ગુજરાતમાં હાલ પૂર્વથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સાથે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છવાયેલું છે જેના કારણે તાપમાનમાં ફરીથી વધારાની અને હીટવેવની આગાહી…
View More આજથી ફરી હીટવેવની આગાહી, પારો 44 પહોંચવાની શકયતાCategory: રાજકોટ
કામ જોઈતું હોય તો મારી સાથે સૂવુ પડશે, બોલિવૂડની કાળી બાજુ ઉજાગર
ફિલ્મ આયુષ્મતી ગીતા મેટ્રિક પાસથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી કશિકા કપૂરે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કડવા સત્યનો પર્દાફાશ કર્યો છે. કશિકાએ કાસ્ટિંગ કાઉચને લઈને પોતાના ચોંકાવનારા અનુભવો…
View More કામ જોઈતું હોય તો મારી સાથે સૂવુ પડશે, બોલિવૂડની કાળી બાજુ ઉજાગરડો.આંબેડકર જયંતીની રેલીમાં પોલીસ અને યુવાનો વચ્ચે ઘર્ષણ
જિલ્લા પંચાયત ચોકમાં ટ્રાફિક જામ વચ્ચે પોલીસે વાહનો આગળ લેવાનું કહેતા બબાલ, સમજાવટ બાદ મામલો થાળે ડો. બાબા સાહેબ આંબેડકરની 134 મી જન્મ જયંતિને અનુલક્ષીને…
View More ડો.આંબેડકર જયંતીની રેલીમાં પોલીસ અને યુવાનો વચ્ચે ઘર્ષણશિક્ષણ એ દેશની સામાજિક, આર્થિક અને રાજકીય ક્રાંતિની આધાર શીલા છે: મંત્રી ભાનુબેન
ડો.બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મ જંયતિના ભાગરૂૂપે આજરોજ સામાજિક ન્યાય અને અધિકારીતા તથા મહિલા અને બાળ ક્લ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષ સ્થાને વીર નર્મદ યુનિવર્સિટી, સુરત…
View More શિક્ષણ એ દેશની સામાજિક, આર્થિક અને રાજકીય ક્રાંતિની આધાર શીલા છે: મંત્રી ભાનુબેનસર્વેશ્ર્વર ચોક પાસેનો યાજ્ઞિક રોડ કાલથી ચાર માસ બંધ કરાશે
સરદારનગર મેઇન રોડથી ન્યુ જાગનાથ શેરી નં.20 સુધીના રોડ પર કલવર્ટનું કામ કરવા વાહનો માટે માર્ગો ડાઇવર્ટ કરાયા, જાહેરનામું પ્રસિદ્ધ યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોક…
View More સર્વેશ્ર્વર ચોક પાસેનો યાજ્ઞિક રોડ કાલથી ચાર માસ બંધ કરાશેયાર્ડમાં ઘઉંની 2,75000, જીરૂની 25000 મણની આવક
રાજકોટ યાર્ડમાં દિનપ્રતિદિન અલગ-અલગ જણસીની વિક્રમી આવક થઇ રહી છે. આજે પણ દિવસના પ્રારંભ સાથે જ 1500થી વધુ વાહનો થકી ઘઉં, તુવેર, કપાસ, જીરૂ, એરંડા,…
View More યાર્ડમાં ઘઉંની 2,75000, જીરૂની 25000 મણની આવકડો. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતીએ ભવ્ય બાઇક રેલી
રાજકોટમાં આજે બંધરાણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી ભારે ઉત્સાહ ભરે ઉજવવામાં આવી હતી. આજે સવારે નાનમવા રોડથી સિવિલ હોસ્પિટલ ચોક સુધી બાઇકરેલીનું આયોજન…
View More ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતીએ ભવ્ય બાઇક રેલીવેલનાથપરામાં જુગારનો દરોડો : છ જુગારી ઝડપાયા
10 હજારનો મુદ્દામાલ જપ્ત શહેરનાં મોરબી રોડ પર વેલનાથપરા સોસાયટીમા જુગાર રમાતો હોવાની બાતમીને આધારે બી ડીવીઝન પોલીસ મથકનાં સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા…
View More વેલનાથપરામાં જુગારનો દરોડો : છ જુગારી ઝડપાયાતમે મકાન ખાલી કરીને જતા રહો તેમ કહી આધેડ ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો
શહેરમા ચુનારાવાડમા વૃધ્ધની સારવાર કરવા જતા આધેડને અજાણ્યા શખ્સોએ તમે મકાન ખાલી કરીને જતા રહો તેમ કહી માર માર્યો હતો. આધેડને ઇજા પહોંચતા સારવાર…
View More તમે મકાન ખાલી કરીને જતા રહો તેમ કહી આધેડ ઉપર અજાણ્યા શખ્સોનો હુમલોરામનાથ પરામાં ગૃહકલેશથી કંટાળી યુવાનનો ફાંસો ખાઇ આપઘાત
એકના એક પુત્રના મોતથી પરિવારમાં કલ્પાંત શહેરના રામનાથપરા વિસ્તારમાં રહેતા યુવાને ગૃહકલેશથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. જાણવા…
View More રામનાથ પરામાં ગૃહકલેશથી કંટાળી યુવાનનો ફાંસો ખાઇ આપઘાત