રાજકોટના લોકો પ્રિવેન્ટિવ હાર્ટ ચેક-અપમાં પછાત, લક્ષણો દેખાય પછી જ સારવાર લેવા દોડે છે તણાવ, બેઠાડુ જીવનશૈલી અને જાગૃતિના અભાવના કારણે જોખમ: વોકહાર્ટ હોસ્પિટલના તબીબોના…
View More 41 થી 60 વર્ષની ઉંમરમાં હાર્ટએટેકનું પ્રમાણ વધુ, 40થી નીચેનાને ચેતવણીCategory: રાજકોટ
ભવાનીનગરમાં વિદ્યાર્થીનું બિમારી સબબ બેભાન હાલતમાં મોત
શહેરમાં આવેલા ભવાનીનગર વિસ્તારમાં રહેતા અને ધો.11 ની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીનું બીમારી સબબ બેભાન હાલતમાં મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી છે. ભવાનીનગર વિસ્તારમાં રહેતા…
View More ભવાનીનગરમાં વિદ્યાર્થીનું બિમારી સબબ બેભાન હાલતમાં મોત1.70 લાખ મિલકતધારકો ઉપર લટકતી 18 ટકા વ્યાજની તલવાર
વોર્ડ ઓફિસેથી બીલ મેળવી વેરો ભરી દેવા મનપાનો અનુરોધ, તા.1-10 થી વ્યાજ શરૂ થશે મનપાનાં વેરા વિભાગનુ નવુ વર્ષ ઓકટોબર મહીનાથી શરુ થતુ હોય છે…
View More 1.70 લાખ મિલકતધારકો ઉપર લટકતી 18 ટકા વ્યાજની તલવારદીકરીની સગાઇ મામલે પત્ની સાથે ઝઘડો થતા યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત
કુવાડવા જીઆઇડીસીનો બનાવ, મુળ મહેસાણાનું દંપતી રાજકોટ રહેતું હતું: પરિવારમાં શોક મૂળ મહેસાણાના વતની અને 12 વર્ષથી કુવાડવા જીઆઈડીસીમાં કામ કરતા યુવાને ફાંસો ખાઈ આપઘાત…
View More દીકરીની સગાઇ મામલે પત્ની સાથે ઝઘડો થતા યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાતલાલપરીમાં યુવાને ગળેફાંસો ખાઈ જિંદગીથી છેડો ફાડ્યો
શહેરમાં કુવાડવા રોડ પર બીએમડબલ્યુ શો રૂૂમ પાછળ લાલપરી વિસ્તારમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી પરિવારમાં શોકની…
View More લાલપરીમાં યુવાને ગળેફાંસો ખાઈ જિંદગીથી છેડો ફાડ્યોનવાગામમાં યુવાનને કૂટેવોને કારણે પત્ની-ભાઇઓ અને ભત્રીજાએ પાઇપ વડે બેફામ ફટકાર્યો
નવાગામ રંગીલા સોસાયટીમાં રહેતા અજયભાઇ ઉર્ફે સંજય ઉર્ફે ટકો વાધજીભાઇ રોજાસરા(ઉ.વ.32)ની અમુક કુટેવોને લઇ પત્ની દક્ષાબેન સાથે ઝઘડો થયો હતો.જે મામલે બીજા દિવસે સંજયને તેમના…
View More નવાગામમાં યુવાનને કૂટેવોને કારણે પત્ની-ભાઇઓ અને ભત્રીજાએ પાઇપ વડે બેફામ ફટકાર્યોસ્પીડવેલ હાઇટ્સના 233 ફ્લેટધારકોના નાણા બિલ્ડરો હજમ કરી ગયા
કમિટી બનાવવા છતાં મેઇન્ટેનન્સ પેટે ઉઘરાવેલી કરોડોની રકમ સોંપવાના બદલે લાંબા સમયથી ઠાગાઠૈયા શહેરના સુવર્ણભૂમિ પાસે આવેલ સ્પીડવેલ હાઈટ્સના 233 ફ્લેટ ધારકોના મેઈન્ટેનન્સના કોરોડો રૂૂપિયા…
View More સ્પીડવેલ હાઇટ્સના 233 ફ્લેટધારકોના નાણા બિલ્ડરો હજમ કરી ગયાગરબી-ગરબાઓમાં પહોંચી SHE ટીમ અને 181ની ટીમે મહિલા જાગૃતિના કાર્યક્રમો યોજ્યા
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા સાથે સુરક્ષા અને સલામતી જળવાઇ રહે તે માટે શહેરમાં તમામ પોલીસ સ્ટેશનમાં એક શી ટીમ કાર્યરત છે. આ ટીમ દ્વારા…
View More ગરબી-ગરબાઓમાં પહોંચી SHE ટીમ અને 181ની ટીમે મહિલા જાગૃતિના કાર્યક્રમો યોજ્યારૈયાધારે કારણ વગર કારના કાચ લુખ્ખા તત્વોએ ધોકાથી ફોડી નાખ્યા
રૈયાધાર પાસે શાંતિનગર ગેઈટ નજીક કારમાં ધસી આવેલા છ અજાણ્યા શખ્સોએ કોઈપણ કારણ વગર ધોકાના ઘા ઝીકી એક કારના કાચ ફોડી 40 હજારનું નુકશાન કર્યું…
View More રૈયાધારે કારણ વગર કારના કાચ લુખ્ખા તત્વોએ ધોકાથી ફોડી નાખ્યાસેલ્ફ કાર ભાડે લઇ જઇ આરોપી કાર ઓળવી જતા પોલીસ ફરિયાદ
માઉન્ટ આબુ ફરવા લઇ ગયા બાદ કાર ગીરવે મુકવાનો પ્રયાસ પણ કર્યો શહેરમાં સેલ્ફમાં ભાડે લીધેલી કાર ઓળવી જવાના, બારોબાર વેચી દેવાના કે ગીરવે મુકી…
View More સેલ્ફ કાર ભાડે લઇ જઇ આરોપી કાર ઓળવી જતા પોલીસ ફરિયાદ