કાકા-ભત્રીજાને એમઓયુ કરવા પટના બોલાવી અપહરણ કરનાર 6 આરોપીની 7 દિવસના રિમાન્ડ ઉપર પૂછપરછ રાજકોટના કારખાનેદાર કાકા-ભત્રીજાને પટના બોલાવી અપહરણ કરી રૂૂ.2.50 લાખ ખંડણી માંગનાર…
View More કારખાનેદાર અને ભત્રીજાનું અપહરણ કરી ખંડણી પડાવનાર ટોળકી ઝડપાઈCategory: રાજકોટ
898 પાનના ગલ્લા-684 ચાની લારી-488 મેડિકલમાં ચેકિંગ, 7 સ્થળે ગાંજો મળ્યો
નશાના કાળા કારોબાર ઉપર રોક લગાવવા પોલીસની સજિર્કલ સ્ટ્રાઈક, જાહેરમાં બીડી, સિગરેટ ફૂંકતા 324 ઝડપાયા વિકાસ જનરલ સ્ટોરમાંથી રૂા. 1.46 લાખની નશાયુકત ગોળીઓ સાથે વેપારીની…
View More 898 પાનના ગલ્લા-684 ચાની લારી-488 મેડિકલમાં ચેકિંગ, 7 સ્થળે ગાંજો મળ્યોસગીરા ઉપર દુષ્કર્મ આચરવાના અને મદદગારીના ગુનામાં બે આરોપીને શંકાનો લાભ આપતી અદાલત
રાજકોટની નામાંકિત હોટલમાં પોલીસ અને મુંબઇની એનજીઓ ટીમે દરોડો પાડી બંનેને ઝડપી લીધા’તા રાજકોટ પોલીસ અને મુંબઈની એનજીઓ પ્રોજેકટ કલકીની સંયુક્ત રેઈડ દરમ્યાન સદરની હોટલમાં…
View More સગીરા ઉપર દુષ્કર્મ આચરવાના અને મદદગારીના ગુનામાં બે આરોપીને શંકાનો લાભ આપતી અદાલતવિદેશી દારૂના ગુનામાં કુખ્યાંત શખ્સની આગોતરા જામીન અરજી ફગાવતી કોર્ટ
શહેરમાં કાલાવડ રોડ ઉપર આવેલ રવિ પાર્કમાંથી 922 વિદેશી દારૂૂની બોટલો સાથે ઝડપાયેલા શખ્સની પૂછપરછમાં દારૂૂ કુખ્યાત શખ્સે વેચાણ અર્થે ઉતાર્યો હોવાનું ખુલ્યું હતું. જે…
View More વિદેશી દારૂના ગુનામાં કુખ્યાંત શખ્સની આગોતરા જામીન અરજી ફગાવતી કોર્ટપાડોશી પરિવાર ઉપર હુમલો કરવાના કેસમા માતા-પુત્રીના આગોતરા મંજૂર કરતી અદાલત
શહેરમાં કોઠારીયા રોડ પર આવેલ ગોકુલનગરમાં પાડોશી પરિવાર ઉપર પ્રાણઘાતક હથિયારો વડે હુમલો કરવાના ગુનામાં સંડોવાયેલી માતા-પુત્રીની આગોતરા જામીન અરજી કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી…
View More પાડોશી પરિવાર ઉપર હુમલો કરવાના કેસમા માતા-પુત્રીના આગોતરા મંજૂર કરતી અદાલતજિલ્લા પંચાયતની કારોબારીમાં 71 કરોડના 78 કામો મંજૂર
રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક કારોબારી ચેરમેનના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં જિલ્લામાં થનાર 78 કામ માટે રૂા.70.89 કરોડના કારોબારીમાં ટેન્રને બહાલી આપવામાં આવી…
View More જિલ્લા પંચાયતની કારોબારીમાં 71 કરોડના 78 કામો મંજૂરમહિકા ગામમાં સરકારી ખરાબામાં ખડકાઇ ગયેલ મકાનો અંગે તપાસનો આદેશ આપતા કલેકટર
દસ દિવસમાં રિપોર્ટ આપવા સુચના, કોઇની સંડોવણી ખુલી તો આકરા પગલાં રાજકોટ શહેરના ભાવનગર રોડ પર આવેલા મહિકા ગામમાં સરકારી પ્લોટ પર 190થી વધુ પાકા…
View More મહિકા ગામમાં સરકારી ખરાબામાં ખડકાઇ ગયેલ મકાનો અંગે તપાસનો આદેશ આપતા કલેકટરરાજકોટ-જેતપુર હાઈવેના રગડ-ધગડ કામ મુદ્દે કાનૂની લડતની કોંગ્રેસની તૈયારી
કામ પૂરુ ન થાય ત્યાં સુધી ટોલટેક્સ નહીં ચૂકવવા લડી લેવાની તૈયારી,NHA1ને 10 હજાર ઈ-મેઈલ, ટોલનાકે ધરણા, ચક્કાજામ સહિતના કાર્યક્રમો કરવાની જનહિત હાઈવે હક્ક આંદોલન…
View More રાજકોટ-જેતપુર હાઈવેના રગડ-ધગડ કામ મુદ્દે કાનૂની લડતની કોંગ્રેસની તૈયારીદારૂ પ્રકરણમાં અંતે ભાજપના વોર્ડ નં. 10ના પ્રમુખ મોનીલ શાહની ધરપકડ
ડી. એચ. કોલેજ પાસેથી દારૂની બોટલ સાથે ઝડપાયેલા: બે મિત્રોની પૂછપરછમાં નામ ખુલ્યા બાદ પોલીસની કાયર્વાહી યાજ્ઞિક રોડ પર આવેલી ડી એચ કોલેજના મેદાનમાંથી ગઇકાલે…
View More દારૂ પ્રકરણમાં અંતે ભાજપના વોર્ડ નં. 10ના પ્રમુખ મોનીલ શાહની ધરપકડપુત્રને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનાર પિતાને આજીવન કેદ
અમરગઢ ભીચરી ગામે વાડીએ પુત્રવધૂને કામ કરવા લઈ જવા મુદ્દે થયેલી બોલાચાલીમાં ખૂની ખેલ ખેલાયો’તો રાજકોટની ભાગોળે આવેલા અમરગઢ ભીચરી ગામે વાડીએ પુત્રવધુને કામ કરવા…
View More પુત્રને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનાર પિતાને આજીવન કેદ