શહેરમાં અટીકા ફાટક પાસે અજાણયા આધેડે ટ્રેન હેઠળ પડતુ મુકી આપઘાત કરી લીધો હતો. પોલીસે મૃતક અજાણયા આધેડના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે. આ બનાવ…
View More અટીકા ફાટક પાસે આધેડે ટ્રેન હેઠળ પડતું મૂકી કર્યો આપઘાતCategory: રાજકોટ
બ્યુટી પ્રોડક્ટના ટીનમાંથી નીકળ્યા દારૂના 924 ચપલા
દારૂૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો દ્વારા અવનવા અને ચોંકાવનારા કીમિયા અજમાવવામાં આવી રહ્યા છે. પરંતુ રાજકોટ શહેર પોલીસની પીસીબી ટીમે બુટલેગરોના એક અત્યંત ચાલાક…
View More બ્યુટી પ્રોડક્ટના ટીનમાંથી નીકળ્યા દારૂના 924 ચપલાઅયોગ્ય લખાણ વાળુ પાર્સલ નહીં સ્વીકારતા નંદન કુરિયરના કર્મચારી ઉપર હુમલો
શહેરમાં પંચનાથ મંદિર પાસે આવેલ નંદન કુરીયર ખાતે એક શખ્સ અયોગ્ય લખાણ વાળુ પાર્સલ આપવા માટે આવ્યો હતો. જે પાર્સલ નહીં સ્વીકારતા નંદન કુરીયરના કર્મચારી…
View More અયોગ્ય લખાણ વાળુ પાર્સલ નહીં સ્વીકારતા નંદન કુરિયરના કર્મચારી ઉપર હુમલોરાજકોટના વેપારી સાથે કાર એક્સચેન્જના નામે રૂા.1.77 લાખની છેતરપિંડી
રાજકોટના રૈયા રોડ પર આવેલા દર્શન પાર્કમાં રહેતા અને કપડાંના એક્ઝિબિશનનો વેપાર કરતા હરેન્દ્રભાઈ ચંદ્રકાંતભાઈ લશકરી (ઉં.વ. 46) નામના વેપારીએ કરેલી ફરિયાદને આધારે દેવરખીભાઈ વૈજાણંદભાઇ…
View More રાજકોટના વેપારી સાથે કાર એક્સચેન્જના નામે રૂા.1.77 લાખની છેતરપિંડીનંબર પ્લેટના નિયમોનું ઉલ્લંઘન કરનાર પોલીસ કર્મીના 29 વાહનો ઝપટે ચડયા
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તેમજ ગુનાખોરી પર નિયંત્રણ મેળવવાની દિશામાં એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ પોલીસ…
View More નંબર પ્લેટના નિયમોનું ઉલ્લંઘન કરનાર પોલીસ કર્મીના 29 વાહનો ઝપટે ચડયારાજકોટ જિલ્લામાં પુરવઠા તંત્ર દ્વારા ખાંડના વેપારીઓને ત્યાં સ્ટોક ચકાસણી
રાજ્યમાં ખાંડનો પૂરતો જથ્થો જળવાઈ રહે અને સંગ્રહખોરી પર અંકુશ મેળવી શકાય તે માટે સરકાર દ્વારા ખાંડના વેપારીઓ માટે નિયત સ્ટોક મર્યાદા લાદવામાં આવી છે.…
View More રાજકોટ જિલ્લામાં પુરવઠા તંત્ર દ્વારા ખાંડના વેપારીઓને ત્યાં સ્ટોક ચકાસણીઆવાસ ફાળવણીમાં વધુ પારદર્શકતા લાવવા મનપાએ વિકસાવ્યો સોફ્ટવેર
રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજના વિભાગ દ્વારા ઊઉઙ શાખાના સહયોગથી આવાસ યોજનાના અરજદારોની ચકાસણી વધુ સરળ, ઝડપી અને પારદર્શક બને તે હેતુથી એક વિશેષ સોફ્ટવેર વિકસાવવામાં…
View More આવાસ ફાળવણીમાં વધુ પારદર્શકતા લાવવા મનપાએ વિકસાવ્યો સોફ્ટવેરરાજકોટમાં કાયમી લોક અદાલતના ચેરમેન પદે નિવૃત્ત ડિસ્ટ્રિકટ જજ પ્રફુલ ગોકાણીની નિમણૂક
રાજકોટ સહિત રાજ્યના મુખ્ય જિલ્લાઓમાં ન્યાયિક પ્રક્રિયાને વધુ સુલભ અને ઝડપી બનાવવાના હેતુથી કાયમી લોક અદાલત (પરમેનન્ટ લોક અદાલત) સેન્ટરનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.…
View More રાજકોટમાં કાયમી લોક અદાલતના ચેરમેન પદે નિવૃત્ત ડિસ્ટ્રિકટ જજ પ્રફુલ ગોકાણીની નિમણૂકજન્માષ્ટમી નિમિત્તે રાજકોટમાં ફરસાણ અને મીઠાઈનું નિયતદરે વેચાણ કરાશે
જન્માષ્ટમીનાં તહેવાર દરમિયાન જાહેર જનતાને ફરસાણ, મીઠાઈ તથા લાઈવ ગાંઠીયા વ્યાજબી ભાવે મળી શકે તે હેતુથી આજ તા.27ના રોજ મામલતદાર કચેરી દક્ષિણ ખાતે અધિકારીઓ તથા…
View More જન્માષ્ટમી નિમિત્તે રાજકોટમાં ફરસાણ અને મીઠાઈનું નિયતદરે વેચાણ કરાશેલોકમેળા માટે પાંચ દિવસ રેસકોર્ષ રીંગરોડ ઉપર વાહનોને પ્રવેશબંધી
શહેરના રેસકોર્સ મેદાન ખાતે આગમી તા 2 સપ્ટેમ્બર થી 6 સપ્ટેમ્બર સુધી જન્માષ્ટમી ‘વિરાસતથી વિકાસ’ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે લોકમેળાને લઇ પાંચ દિવસ…
View More લોકમેળા માટે પાંચ દિવસ રેસકોર્ષ રીંગરોડ ઉપર વાહનોને પ્રવેશબંધી