શહેરના જૂના મોરબી રોડ પરથી ઓનલાઇન આઇડીમાં ક્રિકેટ સટ્ટો રમતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલો શખ્સ મોબાઇલ આઇડીમાં આફ્રિકા અને આયર્લેન્ડ વચ્ચે ચાલતી મહિલા…
View More જૂના મોરબી રોડ પરથી ઓનલાઇન આઇડીમાં ક્રિકેટ સટ્ટો રમતો શખ્સ ઝબ્બેCategory: સૌરાષ્ટ્ર
ભુજના કુકમામાં મોંઘો મોબાઇલ લેવાની ના પાડતા પુત્રનો બોરવેલમાં પડી આપઘાત
આર્મીની રેસ્કયુ ટીમે 140 ફૂટ ઉંડા બોરવેલમાંથી યુવાનને બહાર કાઢી હોસ્પિટલે ખસેડ્યો પરંતુ જીવ ન બચ્યો વાલીએ મોંઘો મોબાઈલ ભાડે લેવાની ના પાડતાં ઝારખંડનો નવયુવાન…
View More ભુજના કુકમામાં મોંઘો મોબાઇલ લેવાની ના પાડતા પુત્રનો બોરવેલમાં પડી આપઘાતરાજકોટમાં પરિણીત પુત્રીના પ્રેમીની હત્યામાં ઝડપાયેલા PGVCLના નિવૃત્ત કર્મચારીનો આપઘાત
સારણગાંઠની તકલીફ હોવાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુ પરિણીત પુત્રીને ઘરે મળવા આવેલા તેના પ્રેમિની છરીના ઘા ઝીંકી હત્યા…
View More રાજકોટમાં પરિણીત પુત્રીના પ્રેમીની હત્યામાં ઝડપાયેલા PGVCLના નિવૃત્ત કર્મચારીનો આપઘાતકેશોદમાં મોબાઇલની દુકાનમાંથી 14.28 લાખની ચોરીનું પગેરું રાજકોટ સુધી લંબાયું
કેશોદ શહેરના 24 કલાક ધમધમતાં બસ સ્ટેશન રોડ પર આવેલ સાંઇરામ મોબાઈલ શોપમાં અજાણ્યાં શખ્સોએ ગેર કાયદેસર પ્રવેશ કરી 66 નંગ એન્ડ્રોઇડ મોબાઈલ ફોન, ઈયર…
View More કેશોદમાં મોબાઇલની દુકાનમાંથી 14.28 લાખની ચોરીનું પગેરું રાજકોટ સુધી લંબાયુંરાજકોટના બે યુવાનો નકલી કિન્નર બની બારડોલીમાં પૈસા ઉઘરાવતા હતા, ‘અસલી કિન્નરો’એ પકડી મેથીપાક ચખાડ્યો
સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં નકલી કિન્નર બની ઉઘરાણી કરતા બે પુરુષ પકડાયા છે. આ બંનેએ સરભોણ ગામમાં એક લગ્ન પ્રસંગમાં 31000 રૂૂપિયાની માંગણી કરી હતી.…
View More રાજકોટના બે યુવાનો નકલી કિન્નર બની બારડોલીમાં પૈસા ઉઘરાવતા હતા, ‘અસલી કિન્નરો’એ પકડી મેથીપાક ચખાડ્યોમેફોડ્રોન ડ્રગ્સના કેસમાં મુંબઈના શખ્સને નિર્દોષ મુક્ત કરતી કોર્ટ
રાજકોટમાં બે વર્ષ પૂર્વે ડ્રગ્સનો કાળો કારોબાર કરવા આવેલા બોમ્બેના શખ્સને પોલીસે 130.84 ગ્રામ “મેફોડ્રોન” ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો. જે એનડીપીએસના ગુનામાં સંડોવાયેલા મુંબઈના…
View More મેફોડ્રોન ડ્રગ્સના કેસમાં મુંબઈના શખ્સને નિર્દોષ મુક્ત કરતી કોર્ટયાદગાર રવિવાર: એર-શોમાં માનવ મહેરામણ ઉમટ્યો
ગરુડ કમાન્ડો દ્વારા રેસ્કયુ મિશન અને આકાશ ગંગાના સ્કાયડાઇવિંગને હજારો લોકોએ તાળીઓ સાથે વધાવી સૂર્યકિરણની ટીમે 9 વિમાનો દ્વારા આકાશમાં ત્રિરંગા અને હાર્ટ સહિતના અદ્ભૂત…
View More યાદગાર રવિવાર: એર-શોમાં માનવ મહેરામણ ઉમટ્યોએર શો પૂરો થયા બાદ ટ્રાફિકજામનો હોરર શો!
રૈયા ગામથી નવા રિંગ રોડ વચ્ચે સિંગલ પટ્ટી રોડના કારણે ટ્રાફિક; અંધાધૂંધી જેવી સ્થિતિ સર્જાઇ સ્માર્ટ સિટી, ન્યુ રેસકોર્સનું કામ પુરુ પણ એન્ટ્રી પોઇન્ટ્ સમાન…
View More એર શો પૂરો થયા બાદ ટ્રાફિકજામનો હોરર શો!અમરેલીમાં ફરી તાલિમી વિમાન રન વે પરથી સરક્યું, દુર્ઘટના સહેજમાં અટકી
અમરેલી એરપોર્ટ પર ફરી એક મોટી દુર્ઘટના ટળી છે. વહેલી સવારે ટ્રેનિંગ સેન્ટરનું એક પ્લેન રનવે પરથી નીચે ઉતરી ગયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ…
View More અમરેલીમાં ફરી તાલિમી વિમાન રન વે પરથી સરક્યું, દુર્ઘટના સહેજમાં અટકીફેરી વ્હિલમાં 4 લોકોને 100 ફૂટ ઉંચે લટકાવી ઓપરેટર ગુમ
રવિવારે બનેલી ઘટના, ચાર રાઉન્ડ પૂરા થયા બાદ સહેલાણીઓ બોગીમાં બેસી રહ્યા, ઓપરેટર આંખો મીંચી તાળું મારી રવાના થઇ ગયો 20 મિનિટ તમાસો ચાલ્યા બાદ…
View More ફેરી વ્હિલમાં 4 લોકોને 100 ફૂટ ઉંચે લટકાવી ઓપરેટર ગુમ