ટીપી 6 અને નદીકાંઠાના અસરગ્રસ્તોના મુદ્દે કોંગ્રેસની રજૂઆત

તંત્રએ માર્કિંગ કરેલ રોડના બદલે જંગલેશ્ર્વર મેઇન રોડ પહોળો કરો નહીં તો 1200 પરિવાર બે-ઘર થઇ જશે, મહિલાઓના છાજીયા અને સૂત્રોચ્ચાર સાથે મનપા કચેરીમાં વિરોધ…

View More ટીપી 6 અને નદીકાંઠાના અસરગ્રસ્તોના મુદ્દે કોંગ્રેસની રજૂઆત

વોટ ચોરીની પોલ ખોલવા કોંગ્રેસ શેરી-મહોલ્લા ખૂંદશે

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો રાજદીપસિંહજી જાડેજા ની યાદી મુજબ સંસદ ભવન ખાતે ઇન્ડિયા ગઠબંધનના 300 સંસદ સભ્યો સાથે મુખ્ય ચૂંટણી કમિશનરને મતદાર યાદીમાં…

View More વોટ ચોરીની પોલ ખોલવા કોંગ્રેસ શેરી-મહોલ્લા ખૂંદશે

રેલનગરમાં બાંધકામના ધંધાર્થીએ ધંધામાં ખોટ જતાં કર્યો આપઘાત

રેલ લનગરમાં આવેલા બાલાજી પાર્કમાં રહેતા બાંધકામના ધંધાર્થીએ ધંધામાં ખોટ આવતા ફિનાઈલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે…

View More રેલનગરમાં બાંધકામના ધંધાર્થીએ ધંધામાં ખોટ જતાં કર્યો આપઘાત

ફરિયાદ પાછી ખેંચી લેવા કુખ્યાત શખ્સે યુવતીની છેડતી કરી ધમકી આપી

શહેરના પોપટપરામાં રહેતાં અને અગાઉ નકલી પોલીસ બની તોડ પ્રકરણમાં પકડાઈ ચુકેલા કુખ્યાત શખ્સે યુવતીને ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી છેડતી કરી જાનથી મારી નાખવાની…

View More ફરિયાદ પાછી ખેંચી લેવા કુખ્યાત શખ્સે યુવતીની છેડતી કરી ધમકી આપી

પતિના ફોનમાં અન્ય યુવતી સાથેની ચેટ જોઈ, પત્નીએ પૂછતા કહ્યું કોઈને વાત કરીશ તો પિયરે મોકલી દઈશ

દીકરીનો જન્મ થયો તો સાસુ-સસરાને ન ગમ્યું : લંડનમાં અભ્યાસ કરતી પરિણીતાની ફરિયાદ પરથી પોલીસમેન સસરા સહિતનાઓ સામે ગુનો નોંધાયો રેલનગરમાં શ્રીનાથજી પાર્ક-3માં રહેતા અને…

View More પતિના ફોનમાં અન્ય યુવતી સાથેની ચેટ જોઈ, પત્નીએ પૂછતા કહ્યું કોઈને વાત કરીશ તો પિયરે મોકલી દઈશ

બંદૂકના નાળચે યુવાનનું અપહરણ કરી રોકડ-કાર અને દાગીનાની લૂંટ

મિત્ર કામ છે કહી કારમાં લઇ ગયા બાદ ઇશ્ર્વરિયા વિસ્તારમાં લઇ જઇ હાથ પગ બાંધી માર માર્યો બે શખ્સોએ લમણે બંદૂક રાખી કહ્યું, તારા પિતાને…

View More બંદૂકના નાળચે યુવાનનું અપહરણ કરી રોકડ-કાર અને દાગીનાની લૂંટ

તહેવારોમાં સખણા રહેજો, 126 રીઢા ગુનેગારોની ક્રાઇમબ્રાન્ચમાં પરેડ

ચોરી, લૂંટ, વાહન ઉઠાંતરી અને ચીલ ઝડપ સહિતના ગુનામાં અગાઉ પકડાયેલા રીઢા ગુનેગારોને શાનમાં સમજી જવા ચેતવણી જન્માષ્ટમીના તહેવાર અનુસંધાને શહેર વિસ્તારમાં ચોરી,લુંટ,ચીલઝડપ તેમજ વાહન…

View More તહેવારોમાં સખણા રહેજો, 126 રીઢા ગુનેગારોની ક્રાઇમબ્રાન્ચમાં પરેડ

માલવિયાનગર પોલીસે દારૂના ત્રણ દરોડા પાડ્યા, 2006 બોટલ જપ્ત કરી

150 ફૂટ રીંગ રોડ આંબેડકર નગર સર્કલ પાસે આસ્થા ચોકડી નજીક મેળાવાળા ગ્રાઉન્ડમાં ખુલ્લી જગ્યામાં વેચાણ અર્થે દારૂૂ ઉતર્યો હોવાની બાતમી મળતા માલવીયા પોલીસ મથકના…

View More માલવિયાનગર પોલીસે દારૂના ત્રણ દરોડા પાડ્યા, 2006 બોટલ જપ્ત કરી

કોઠારિયા રોડ પર દારૂ ભરેલી કાર સાથે રેલનગર અને ભગવતીપરાનો શખ્સ ઝડપાયો

આજી રિંગ રોડ પર સહજાનંદ પાર્ક-રમાં શેરી નં. 1માં શેડમાંથી એલ.સી.બી. ઝોન-1ની ટીમે રૂૂા.2.49 લાખની કિંમતની દારૂૂની 144 બોટલ, 2 લીટરના 54 જગ, વગેરે મુદ્દામાલ…

View More કોઠારિયા રોડ પર દારૂ ભરેલી કાર સાથે રેલનગર અને ભગવતીપરાનો શખ્સ ઝડપાયો

ખૂન કા બદલા ખૂન પ્રકરણમાં એક આરોપીની જામીન અરજી મંજૂર

રાજકોટમાં જ રહેતો અને 15 નવેમ્બર 2019માં સાહીલ હનીફભાઇ પાયકનામના યુવાનની ટ્રકમાં રેડીયમ પટ્ટી ફીટ કરવાના મુદ્દે મુકેશ ઉર્ફે કાનો ઉર્ફે કુલદીપ ખોડાભાઇ સોલંકી, અમરીશ…

View More ખૂન કા બદલા ખૂન પ્રકરણમાં એક આરોપીની જામીન અરજી મંજૂર