ચોટીલા-જસદણ રોડ પર વૃક્ષ પડતા વાહન વ્યવહાર બંધ, ડીઝાસ્ટાર કામગીરી પર ઉઠતા સવાલ ચોટીલા પંથકમાં ગત સાંજે ના સુમારે એકાએક વાતાવરણમાં પલટો આવેલ હતો.જોરદાર પવન…
View More ચોટીલા પંથકમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ, અનેક ગામડાઓમાં અંધારપટCategory: સૌરાષ્ટ્ર
કચ્છના લખપત તાલુકામાં દોઢ કરોડની ખનીજચોરી પકડતું તંત્ર
લખપત તાલુકાના મૂરચબાણ, સાયણ, આશાલડી તેમજ અંતરિયાળ ગામડાંઓમાં ખનિજ ચોરીનો ઉપદ્રવ વધ્યો છે અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા રજૂઆત કર્યા પછીય પ્રસાશન જાગૃત નથી ત્યારે ભુજ…
View More કચ્છના લખપત તાલુકામાં દોઢ કરોડની ખનીજચોરી પકડતું તંત્રજામનગરના દરિયા કિનારાના 100 ગામોમાં સાયરન લગાવવા કાર્યવાહી
ઓપરેશન સિંદુરની સફળતા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ તણાવ ભરી પરિસ્થિતિ છે, અને જામનગર જિલ્લો કે જે સરહદી જિલ્લો છે, ઉપરાંત પાકિસ્તાનથી ઘણો નજીક…
View More જામનગરના દરિયા કિનારાના 100 ગામોમાં સાયરન લગાવવા કાર્યવાહીજામનગરના દાંડિયા ગામે આરોપીએ ખડકેલ મકાનનું તંત્ર દ્વારા ડિમોલિશન
રાજકોટ રેન્જ ના આઈ.જી.પી. અશોક કુમાર યાદવ તથા જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તેમજ લાલપુરના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા દ્વારા અસમાજીક તત્વો ની યાદી…
View More જામનગરના દાંડિયા ગામે આરોપીએ ખડકેલ મકાનનું તંત્ર દ્વારા ડિમોલિશનજામનગરના નાઘેડીમાં યુવાનની હત્યા કરનાર ત્રણ આરોપી ચાર’દિ રિમાન્ડ પર
જામનગર નજીક નાઘેડી વિસ્તારમાં રહેતા એક વિપ્ર યુવાનનું પ્રેમ પ્રકરણના કારણે અપહરણ કરી જઈ ઢોર માર મારવા અંગે અને હત્યા નીપજાવવા અંગેના ચકચારી પ્રકરણમાં પોલીસે…
View More જામનગરના નાઘેડીમાં યુવાનની હત્યા કરનાર ત્રણ આરોપી ચાર’દિ રિમાન્ડ પરગોંડલમાં ભાજપનું નહીં રાવણરાજ ચાલે છે: ‘આપ’ના ઉપાધ્યક્ષ નિમિશા ખુંટનો આરોપ
ગોંડલ ને કેન્દ્ર માં રાખી સોશિયલ મિડીયા માં વિડીયો વાયરલ કરવાની જાણે સિઝન નિકળી હોય તેમ બન્ની ગજેરા,જીગીશા પટેલ, અલ્પેશ કથીરીયા બાદ હવે આમ આદમી…
View More ગોંડલમાં ભાજપનું નહીં રાવણરાજ ચાલે છે: ‘આપ’ના ઉપાધ્યક્ષ નિમિશા ખુંટનો આરોપપડધરીના સરપદડમાં ગેરકાયદે ઉભી કરાયેલી હોટલનું ડિમોલિશન: ઉગ્ર બોલાચાલી
પડધરી તાલુકાનાં સરપદડ ગામે ગ્રામ પંચાયત અને આરએનબીની જગ્યા પર ગેરકાયદેસર રીતે કરાયેલી હોટલ ખાલી કરવા તંત્ર દ્વારા નોટીસ પાઠવવા છતા ગેરકાયદેસર દબાણ દુર નહી…
View More પડધરીના સરપદડમાં ગેરકાયદે ઉભી કરાયેલી હોટલનું ડિમોલિશન: ઉગ્ર બોલાચાલી23 મે – વિશ્વ કાચબા દિવસ: દ્વારકા જિલ્લાનો દરિયા કાંઠો બન્યો લીલા અને ઓલિવ રીડલી કાચબાનું ‘પિયર’
કાચબા ઉછેર કેન્દ્ર ઓખામઢી ખાતે વર્ષ 2012થી વર્ષ 2025 સુધીમાં અંદાજિત 80 હજાર જેટલા કાચબાઓનો ઉછેર કરી ફરી સમુદ્રમાં છોડાયા હેચરી માટે વન વિભાગના વનરક્ષકથી…
View More 23 મે – વિશ્વ કાચબા દિવસ: દ્વારકા જિલ્લાનો દરિયા કાંઠો બન્યો લીલા અને ઓલિવ રીડલી કાચબાનું ‘પિયર’ધોરાજીના વેગડી નજીક વીજશોક લાગતા પિતાની નજર સામે પુત્રનું મોત
રાજકોટ જિલ્લા ધોરાજીનાં વેગડી ગામ નજીક આવેલ ભાદર નદીમાં નાવ લઈને જતાં પિતાની સામે પુત્રની પીજીવીસીએલનાં તારનો કરંટ લાગતા મોત નિપજ્યું હતુ. ધોરાજી અને જામકંડોરણા…
View More ધોરાજીના વેગડી નજીક વીજશોક લાગતા પિતાની નજર સામે પુત્રનું મોતદ્વારકામાં ગોમતી નદીમાં ડૂબીને લાપતા બનેલા મામા-ભાણેજના મૃતદેહો મળ્યા!
દ્વારકાના ગોમતીઘાટ વિસ્તારમાં પાલનપુરથી આવેલા શ્રદ્ધાળુ પરિવારના ત્રણ લોકો બુધવારે દ્વારકાના ગોમતીઘાટ ખાતે સ્નાન કરતા એકાએક ડૂબવા લાગ્યા હતા. જે પૈકી એક યુવાનને બચાવી લેવામાં…
View More દ્વારકામાં ગોમતી નદીમાં ડૂબીને લાપતા બનેલા મામા-ભાણેજના મૃતદેહો મળ્યા!