ગરુડ કમાન્ડો દ્વારા રેસ્કયુ મિશન અને આકાશ ગંગાના સ્કાયડાઇવિંગને હજારો લોકોએ તાળીઓ સાથે વધાવી સૂર્યકિરણની ટીમે 9 વિમાનો દ્વારા આકાશમાં ત્રિરંગા અને હાર્ટ સહિતના અદ્ભૂત…
View More યાદગાર રવિવાર: એર-શોમાં માનવ મહેરામણ ઉમટ્યોAir Show
એર શો સાથે યોજાશે વેપન્સ એક્ઝિબિશન, બે દિવસ કાર્યક્રમ
અટલ સરોવર ખાતે તા.6 અને તા.7ના રોજ સવારે 10 વાગ્યાથી એર શો શરૂ થશે, ટ્રાફિક સંચાલન અને બેઠક વ્યવસ્થા માટે લોકોને વહેલાસર આવવા મ્યુનિ.કમિશનરનો અનુરોધ…
View More એર શો સાથે યોજાશે વેપન્સ એક્ઝિબિશન, બે દિવસ કાર્યક્રમરાજકોટમાં એર શો પૂર્વે અટલ સરોવર ખાતે છ વિમાનોનું રિહર્સલ
સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા એર શોની તૈયારીઓ અંતિમ તબક્કામાં, તા.7ના રોજ દિલ ધડક કરતબો જોવા મળશે રિહર્સલ દરમિયાન આકાશમાં દિલ ધડક કરતબોની પ્રેકટીસ કરી લોકોમાં…
View More રાજકોટમાં એર શો પૂર્વે અટલ સરોવર ખાતે છ વિમાનોનું રિહર્સલરાજકોટમાં પણ 7 ડિસેમ્બરે કેવડિયા જેવા એર શોનું આયોજન
સૂર્યકિરણની ટીમ ફલાય પાસ્ટ કરશે, ડાયમંડ ફોર્મેશન સહિતના કરતબો બતાવશે સૂર્યકિરણ એરોબેટિક ટીમ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં કેવડિયા ખાતે યોજાયેલ એર શો જેવો જ…
View More રાજકોટમાં પણ 7 ડિસેમ્બરે કેવડિયા જેવા એર શોનું આયોજન