પેડેસ્ટ્રીયન (પગપાળા), સાઈકલ ટ્રેક, વાહન વ્યવહાર, બાળકો-વૃધ્ધ-દિવ્યાંગ માટે પૂરતી જગ્યા મળશે જે-તે શહેરમાં પાયલોટ પ્રોજેકટ માટે રાજ્ય સરકાર આપશે ગ્રાન્ટ: રોડ જંકશન-ડિવાઇડર નવી ઇન્ફ્રાસ્ટ્રકચર નીતિ…
View More રાજકોટ સહિત રાજ્યમાં લાગુ થશે રોડ ડેવલપમેન્ટની સમાન આધુનિક ડિઝાઇનCategory: રાજકોટ
મૃતક પત્ની પાસે રૂપિયા માંગતી હોવાનું કહી પાડોશી મહિલાએ ઉઘરાણી કરતાં વૃધ્ધે ફિનાઈલ પીધું
શહેરમાં માંડાડુંગર વિસ્તારમાં રહેતાં વૃધ્ધે પાડોશી મહિલાએ મૃતક પત્ની પાસે રૂપિયા માંગતી હોવાનું કહી ઉઘરાણી કરી ત્રાસ આપ્યો હોવાના આક્ષેપ સાથે વૃધ્ધે ફિનાઈલ પી લીધું…
View More મૃતક પત્ની પાસે રૂપિયા માંગતી હોવાનું કહી પાડોશી મહિલાએ ઉઘરાણી કરતાં વૃધ્ધે ફિનાઈલ પીધુંજામનગર રોડ ઉપર રિસામણે બેઠેલી પત્નીને તેડવા આવેલા યુવક ઉપર સાસરિયાનો હુમલો
શહેરમાં જામનગર રોડ પર નવી કોર્ટ પાસે રિસામણે બેઠેલી પત્નીને તેડવા આવેલા સાજડીયાળી ગામના યુવકને ‘તું અહિં કેમ આવ્યો ત્યારે અહિં નહીં આવવાનું’ તેમ કહી…
View More જામનગર રોડ ઉપર રિસામણે બેઠેલી પત્નીને તેડવા આવેલા યુવક ઉપર સાસરિયાનો હુમલોટેમ્પો ટ્રાવેલરમાં છૂપાવેલ 306 બોટલ દારૂ ઝડપાયો
રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર શાપર વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક હોટેલ પાસેથી ફોર્સ ટેમ્પો ટ્રાવેલર ગાડીમાંથી 306 બોત્દ વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો…
View More ટેમ્પો ટ્રાવેલરમાં છૂપાવેલ 306 બોટલ દારૂ ઝડપાયોહલેન્ડાની સીમમાં વાડીના હલણ પ્રશ્ર્ને યુવાન ઉપર પિતરાઇ ભાઇઓનો હુમલો
શહેરની ભાગોળે ભાવનગર હાઇવે પર આવેલા હલેન્ડા ગામે વાડીના હલણ પ્રશ્ર્ને યુવાન ઉપર પિતરાઇઓએ ધોકા વડે હુમલો કરી માર મારતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે…
View More હલેન્ડાની સીમમાં વાડીના હલણ પ્રશ્ર્ને યુવાન ઉપર પિતરાઇ ભાઇઓનો હુમલોરોહીદાસપરામાં યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત
શહેરના સામાકાંઠે કુવાડવા રોડ પર આવેલા રોહીદાસ પરામાં રહેતા યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારજનોમાં ગમગીની છવાઇ જવા પામી છે. આ અંગે…
View More રોહીદાસપરામાં યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાતરિસામણે રહેલી પત્નીને ફોન પર પતિ સાથે ઝઘડો થતા ફિનાઇલ પીધું
શહેરના 150 ફૂટ રીંગરોડ પર આવેલા આંબેડકરનગરમાં એક મહિનાથી રિસામણે રહેલી પરિણીતાએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેણીને સારવાર માટે હોસ્પિટલમા ખસેડવામાં આવી છે. છોકરાનુ…
View More રિસામણે રહેલી પત્નીને ફોન પર પતિ સાથે ઝઘડો થતા ફિનાઇલ પીધુંવાંકાનેરના તીથવા ગામે સાળાની જાનમાં ગયેલા રાજકોટના યુવકનું હૃદયરોગના હુમલાથી મોત
રાજકોટમાં રહેતો યુવાન પડધરી રહેતા સાળાની જાનમાં વાંકાનેરના તીથવા ગામે ગયો હતો. ત્યારે યુવકને હૃદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવકનુ મોત નીપજતા…
View More વાંકાનેરના તીથવા ગામે સાળાની જાનમાં ગયેલા રાજકોટના યુવકનું હૃદયરોગના હુમલાથી મોતરાજકોટમાં પોલીસ ભરતીની તૈયારી કરતાં બે યુવક ઉપર ખૂની હુમલો
રાજકોટમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે અને નજીવી બાબતોમાં જીવલેણ હુમલા થવાની ઘટનાઓ સામાન્ય બની હોય તેવું લાગી રહ્યું છે અને કાયદો અને વ્યવસ્થાની…
View More રાજકોટમાં પોલીસ ભરતીની તૈયારી કરતાં બે યુવક ઉપર ખૂની હુમલોરાજકોટની ભાગોળે બામણબોર પાસેથી રૂપિયા 3.59 લાખનો દારૂ ઝડપાયો
અમદાવાદ-રાજકોટ હાઈવે પર બામણબોર ચેકપોસ્ટ નજીકથી પીસીબીની ટીમે રૂૂ.3.59 લાખની કિંમતનો વિદેશી દારૂૂ અને શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઝડપી પાડ્યો છે. બુટલેગરો દ્વારા પોલીસને છેતરવા માટે…
View More રાજકોટની ભાગોળે બામણબોર પાસેથી રૂપિયા 3.59 લાખનો દારૂ ઝડપાયો