આતશબાજી, મ્યુઝિકલ બેન્ડ, લેસર શો, ડેકોરેશન અને રંગોળી સ્પર્ધા સહિતના કાર્યક્રમોની પાંચ દિવસીય ઉજવણી રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી…
View More રેસકોર્સ ખાતે તા.16થી ‘રંગીલું રાજકોટ’ દિવાળી મહોત્સવCategory: રાજકોટ
રાજકોટ જિલ્લામાં ગેરકાયદે ઇંધણ અને અનાજનું વેંચાણ કરનાર પેઢીઓ પર દરોડા
રાજકોટ જિલ્લામાં બાયોડીઝલના નામે જ્વલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનું અનઅધિકૃત ખરીદ-વેચાણ અને સંગ્રહ કરતા તત્વો તેમજ અનાજના ગેરકાયદેસર જથ્થાનું વેચાણ કરનારાઓ પર જિલ્લા અને રાજ્યકક્ષાની પુરવઠા વિભાગની…
View More રાજકોટ જિલ્લામાં ગેરકાયદે ઇંધણ અને અનાજનું વેંચાણ કરનાર પેઢીઓ પર દરોડાજીવલેણ રોગચાળો વધુ બે જિંદગી ભરખી ગયો
શાપરમાં 9 માસની બાળાનું તાવ-આંચકી અને વાંકાનેરના બોકળથંભામાં સગીરાનું ઝાડા ઉલ્ટીથી મોત રાજકોટ સહીત રાજય ભરમા મીશ્ર ઋતુ વચ્ચે પાણી જન્ય રોગચાળો જીવલેણ બન્યો હોય…
View More જીવલેણ રોગચાળો વધુ બે જિંદગી ભરખી ગયોરાષ્ટ્રપતિ કાલથી રાજકોટ- સોમનાથ-દ્વારકાના પ્રવાસે
સાસણ ખાતે પણ સિંહ દર્શન કરશે, સજજડ સુરક્ષા ગોઠવાઇ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી તા.9થી ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યાં છે. આ વીવીઆઈપી મુલાકાતને…
View More રાષ્ટ્રપતિ કાલથી રાજકોટ- સોમનાથ-દ્વારકાના પ્રવાસેસોનામાં રોકેટ જેવી તેજી, ભાવ 4000 ડોલરને પાર
આજે સોનાનો ભાવ આસમાને પહોંચ્યો છે. ઇતિહાસમાં પ્રથમ વખત સોનું 4000 ડોલરને આંબી જતા સોનાના ભાવ ઉચ્ચતમ શીખર પર પહોંચ્યા છે. આજે એમસીએકસમાં સોનાનો ભાવ…
View More સોનામાં રોકેટ જેવી તેજી, ભાવ 4000 ડોલરને પારસોનામાં ઓલ ટાઈમ હાઈ ભાવ થયા બાદ 500 રૂપિયા નીચે સરક્યું
ચાંદી અને શેર બજારમાં પણ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું ધનતેરસ દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે આજે સોના અને ચાંદીમાં ભાવ વધારો સવારના સત્રમાં…
View More સોનામાં ઓલ ટાઈમ હાઈ ભાવ થયા બાદ 500 રૂપિયા નીચે સરક્યુંયાજ્ઞિક રોડ ઉપર હોટલમાં ઉતરેલા NRI જયોતિષિનું હાર્ટએટેકથી મૃત્યુ
લંડનથી નિયમિત રાજકોટ આવતાં હતા મુકુંદભાઈ પટેલ મુળ લોધીકાના મોટી મેંગણીના વતની અને વર્ષોથી લંડન સ્થાયી થયેલા ટેરો કાર્ડ રીડર કેપ્ટન માઈક પટેલ તરીકે ઓળખાતા…
View More યાજ્ઞિક રોડ ઉપર હોટલમાં ઉતરેલા NRI જયોતિષિનું હાર્ટએટેકથી મૃત્યુવોટ ચોર ગાદી છોડ સહી ઝુંબેશમાં મહિલાઓને જોડાવવા શહેર કોંગ્રેસ પ્રમુખનું આહવાન
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજા ની આગેવાનીમાં રાજકોટ શહેર મહિલા કોંગ્રેસની અગત્યની અને પ્રેરણાત્મક બેઠક યોજાઈ હતી. મહિલા કોંગ્રેસ પ્રમુખ દીપ્તિબેન સોલંકી તથા…
View More વોટ ચોર ગાદી છોડ સહી ઝુંબેશમાં મહિલાઓને જોડાવવા શહેર કોંગ્રેસ પ્રમુખનું આહવાનરાજકોટમાં હવામાન ખરાબ હોવાથી દિલ્હી એર ઈન્ડિયાની ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ કરાઈ
પાયલોટે હિરાસર એરપોર્ટ ઉપર ત્રણ ચક્કર લગાવ્યા છતાં ઉતરાણ શકય ન બનતા અંતે ફલાઈટ અમદાવાદ લઈ જવાઈ હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટે પર વરસાદના કારણે હવામાન ખરાબ…
View More રાજકોટમાં હવામાન ખરાબ હોવાથી દિલ્હી એર ઈન્ડિયાની ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ કરાઈગોકુલ હોસ્પિટલના મોતના માંચડા જેવા બ્રિજને બચાવવા નવો ખેલ
કોંગ્રેસે કાનૂની કાર્યવાહી શરૂ કરતાં જ કોર્ટને ઉંધા ચશ્મા પહેરાવવા ગૂપચૂપ રૂા.75 લાખનો દંડ ભરાવી દીધો, કોર્પોરેશનમાં અધિકારીઓ-પદાધિકારીઓની મેલી રમત રાજકોટ શહેરના નાના વેપારીઓ કે,…
View More ગોકુલ હોસ્પિટલના મોતના માંચડા જેવા બ્રિજને બચાવવા નવો ખેલ