ખાદ્યપદાર્થના 20 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી, 11ને લાઈસન્સ અંગે નોટિસ મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે ખાદ્યપ્રદાર્થોના ધંધાર્થીઓને ત્યા ચકાસણી હાથ ધરી ક્રીસમસના તહેવારોને અનુલક્ષીને કેકનું વેચાણ…
View More ફૂડ વિભાગની ક્રિસમસ ડ્રાઇવ, 8 સ્થળેથી કેકના નમૂના લીધાCategory: રાજકોટ
લાખાજીરાજ રોડ વિસ્તારને નો-ફેરિયા ઝોન જાહેર કરવા માંગ
લાખાજીરાજ રોડ બજારમા વર્ષોથી રહેલા પાથરણાનાં દબાણો હટાવવાની માંગણી સાથે રાજકોટ હોલસેલ ટેકસટાઇલ્સ મર્ચન્ટ એસો. એ મનપાનાં સ્ટેન્ડીગ કમિટીનાં ચેરમેન અને મેયરને આવેદન પાઠવ્યુ હતુ.…
View More લાખાજીરાજ રોડ વિસ્તારને નો-ફેરિયા ઝોન જાહેર કરવા માંગચેક રિટર્ન કેસમાં 7.50 લાખ 6 ટકા વ્યાજ સાથે ચૂકવવા કોર્ટનો હુકમ
શહેરમાં રહેતા યુવાને મિત્રતાના દાવે મિત્રને આપેલ રૂૂપિયા 7.50 લાખ રકમ ચૂકવવા આપેલો ચેક બેંકમાંથી વગર વસુલાતે પરત ફરતા જે રકમ વસૂલવા સ્મોલ કોઝ કોર્ટમાં…
View More ચેક રિટર્ન કેસમાં 7.50 લાખ 6 ટકા વ્યાજ સાથે ચૂકવવા કોર્ટનો હુકમબાંધકામ વેસ્ટ જાહેરમાં નાખતા આસામીને 15000નો કરાયો દંડ
કાલાવડ રોડ પર ટ્રેક્ટર ઠલવાતા મનપાના એસ્ટેટ વિભાગે રંગેહાથ પકડયો શહેરના વોર્ડ નં.8, કાલાવડ રોડ પર આવેલ અનંતાનગર સોસાયટી પાસે જાહેર જગ્યા પર ઈ ઉ…
View More બાંધકામ વેસ્ટ જાહેરમાં નાખતા આસામીને 15000નો કરાયો દંડઆવતીકાલથી રેસકોર્ષમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનો પ્રારંભ
જમદઢ જાંબુવાન અને નળ અંગદ સુગ્રીવ ન રહ્યા, પણ હજુ લગ હનુમાન ઈતો કાયમ બેઠો ’કાગડા’ દિવ્ય અને ભવ્ય કથા મંડપમાં શ્રી હનુમાન ચાલીસા યુવા…
View More આવતીકાલથી રેસકોર્ષમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનો પ્રારંભમાટેલ સોસાયટીમાં માનસિક બીમારીથી કંટાળી યુવાનનો આપઘાત
મવડી ગામમાં આવેલી માટેલ સોસાયટીમાં માનસિક બિમારીથી કંટાળી યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી…
View More માટેલ સોસાયટીમાં માનસિક બીમારીથી કંટાળી યુવાનનો આપઘાતપેલેસ રોડ પર જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં બે મહિલા સોનાનો પેન્ડન્ટ ચોરી ગઇ
રાજકોટ શહેરમાં પેલેસ રોડ પર આવેલા ભગવતી ફાસ્ટ ફૂડની સામે નીલકંઠ જવેલર્સ નામની દુકાનમાં ઘરેણાં ખરીદી કરવા આવેલી બે મહિલાએ સ્ટાફની નજર ચૂકવી એક પેન્ડન્ટ…
View More પેલેસ રોડ પર જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં બે મહિલા સોનાનો પેન્ડન્ટ ચોરી ગઇ‘મારા ઘરમાં કચરો કેમ નાખ્યો’ કહી ભત્રીજા વહુએ કાકા-કાકીને માર માર્યો
શહેરની ભાગોળે કોઠારિયા ચોકડી નજીક આવેલા રણુજાનગરમાં રહેતા દંપતિને ભત્રીજા-વહુએ ઝઘડો કરી માર મારતા બંન્ને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ‘મારા ઘરમાં કચરો…
View More ‘મારા ઘરમાં કચરો કેમ નાખ્યો’ કહી ભત્રીજા વહુએ કાકા-કાકીને માર માર્યોભાજપના કાર્યકરની ગાડીને આગ લગાડી દેનાર પેંડા ગેંગના સાગરીતનું ‘સરઘસ’ કાઢતી પોલીસ
રાજકોટ શહેરના નવલનગર શેરી નંબર 9ના ખૂણે રહેતાં ભરતભાઈ કાળભાઈ સિંધવની મારુતિ કંપનીની સ્વિફટ કાર અને એક એક્ટિવા તથા એક ઇલેક્ટ્રીક ટુવ્હીલર પાર્ક કરેલું હતું.…
View More ભાજપના કાર્યકરની ગાડીને આગ લગાડી દેનાર પેંડા ગેંગના સાગરીતનું ‘સરઘસ’ કાઢતી પોલીસરંગીલા સોસાયટીમાં મિત્રના ઝઘડામાં વચ્ચે પડેલા યુવક ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો
મુજબ કુવાડવા રોડ પર નવાગામમાં આવેલી રંગીલા સોસાયટીમાં રહેતાં જયેશ રાજુભાઇ સનુરા નામનો 18 વર્ષનો યુવાન રાત્રીના અગીયારેક વાગ્યાના અરસામાં પોતાના ઘર નજીક હતો ત્યારે…
View More રંગીલા સોસાયટીમાં મિત્રના ઝઘડામાં વચ્ચે પડેલા યુવક ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો