શાપર-વેરાવળમાં શ્રમીકે મધરાત્રે સિગારેટ સળગાવતા ગેસનો બાટલો ફાટ્યો હતો. જેમાં બંને શ્રમિક યુવક ગંભીર રીતે દાઝી જતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં…
View More સિગારેટ સળગાવતા ગેસનો બાટલો ફાટ્યો, બે શ્રમિક યુવક દાઝ્યાCategory: રાજકોટ
રાજકોટ ધોરી માર્ગ પર અકસ્માતોની હાર માળા યથાવત : વધુ એક વ્યક્તિએ જીવ ખોયો
જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર અકસ્માતની હાર માળા યથાવત રહી છે. ગઈકાલે શેખપાટ ગામના પાટીયા પાસે વધુ એક ગોજારો અકસ્માત સર્જાયો હતો. ઠેબા ગામના કારખાનેદાર…
View More રાજકોટ ધોરી માર્ગ પર અકસ્માતોની હાર માળા યથાવત : વધુ એક વ્યક્તિએ જીવ ખોયોઆપઘાત બાદ જીત પાબારીનો મોબાઇલ લાપતા
જયાં આપઘાત કર્યો તે રૂમ પોલીસે સીલ કરી દીધો, ક્રિકેટર પૂજારાના સાળાની આત્મહત્યા અંગે ઘૂંટાતુ રહસ્ય પૂર્વ મંગેતરે દુષ્કર્મની ફરિયાદ કર્યા બાદ ડિપ્રેશનમાં હોવાનું ખૂલ્યુ…
View More આપઘાત બાદ જીત પાબારીનો મોબાઇલ લાપતાબનેવીએ બહેનને ગાળો ભાંડી ઝઘડો કરતા 13 વર્ષની સાળીનો ફાંસો ખાઇ આપઘાત
રાજકોટમાં ખોડિયાર પરા વિસ્તારમાં રહેતા દપંતિ વચ્ચે ખરાબ રસોય બનાવવા મુદ્દે ઝઘડો થયો હતો. જેથી પતિએ પત્નીને ગાળો ભાંડી હતી. બનેવીએ બહેનને ગાળો ભાંડી ઝઘડો…
View More બનેવીએ બહેનને ગાળો ભાંડી ઝઘડો કરતા 13 વર્ષની સાળીનો ફાંસો ખાઇ આપઘાતરાજકોટ યાર્ડમાં 950થી વધુ વાહનો જણસીની મબલક આવક
સોયાબીન, ઘંઉ, ચણા, મગ, લસણ, કાળા તલ, સફેદ તલ સહિતાના પાકો વેચાવા આવ્યા રાજકોટ માર્કેટીંગ યાર્ડ ગુજરાતનાં મહત્વ પુર્ણ કૃષિ બજારોમાની એક છે . જયા…
View More રાજકોટ યાર્ડમાં 950થી વધુ વાહનો જણસીની મબલક આવકસિવિલ હોસ્પિટલમાં નિવૃત્તિ બાદ કાર્યરત 11 કર્મચારીઓને ‘ઘર ભેગા’ કરી દેવાયા
રાજકોટ પીડિયું સિવિલ હોસ્પિટલનું વહીવટી તંત્ર વારંવાર વિવાદમાં ફસાતું રહે છે.સિવિલ હોસ્પિટલમાં નિવૃતિ બાદ પણ 11 કર્મચારીઓ કાર્યરત હોવાની ગાંધીનગર સુધી ફરિયાદ પહોંચતા આખરે સિવિલ…
View More સિવિલ હોસ્પિટલમાં નિવૃત્તિ બાદ કાર્યરત 11 કર્મચારીઓને ‘ઘર ભેગા’ કરી દેવાયારાજકોટથી ઉડાન ભરતી ગોવા અને હૈદરાબાદની આજની ફ્લાઈટો મોડી
રાજકોટ હીરાસર એરપોર્ટથી ઉડાન ભરતી ગોવા અને હૈદરાબાદની ઈન્ડીગોની આજની ફલાઈટ દોઢ થી બે કલાક મોડી ઉડાન ભરી હતી. હૈદરાબાદ અને ગોવામાં ધુમ્મસને કારણે એર…
View More રાજકોટથી ઉડાન ભરતી ગોવા અને હૈદરાબાદની આજની ફ્લાઈટો મોડીસિવિલ હોસ્પિટલમાં બાળકનું મોત : તબીબી બેદરકારીનો આક્ષેપ
મોરબીનો બાળક દાઝી જતાં સારવારમાં ખસેડાયો ત્યારે સ્થિતિ સામાન્ય હતી, બાટલો ચડાવ્યા બાદ તબીયત લથડતાં દમ તોડ્યો નર્સિંગ સ્ટાફને ઈન્જેકશન કયા લગાવવું તે જ ખબર…
View More સિવિલ હોસ્પિટલમાં બાળકનું મોત : તબીબી બેદરકારીનો આક્ષેપચેતન રામાણીના પુત્રની શ્રીફળ વિધિ સંપન્ન
રાજકોટ ખાતે ભાજપના અગ્રણી ચેતનભાઇ રામાણીના સુપુત્ર ચિ. હરીકૃષ્ણ તેમજ પુત્રવધુ ચિ. ધાર્મીની શ્રીફળ વિધિ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાસદ મનસુખભાઈ માંડવીયા પરીવારના આમંત્રણને…
View More ચેતન રામાણીના પુત્રની શ્રીફળ વિધિ સંપન્નવીજતંત્ર દ્વારા સતત બે દિવસ ચેકિંગ, 40.44 લાખના બિલ ફટકાર્યા
કુલ 164 વીજજોડાણોમાં ‘કારીગરી’ ઝડપાઇ, અડધા રાજકોટમાં તપાસ પીજીવીસીએલને કરોડોનો ચૂનો લગાવતા આવા વીજચોરો સામે વીજતંત્રે હવે લાલ આંખ કરી છે અને વિવિધ વર્તુળ કચેરીઓના…
View More વીજતંત્ર દ્વારા સતત બે દિવસ ચેકિંગ, 40.44 લાખના બિલ ફટકાર્યા