ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ગત તારીખ 11 માર્ચ 2024 ના રોજ પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા વીજ ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. તે દરમિયાન સલાયામાં પાણીના ટાંકા…
View More સલાયામાં વીજચોરી કેસમાં મહિલાને ત્રણ વર્ષની સખત કેદ તથા દંડCategory: સૌરાષ્ટ્ર
મીઠાપુરમાં ટ્રકની ઠોકરે સ્કૂટર સવાર વૃધ્ધનું મૃત્યુ
સલાયાના યુવાનનો પગ લપસી જતા કુવામાં પટકાતા મૃત્યુ ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા ધીરજલાલ વૃજલાલ તન્ના નામના 72 વર્ષના વેપારી વૃદ્ધ તા. 25…
View More મીઠાપુરમાં ટ્રકની ઠોકરે સ્કૂટર સવાર વૃધ્ધનું મૃત્યુજામસાહેબની તબિયત લથડી, પાંચ દિવસ સુધી મુલાકાતો રદ
જામનગરના રાજવી જામસાહેબની તબિયત નાદુરસ્ત હોવાના સમાચાર સામે આવ્યા છે. જામસાહેબની તબિયત નાદુરસ્ત અને થોડી ચિંતાજનક બનતા આગામી 5 દિવસો માટેની તમામ મુલાકાતો રદ કરવામાં…
View More જામસાહેબની તબિયત લથડી, પાંચ દિવસ સુધી મુલાકાતો રદખંભાળિયા-જામનગર હાઇવે પર કજુરડા પાટિયે બેરી કેડ મૂકી દેતા વાહનચાલકો પરેશાન
ખંભાળીયા-જામનગર હાઇવે પરના કજુરડા પાટીયા પાસે નેશ્નલ હાઇવે દ્વારા બેરી ગેઇટ મુકી દેતા લોકો હેરાન પરેશાન થય ગયા છે જે દિવાળી તહેવારો ટાઇમેજ રસ્તો બંધ…
View More ખંભાળિયા-જામનગર હાઇવે પર કજુરડા પાટિયે બેરી કેડ મૂકી દેતા વાહનચાલકો પરેશાનજામનગરમાં નીલકંઠ પાર્કમાં સગી બહેન પર ભાઇનો હુમલો
જામનગરમાં ભાઈ-બહેન વચ્ચેના ઝઘડાનો કિસ્સો સામે આવ્યો છે, અને નીલકંઠ પાર્ક વિસ્તારમાં રહેતા એક ભાઈએ પોતાની સગી બહેન ઉપર હુમલો કરી દીધાનું સામે આવ્યું છે.…
View More જામનગરમાં નીલકંઠ પાર્કમાં સગી બહેન પર ભાઇનો હુમલોજામજોધપુરના પરડવામાં યુવાનની હત્યા નીપજાવનાર પત્ની અને સાળો ઝડપાયા
જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં એક વાડીમાં ખેત મજૂરી કામ કરતા શ્રમિક યુવાન ઉપર તેની જ પત્ની અને સાળાએ લાકડાના ધોકા વડે હુમલો કરી હત્યા નિપજાવી…
View More જામજોધપુરના પરડવામાં યુવાનની હત્યા નીપજાવનાર પત્ની અને સાળો ઝડપાયાજામનગરમાં ચેમ્બર કોલોનીમાં પાઇપલાઇન માટે ખોદકામ કરી નાખતા રોડમાં ભંગાણ
જામનગર શહેરમાં માં ચેમ્બર કોલોની ના મેઈન રોડ પર રાધે ક્રિષ્ના ના મંદિર પાસે જામનગર મહાનગરપાલિકા દ્વારા આજથી પંદર દિવસથી પાણી ની પાઇપ લાઇન નાખવાનું…
View More જામનગરમાં ચેમ્બર કોલોનીમાં પાઇપલાઇન માટે ખોદકામ કરી નાખતા રોડમાં ભંગાણજામનગર નજીક દરેડ વિસ્તારમાં ચાર કારખાનેદારો ગંદુ પાણી છોડતાં પકડાયા
ગંદા પાણીના સેમ્પલો લઈને પૃથ્થકરણ માટે ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલાયા, ચાર કારખાને દારોને નોટિસ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરીની જામનગર બ્રાન્ચ દ્વારા આજે દરેડ વિસ્તારમાં…
View More જામનગર નજીક દરેડ વિસ્તારમાં ચાર કારખાનેદારો ગંદુ પાણી છોડતાં પકડાયાધ્રોલ પંથકમાંથી પીજીવીસીએલના 1200 મીટર વીજવાયરની ચોરી
જામનગર જિલ્લામાં વાયર ચોરી કરતી ગેંગ ફરીથી સક્રિય બની છે, અને ધ્રોળ પંથકમાં પીજીવીસીએલના કુલ 11 ગાળાના વીજ વાયરોની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા…
View More ધ્રોલ પંથકમાંથી પીજીવીસીએલના 1200 મીટર વીજવાયરની ચોરીહળવદ નજીક ટ્રક અડફેટે એક્ટિવા ચાલક મહિલાનું મોત, એકને ઈજા
જુના ધનાળા રેલ્વે ફાટક નજીક ડબલ સવારી એકટીવાને ટ્રક ડમ્પર ચાલકે ઠોકર મારી હતી અકસ્માતમાં મહિલાનું મોત થયું હતું જયારે એક વ્યક્તિને ઈજા પહોંચી હતી…
View More હળવદ નજીક ટ્રક અડફેટે એક્ટિવા ચાલક મહિલાનું મોત, એકને ઈજા