઝેરી ટીકડાં ખાધા
રાજકોટમા કોઠારીયા મેઇન રોડ પર આવેલા મણીનગરમા વિસ્તારમા રહેતી યુવતીને 11 વર્ષ પહેલા કોલેજમા યોજાયેલા મેળામા જુનાગઢના ક્ધટ્રકશનના ધંધાર્થી સાથે આંખ મળી જતા બંને વચ્ચે…
View More કોન્ટ્રાકટરે પ્રેમમાં દગો દઇ બીજે સગાઇ કરી લેતા પ્રેમિકાએ ઓફિસમાં ઝેરી ટીકડાં ખાધા