બીઆરટીએસ સહિતની બસમાં ગમે તેટલી વખત મુસાફરી કરી શકશે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર…
View More ભાઇબીજના દિવસે બહેનોને સિટી બસમાં વિનામુલ્યે મુસાફરીની ભેટCategory: સૌરાષ્ટ્ર
રાજકોટમાં ટોયોટાના શોરૂમમાંથી રૂપિયા 7.45 લાખ રોકડની ચોરી
કેશિયરની ઓફિસમાં રાખેલ તીજોરી ત્રણ શખ્સો ઉઠાવી ગયા, ચોરીમાં જાણભેદુની શંકા રાજકોટ નજીક કાંગશીયાળી સીમમાં નેશનલ હાઇવે રોડ પર આવેલ ઇન્ફીનીયમ ટોયોટા શો રૂૂમમાં રૂૂ.7.45…
View More રાજકોટમાં ટોયોટાના શોરૂમમાંથી રૂપિયા 7.45 લાખ રોકડની ચોરીઢુવા ચોકડી પાસે જૂની અદાવતમાં શ્રમિકો વચ્ચે બઘડાટી: પાંચ ઘવાયા
હેર સલૂનમાં વાળ કપાવવા માટે બંને જૂથ ભેગા થઈ જતાં કાતર અને પાઈપ વડે થઈ મારામારી ; સામસામે ફરિયાદ વાંકાનેરના ઢૂવા ચોકડી નજીક બંધુનગર…
View More ઢુવા ચોકડી પાસે જૂની અદાવતમાં શ્રમિકો વચ્ચે બઘડાટી: પાંચ ઘવાયારાજકોટ મનપાના તત્કાલિન CFOએ મહિલા કોન્સ્ટેબલની છેડતી કરી હત્યાનો પ્રયાસ કર્યો
ધોળે દિવસે પીછો કરી કારથી આંતરી વાળ ખેંચી ગળુ દબાવી એસીડ એટેકની ધમકી આપી ભુજ અને ત્યારબાદ રાજકોટમાં મનપાના ચીફ ફાયર ઓફિસરની ફરજ દરમિયાન…
View More રાજકોટ મનપાના તત્કાલિન CFOએ મહિલા કોન્સ્ટેબલની છેડતી કરી હત્યાનો પ્રયાસ કર્યોમાણાવદરના ઊંટડી ગામે ભેંસે ઢીંકે ચડાવતાં ઘવાયેલા આધેડનું મોત
પ્રભાસપાટણમાં યુવકનો ઝેર પી આપઘાતનો પ્રયાસ માણાવદરનાં ઉટડી ગામે ભેંસને બાંધવા જતાં આધેડના પગમાં દોરડુ વિટવાઈ જતાં આધેડ પડી ગયા હતાં તે દરમિયાન ભેંસે ઢીક…
View More માણાવદરના ઊંટડી ગામે ભેંસે ઢીંકે ચડાવતાં ઘવાયેલા આધેડનું મોતમોરબીના સાવસર પ્લોટમાં કારમાં ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ પકડાયો
કાર, રોકડ સહિત રૂા.5.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો મોરબીના સાવસર પ્લોટમાં કારમાંથી મેફેદ્રોન ડ્રગ્સના જથ્થા સાથે પોલીસે એક આરોપીને ઝડપી લીધો હતો પોલીસે આરોપી પાસેથી…
View More મોરબીના સાવસર પ્લોટમાં કારમાં ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ પકડાયોગોંડલના ગુંદાળા નજીક બાઈક અકસ્માતમાં ચાલકનું મોત
કરમાર પીપળિયાનો યુવાન મધરાત્રે આંટો મારવા નીકળતાં કાળ ખેંચી ગયો; પરિવારમાં શોક કોટડાસાંગાણીના કરમાર પીપળીયા ગામે રહેતો યુવાન રાત્રીના સમયે બાઈક લઈને આંટો મારવા નીકળ્યો…
View More ગોંડલના ગુંદાળા નજીક બાઈક અકસ્માતમાં ચાલકનું મોતબોટાદમાં આંગડિયા પેઢી કે જ્વેલર્સને લૂંટે એ પહેલાં જ છ શખ્સોની ટોળકી ઝડપાઇ
ટોળકી સ્ત્રીના વેશમાં ગુનાને અંજામ આપતી હતી, 6.70 લાખનો મુદ્દામાલ જપ્ત બોટાદ જિલ્લાના ઢસા પોલીસે લૂંટની યોજના બનાવી રહેલી એક ખતરનાક ટોળકીનો પર્દાફાશ કર્યો છે.…
View More બોટાદમાં આંગડિયા પેઢી કે જ્વેલર્સને લૂંટે એ પહેલાં જ છ શખ્સોની ટોળકી ઝડપાઇજૂનાગઢના ખામધ્રોળમાં 696 બોટલ દારૂ ભરેલી સ્કોર્પિયો ઝડપાઇ
ત્રણ આરોપી પકડાયા, બે ફરાર: 12.76 લાખનો મુદ્દામાલ જપ્ત નશાનો કાળો કારોબાર જૂનાગઢમાં ફેલાઈ તે પહેલા જજુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે જૂનાગઢના ત્રણ બુટલેગરોને લાખોના દારૂૂ સાથે…
View More જૂનાગઢના ખામધ્રોળમાં 696 બોટલ દારૂ ભરેલી સ્કોર્પિયો ઝડપાઇકેશોદના શેરગઢમાં જંબો થ્રેસરમાં ચૂંદડી ફસાઇ જતાં યુવતીનું મોત
મગફળી કાઢવાની કામગીરી દરમિયાન બનેલી ઘટના, પરિવાર આધાતમાં કેશોદ તાલુકાના શેરગઢ ગામના વાડી વિસ્તારમાં મગફળી કાઢવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે એક અત્યંત કરૂૂણ અને…
View More કેશોદના શેરગઢમાં જંબો થ્રેસરમાં ચૂંદડી ફસાઇ જતાં યુવતીનું મોત