રાજકોટમા આવેલ સ્વામીનારાયણ પાર્કમા રહેતી અને ધો. 6 મા અભ્યાસ કરતી 11 વર્ષની બાળકી માતા સાથે જામનગરનાં અમરાપુર ગામે વતનમા વેકેશન કરવા ગઇ હતી. ત્યારે…
View More પંખાની પીન ભરાવતી વખતે વીજ શોક લાગતા ધો.6ની છાત્રાનું મોતCategory: સૌરાષ્ટ્ર
ખૂન કા બદલા ખૂન; પિતરાઇ ભાઇને મોતને ઘાટ ઉતાર્યોે
માતા-પિતાએ ભાણેજની હત્યા કર્યા બાદ પુત્રનું ચાર શખસોએ અપહરણ કરી બેફામ માર મારતા મોત, મૃતદેહ સ્વિકારવાનો ઇનકાર રાજકોટમા રહેતા પરીવારની પુત્રીની છેડતી કરતા ભાણેજની મામાએ…
View More ખૂન કા બદલા ખૂન; પિતરાઇ ભાઇને મોતને ઘાટ ઉતાર્યોેસૌરાષ્ટ્રમાં ટીસીમાંથી વાયર ચોરી કરતા બે તસ્કર ઝડપાયા
રાજકોટ, અમરેલી અને જામનગર જિલ્લામાં પીજીવીસીએલના ટીસીમાંથી કોપર વાયરની ચોરી કરતી ટોળકીને વીરપુર પોલીસે ઝડપી પાડી અલગ અલગ સ્થળોએ ચોરીના ભેદ ઉકેલી નાખ્યા છે. વીરપુર…
View More સૌરાષ્ટ્રમાં ટીસીમાંથી વાયર ચોરી કરતા બે તસ્કર ઝડપાયા11 વર્ષની બાળાને હવસનો શિકાર બનાવનાર અપરાધીને 20 વર્ષની સજા ફટકારતી વેરાવળ કોર્ટ
પાંચ વર્ષ પહેલા બાળકીને લલચાવી ફોસલાવી અપહરણ કરી દુષ્કર્મ આચર્યાના કેસમાં ધરપકડ થઈ’તી વેરાવળ ની સ્પે. (પોક્સો) કોર્ટ દ્રારા આજથી પાંચ વર્ષ પહેલા સગીરા ઉપર…
View More 11 વર્ષની બાળાને હવસનો શિકાર બનાવનાર અપરાધીને 20 વર્ષની સજા ફટકારતી વેરાવળ કોર્ટધોરાજીમાંથી 20 વર્ષ પૂર્વે ગુમ થયેલા વૃદ્ધનું પરિવાર સાથે મિલન
ધોરાજીના જૂના ઉપલેટા રોડ ઉપર રહેતા મુસ્લિમ પરિવારના મોભી 20 વર્ષ પૂર્વે ગુમ થયા બાદ તેનું હિમાચલ અને ધોરાજી પોલીસની મદદથી પરિવાર સાથે ફરી મિલન…
View More ધોરાજીમાંથી 20 વર્ષ પૂર્વે ગુમ થયેલા વૃદ્ધનું પરિવાર સાથે મિલનખેતીવાડી ફાર્મ વિસ્તારમાંથી 104 બોટલ દારૂ સાથે બે ભાઈ ઝડપાયા
જામનગર શહેરમાં એલસીબીની ટુકડીએ જુદા જુદા બે સ્થળોએ ઇંગ્લિશ દારૂૂ અંગે દરોડા પાડ્યા હતા, અને ઇંગ્લિશ દારૂૂ અને બાઈક સહિત બે ભાઈઓને ઝડપી લીધા છે,…
View More ખેતીવાડી ફાર્મ વિસ્તારમાંથી 104 બોટલ દારૂ સાથે બે ભાઈ ઝડપાયાભાજપના મંત્રીએ કરેલા બફાટ સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
જામનગર ના લાલ બંગલા સર્કલમાં આજે શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મધ્ય પ્રદેશ ભાજપના મંત્રી વિજય શાહ દ્વારા ભારતના કર્નલ સોફીયા કુરેશી…
View More ભાજપના મંત્રીએ કરેલા બફાટ સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શનરેકડી ધારકોના પ્રશ્ર્ને કોંગી નગરસેવિકાના મનપામાં ધરણા
જામનગરમાં તળાવની પાળ પર જુની આરટીઓ કચેરી પાસેના ભાગમાં કેટલીક રેકડીઓ વર્ષોથી ઊભી રહે છે, જે રેકડીઓને દૂર કરાવી દેવાતાં જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર…
View More રેકડી ધારકોના પ્રશ્ર્ને કોંગી નગરસેવિકાના મનપામાં ધરણાસિનિયર સિટીઝન સાથે રૂા.1.81 કરોડની છેતરપિંડી કરનાર ઝડપાયો
હાલના સંજોગોમાં ઓનલાઈન આર્થિક ઠગાઈ ને લગત સાયબર ક્રાઇમના બનાવો વધવા પામેલ છે. જેમાં જામનગરના એક સીનીયર સીટીઝન સાથે આ કેસના આરોપીઓએ અગાઉથી ગુનાહિત કાવતરું…
View More સિનિયર સિટીઝન સાથે રૂા.1.81 કરોડની છેતરપિંડી કરનાર ઝડપાયોસચાણાના શખ્સે વિવાદી વીડિયો ઈન્સ્ટામાં પોસ્ટ કરતા ધરપકડ
જમ્મુ કાશ્મીર ના પહેલગામ માં 26 નાગરીકોને આતંકીઓ દ્વારા નીર્મમ હત્યા કરેલ હોય જે અનુસંધાને તા.07/05/2025ના રોજ ભારતીય સશસ્ત્ર દળ દ્વારા નસ્ત્રઓપરેશન સિંદૂરસ્ત્રસ્ત્ર હેઠળ આશરે…
View More સચાણાના શખ્સે વિવાદી વીડિયો ઈન્સ્ટામાં પોસ્ટ કરતા ધરપકડ