રાજકોટમાં રહેતો એક શખ્સ પત્ની અને પુત્રને સાસુને ત્યાં મુકી બહારગામ જઈ રહ્યાનું કહી રવાના થયો હતો.જો કે પત્નીને શંકા જતાં માતા સાથે મળી પતિની…
View More વીડિયો કોલ નહી કરતા શંકા ગઇ, પત્નીએ પતિને મહિલા મિત્ર સાથે રંગે હાથ ઝડપી લેતા ડખ્ખોCategory: સૌરાષ્ટ્ર
રૂપિયાનો મેળ નહીં પડતાં જામનગર ભાગી ગયેલા યુવકને બે વ્યાજખોરોએ પરત બોલાવી ધોકાવી નાખ્યો
શહેરમાં ભગવાનીનગર વિસ્તારમાં રહેતા યુવાને રૂપિયા 35 હજાર વ્યાજે લીધા હતાં. જેના રૂપિયા 9000 ચુકવી દીધા હતાં અને બાદમાં રૂપિયાનો મેળ નહીં પડતાં યુવક રાજકોટ…
View More રૂપિયાનો મેળ નહીં પડતાં જામનગર ભાગી ગયેલા યુવકને બે વ્યાજખોરોએ પરત બોલાવી ધોકાવી નાખ્યોલાખાજીરાજ રોડ પર ધંધાની હરીફાઇમાં વેપારી પર હુમલો, સીસીટીવી થયા વાયરલ
ભાડુતી ગુંડાઓ રાખીને હુમલો કરાવવાનો વેપારીનો આક્ષેપ, ગેંગ સામે પાસા કે ગુજસીટોક લગાડવા માંગ રાજકોટ શહેરમા છેલ્લા ઘણા દિવસથી મારામારીની ઘટનાઓ સામે આવી રહી છે.…
View More લાખાજીરાજ રોડ પર ધંધાની હરીફાઇમાં વેપારી પર હુમલો, સીસીટીવી થયા વાયરલરાજકોટ જિલ્લામાં 9 સ્થળે ચોરી કરનાર ચીકલીગર ગેંગનાં ત્રણ સાગ્રીતોની ધરપકડ
જેતપુર, ઉપલેટા, ગોંડલ અને ધોરાજીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલતી રાજકોટ ગ્રામ્ય એલસીબી ગેંગના બે સભ્યો ફરાર, 5.80 લાખનો મુદ્દામાલ કબજે રાજકોટ જીલ્લાના જેતપુર, ઉપલેટા, ધોરાજી…
View More રાજકોટ જિલ્લામાં 9 સ્થળે ચોરી કરનાર ચીકલીગર ગેંગનાં ત્રણ સાગ્રીતોની ધરપકડજેતપુરમાં કોલ રેકોર્ડિંગ વાયરલ કરવા બાબતે માથાકૂટ, દંપતી-પુત્ર ઉપર હુમલો
હુમલાખોરોની ધમકીથી ડરી ગયેલા યુવાને જવલનશીલ પ્રવાહી પીધું : દંપતી સહિત ત્રણ સામે ગુનો નોંધાયો જેતપુરમા ભાદરનાં સામા કાઠે આવેલા નરસંગ ટેકરી વીસ્તારમા રહેતા યુવકનુ…
View More જેતપુરમાં કોલ રેકોર્ડિંગ વાયરલ કરવા બાબતે માથાકૂટ, દંપતી-પુત્ર ઉપર હુમલોતું ફરિયાદ કરીશ તો તને જીવતો નહીં છોડું, દેસળદેવનગરના વૃધ્ધને મારી નાખવાની ધમકી
રૈયા રોડ પર દેસડદેવનગરમાં રહેતા અને કેમેરામેનનો વ્યવસાય કરતા પ્રવિણભાઈ દેવજીભાઈ પરમાર (ઉ.64)ને તેમના પાડોશીમાં જ રહેતા અમિત સુરેશભાઈ સાગરે ધમકી આપતા તેમની સામે તેમણે…
View More તું ફરિયાદ કરીશ તો તને જીવતો નહીં છોડું, દેસળદેવનગરના વૃધ્ધને મારી નાખવાની ધમકીરેલનગરમાં મહિલાના ઘરમાં આશરો મેળવનાર મિત્રની 2.46 લાખની ઠગાઇ
ગુજરાત મિરર,રાજકોટ તા. 24શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી મહિલાને સોશિયલ મીડિયાના માધ્યમથી પરિચય થયા બાદ મિત્રતા કેળવાતા તે શખ્સ અને તેની પત્નીને પોતાના ઘરમાં આશરો આપ્યો,…
View More રેલનગરમાં મહિલાના ઘરમાં આશરો મેળવનાર મિત્રની 2.46 લાખની ઠગાઇટોપા તૈયાર રાખજો, જન્માષ્ટમી પછી હેલ્મેટ ડ્રાઇવ
8 સપ્ટેમ્બરથી ઝુંબેશ શરૂ કરવા માર્ગ સલામતી સમિતિની બેઠકમાં નિર્ણય શહેરમાં ટ્રાફિક નિયમન સુચારુ બને તેમજ વાહન અકસ્માતમાં ઘટાડો જોવા મળે તે માટે કાર્યરત રાજકોટ…
View More ટોપા તૈયાર રાખજો, જન્માષ્ટમી પછી હેલ્મેટ ડ્રાઇવગોપાલનગરમાં બે શખ્સોએ સ્કૂલવાનમાં ધારિયાથી તોડફોડ કરી ડ્રાઇવરને ધમકી આપી
શહેરના કોઠારીયા રોડ પર આવેલા ગોપાલનગરમાં વિદ્યાર્થીઓ ભરવા માટે સ્કૂલવાન લઇને ડ્રાઇવર ગયો હતો ત્યારે બે શખ્સોએ સ્કૂલવાનમાં ધારીયાથી તોડફોડ કરી ચાલકને ધમકી આપ્યાની ફરિયાદ…
View More ગોપાલનગરમાં બે શખ્સોએ સ્કૂલવાનમાં ધારિયાથી તોડફોડ કરી ડ્રાઇવરને ધમકી આપીકેકેવી અંડર બ્રિજ ગેમઝોનનું સંચાલન મફતમાં આપી દેવાયું
અનેક વિવાદો અને લોકાર્પણ ના થયું છતાં ગેમઝોન ચાલુ કરવાની હઠ તંત્રને ભારે પડે તેવી સંભાવના શહેરમાં ગેમ ઝોન દુર્ઘટના બાદ તંત્ર હરકતમાં આવી ગયું…
View More કેકેવી અંડર બ્રિજ ગેમઝોનનું સંચાલન મફતમાં આપી દેવાયું