મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગમાં છેલ્લા 15 દિવસથી આંધાધુંધી સર્જાઇ છે જેનુ મુખ્ય કારણ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા નવા પોર્ટલ ઉપર ડેટા અપલોડ ન થતા…
View More મનપાનું જન્મ-મરણ વિભાગ ગોટાળે ચઢયું : ત્રણેય પોર્ટલમાં ડખ્ખાCategory: રાજકોટ
સિવિલ હોસ્પિટલના મેડિકલ સ્ટોર ઇન્ચાર્જ ડો. નથવાણીની બદલી
રાજકોટની સિવિલ હોસ્પિટલમા તાજેતરમાં આરોગ્ય કમિશ્નરે રોગી કલ્યાણ સમિતિની બેઠકમા હાજરી આપતા દવા ખરીદી સહિતની શંકાસ્પદ બાબતો અંગે તડાફડી બોલાવ્યા બાદ હવે સિવિલ હોસ્પીટલના તબીબી…
View More સિવિલ હોસ્પિટલના મેડિકલ સ્ટોર ઇન્ચાર્જ ડો. નથવાણીની બદલીવાવડી અને રૈયાધાર કવાર્ટર પાસે જુગારના 2 દરોડામાં પતા ટીંચતા 20 શખ્સો ઝડપાયા
ક્રાઇમ બ્રાન્ચ અને તાલુકા પોલીસ ત્રાટકી : 84700ની રોકડ કબજે શહેરમાં વાવડી વિસ્તારમાં અને રૈયાધાર કવાર્ટર પાસે પોલીસે જુગારના બે દરોડા પાડી પતા ટીંચતા 20…
View More વાવડી અને રૈયાધાર કવાર્ટર પાસે જુગારના 2 દરોડામાં પતા ટીંચતા 20 શખ્સો ઝડપાયામોચીનગર અને યોગરાજનગરના બે બુટલેગરો પાસા હેઠળ જેલ હવાલે
શહેરના બે અલગ અલગ વિસ્તારમાં વિદેશી દારૂૂના અનેક ગુનામાં સામેલ બે બુટલેગરોને પીસીબીની ટીમે પાસામાં ધકેલી દીધા છે. મળતી વિગત મુજબ શહેરના બે અલગ અલગ…
View More મોચીનગર અને યોગરાજનગરના બે બુટલેગરો પાસા હેઠળ જેલ હવાલેરાજકોટમાં મોબાઇલના શોરૂમમાં નોકરી કરતા યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત
મોરબીના વતની અને કેટલાક મહિનાથી રાજકોટ રહી મોબાઇલ શો રૂૂમમાં નોકરી કરતાં બાવીસ વર્ષના યુવાને ગળાફાંસો ખાઇ આપઘત કરી લેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.…
View More રાજકોટમાં મોબાઇલના શોરૂમમાં નોકરી કરતા યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાતવીજપોલ પર તાર બાંધતી વેળાએ પટકાતા કોન્ટ્રાકટ કર્મચારીનું મોત
શહેરના કાલાવડ રોડ પર આવેલી વીવીપી ઇજનેરી કોલેજ પાસે વીજપોલ પર તાર બાંધતી વેળાએ પગ લપસતા પીજીવીસીએલમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતો કર્મચારી નીચે પટકાતા તેને…
View More વીજપોલ પર તાર બાંધતી વેળાએ પટકાતા કોન્ટ્રાકટ કર્મચારીનું મોતહડાળાની સીમમાં કટીંગ વખતે ક્રાઇમ બ્રાંચનો દરોડો : રૂા. 11.70 લાખનો દારૂ ઝડપાયો
રાજકોટની ભાગોળે મોરબી હાઇવે પર ગવરીદડ પાસે ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીનાં આધારે રૂ. 11.70 લાખની કિંમતની 1944 બોટલ વીદેશી દારૂ ભરેલી સીઆઝ કાર સાથે બે…
View More હડાળાની સીમમાં કટીંગ વખતે ક્રાઇમ બ્રાંચનો દરોડો : રૂા. 11.70 લાખનો દારૂ ઝડપાયોબેંકના કર્મચારીની ઓળખ આપી યુવાન પાસેથી ક્રેડીટ કાર્ડના OTP મેળવી ગઠિયાએ રૂા.1.16 લાખ ઉપાડી લીધા
રાજકોટ શહેરમા સાયબર સેલ પોલીસ દ્વારા શાળા અને કોલેજોમા સાયબર ફ્રોડથી બચવા માટે અનેકવાર સેમીનાર કરવામા આવે છે તેમજ લોકોમા જાગૃતી આવે તેનાં માટે શહેરોનાં…
View More બેંકના કર્મચારીની ઓળખ આપી યુવાન પાસેથી ક્રેડીટ કાર્ડના OTP મેળવી ગઠિયાએ રૂા.1.16 લાખ ઉપાડી લીધાશાપર-વેરાવળના કારખાનામાંથી 1 કિલો ગાંજા સાથે પરપ્રાંતિય શખ્સની ધરપકડ
રાજકોટના શાપર-વેરાવળમાં ગ્રામ્ય એસઓજીએ 1 કિલો ગાંજાના જથ્થા સાથે પરપ્રાંતીય શખ્સને ઝડપી લઇ રૂૂ.14 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.તપાસમાં આ ગાંજાનો જથ્થો રાજકોટના જંગલેશ્વર માંથી…
View More શાપર-વેરાવળના કારખાનામાંથી 1 કિલો ગાંજા સાથે પરપ્રાંતિય શખ્સની ધરપકડતું અમારા આવ્યા પછી દેણું વધી ગયું છે તારા પગ ભારે છે, પરિણીતાને સાસરિયાનો ત્રાસ
હાલ હુડકો ફાયર બ્રિગેડની પાછળ રહેતાં માનસીબેન (ઉ.વ.20)એ પતિ રવિ ડાંગર, સસરા, નારાયણભાઈ, સાસુ હંસાબેન, જેઠ અંકિતભાઈ, જેઠાણી સોનલબેન અને નણંદ પારૂૂલબેન હુંબલ સામે નાની-નાની…
View More તું અમારા આવ્યા પછી દેણું વધી ગયું છે તારા પગ ભારે છે, પરિણીતાને સાસરિયાનો ત્રાસ