માંડવીના બાગમાં પડોશી સાથે બોલાચાલીનાં પગલે 83 વર્ષીય વૃદ્ધ ભાણજીભાઇ મોતાનું બ્લડપ્રેશર વધી જતાં તેમનું મૃત્યુ થયું હતું. બીજી તરફ મુંદરાના નાના કપાયામાં મૂળ મધ્યપ્રદેશના…
View More કચ્છમાં પાડોશી સાથે ઝઘડો થતા 83 વર્ષના વૃધ્ધનું હૃદય બેસી ગયું: મોતCategory: કચ્છ
મુન્દ્રા બંદરે 140 કિલો ડ્રગ્સ ઝડપાયું
અમદાવાદ નાર્કોટીકસ ટીમે ‘રિક્ષા’માં આવી ઓપરેશન પાર પાડયું, એજન્સીએ તપાસ શરૂ કરી મુન્દ્રા પોર્ટ પરની એક જેટીમાં આજે સાંજથી શરૂૂ થયેલી કાર્યવાહીમાં એક આયાતી ક્ધટેનરમાં…
View More મુન્દ્રા બંદરે 140 કિલો ડ્રગ્સ ઝડપાયુંકચ્છના અબડાસામાં ગૌચરની 1400 એકર જમીન ગેરકાયદેસર દબાણથી મુક્ત
પશ્ચિમ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં ગૌચર જમીન પર વર્ષોથી ચાલી રહેલા ગેરકાયદેસર દબાણો સામે પશ્ચિમ કચ્છ પોલીસ અને તાલુકા વહીવટી તંત્રએ સંયુક્ત રીતે વિશાળ અભિયાન…
View More કચ્છના અબડાસામાં ગૌચરની 1400 એકર જમીન ગેરકાયદેસર દબાણથી મુક્તઅબડાસાના દરિયાકિનારે ચરસના 20 પેકેટ મળી આવ્યા, 12 દિવસમાં 70.50 કરોડનું ચરસ મળ્યું
અબડાસાના ખુઅડા અને સૈયદ સુલેમાનપીર ટાપુ પરથી પેટ્રોલિંગ દરમિયાન ચરસના વધુ 20 બિનવારસુ પેકેટ મળી આવ્યા છે. આ સાથે, કચ્છના વિવિધ વિસ્તારોમાંથી છેલ્લા 12 દિવસમાં…
View More અબડાસાના દરિયાકિનારે ચરસના 20 પેકેટ મળી આવ્યા, 12 દિવસમાં 70.50 કરોડનું ચરસ મળ્યુંઅબડાસાના 19 ખેડૂત સાથે રૂા.47.13 લાખની ઠગાઇ
અબડાસામાં ઘઉંનો મબલક પાક થયો, પરંતુ ટેકાના ભાવની ખરીદી ન થતાં લેભાગુઓ સક્રિય બન્યા હતા અને ખેડૂતો પણ પોતાનો પાક વેચવા તૈયાર થઇ ગયા હતા.…
View More અબડાસાના 19 ખેડૂત સાથે રૂા.47.13 લાખની ઠગાઇસૌરાષ્ટ્ર-કચ્છમાં બુટલેગરો પર પોલીસની સ્ટ્રાઇક, 4 કરોડનો દારૂ ઝડપાયો
જામનગર-જાફરાબાદ, વીંછિયા, રાજકોટ-અમદાવાદ હાઇવે, કચ્છના ભચાઉમાં અને જસદણમાં સ્થાનિક પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલ ત્રાટકી દારૂની 52 હજારથી વધુ બોટલ જપ્ત, 11 આરોપીની ધરપકડ: દારૂનો…
View More સૌરાષ્ટ્ર-કચ્છમાં બુટલેગરો પર પોલીસની સ્ટ્રાઇક, 4 કરોડનો દારૂ ઝડપાયોબર્ડ ફલૂના ખતરા સામે સરકાર એલર્ટ, પોલ્ટ્રી ફાર્મમાં તપાસ
ગાંધીનગર-કચ્છ સહિતના સ્થળોએ અલગ અલગ ટીમો બનાવીને દરેક ફાર્મની ચકાસણી, હાલ કોઈ શંકાસ્પદ કેસ નહીં રાજ્યમાં બર્ડ ફ્લૂના ખતરાને ટાળવા માટે વહીવટી તંત્ર દ્વારા એક્શન…
View More બર્ડ ફલૂના ખતરા સામે સરકાર એલર્ટ, પોલ્ટ્રી ફાર્મમાં તપાસકચ્છના દરિયાકાંઠેથી વધુ 20 ચરસનાં પેકેટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ હરકતમાં
કચ્છના દરિયાઈ માર્ગે ડ્રગ્સની ઘૂસણખોરીનો સિલસિલો યથાવત રહ્યો છે. શુક્રવારે જખૌ નજીકથી પેટ્રોલિંગ દરમિયાન ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની ટીમને બિનવારસુ હાલતમાં ચરસના 20 પેકેટ મળી આવ્યા…
View More કચ્છના દરિયાકાંઠેથી વધુ 20 ચરસનાં પેકેટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ હરકતમાંકચ્છના વિવિધ ટાપુઓ પરથી ડ્રગ્સના 30થી વધુ પેકેટ મળી આવ્યા
ડ્રગ્સના પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત, સુરક્ષામાં છીંડા?:BSF, સુરક્ષા એજન્સી અને FSL ઘટના સ્થળે ગુજરાતનો દરિયો કાંઠો સૌથી વિશાળ છે સાથો સાથ અત્યંત સંબોધનશીલ પણ…
View More કચ્છના વિવિધ ટાપુઓ પરથી ડ્રગ્સના 30થી વધુ પેકેટ મળી આવ્યાકચ્છના કોટેશ્ર્વર નજીક બિનવારસી પાકિસ્તાની બોટ મળતા તંત્ર એલર્ટ
ભારત-પાકિસ્તાન સરહદે આવેલી કચ્છની ખાડીમાં સુરક્ષા એજન્સીઓ ફરી એકવાર હરકતમાં આવી છે. કચ્છના કોટેશ્વર નજીક આવેલી પડાલા ક્રિક વિસ્તારમાંથી સીમા સુરક્ષા દળ (BSF) એ એક…
View More કચ્છના કોટેશ્ર્વર નજીક બિનવારસી પાકિસ્તાની બોટ મળતા તંત્ર એલર્ટ